Akhil Hind Mahila Parisad Surat Branch

Akhil Hind Mahila Parisad Surat Branch Running physiotherapy and homeopathy center, sewing class, Tiffin and dry snacks service. Auditorium , halls, rooms for rent

વલ્લભ વિધાનગર માં આયાોજીત ગુજરાત ના ૮૦ મું પ્રાંતિક અધિવેશનની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિભાગમાં આપણી શાખાના બમરોલી વોર્ડ...
09/11/2025

વલ્લભ વિધાનગર માં આયાોજીત ગુજરાત ના ૮૦ મું પ્રાંતિક અધિવેશનની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિભાગમાં આપણી શાખાના બમરોલી વોર્ડના સ્પર્ધક ડોલી ને પ્રથમ ઈનામ મળ્યું છે.
રીમા ને ખૂબ ખૂબ અભિનંદન….

અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત અડાજણ વોર્ડ દ્વારા શ્રીમદ્ રામચંદ્ર જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા ચોખડ જિલ્લો નવસારીમાં શૈક્ષણિક ...
16/06/2025

અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત અડાજણ વોર્ડ દ્વારા શ્રીમદ્ રામચંદ્ર જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા ચોખડ જિલ્લો નવસારીમાં શૈક્ષણિક વર્ષ ચાલું થતા, શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વહેંચવામાં આવી.
સાથોસાથ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને આંતરરાષ્ટ્રીય યોગા ડે નિમિત્તે બાળકોને યોગા કરાવ્યા.
શાળાના વિદ્યાર્થીઓ સરસ મનોરંજક કાર્યક્રમોની રજૂઆત કરી.

અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા સંચાલિત અડાજણ વોર્ડ દ્વારા શ્રીમદ રામચંદ્ર  જ્ઞાનદિપ, પ્રાથમિક શાળા, ચોખડ, જિલ્લો નવસાર...
14/06/2025

અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા સંચાલિત અડાજણ વોર્ડ દ્વારા
શ્રીમદ રામચંદ્ર જ્ઞાનદિપ, પ્રાથમિક શાળા, ચોખડ, જિલ્લો નવસારી ની મુલાકાત ૧૨/૬/૨૫ ના રોજ લેવામાં આવી.
ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા કરેલ વિવિધ કાર્યક્રમોની અને વોર્ડ દ્વારા આપેલ વિધાર્થીઓને આપેલ સહાય ની ઝલક.
સાથે વૃક્ષારોપણ અને બાળકો ને મ્યુઝિકલ યોગાની ઝલક.

20/05/2025

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ૫/૫/૨૦૨૫ થી ૧૨/૫/૨૦૨૫ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાન્સ કોમ્પિટિશન ની જલક

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ૫/૫/૨૦૨૫ થી ૧૨/૫/૨૦૨૫ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.પહેલે દિવસની યાદગાર ઝલક.પ્રાર્...
15/05/2025

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ૫/૫/૨૦૨૫ થી ૧૨/૫/૨૦૨૫ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલે દિવસની યાદગાર ઝલક.
પ્રાર્થના
દીપ પ્રાગટ્ય
પ્રમુખશ્રી હંસાબેન દ્વારા સર્વને આવકાર
વડીલ દ્વારા શુભેચ્છા એરોબિક યોગા
ડ્રોઇગ કોમ્પિટીશન
રમત ગમત

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ૫/૫/૨૦૨૫ થી ૧૨/૫/૨૦૨૫ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.પહેલા દિવસની યાદગાર ઝલક.પ્રાર્...
14/05/2025

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ૫/૫/૨૦૨૫ થી ૧૨/૫/૨૦૨૫ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલા દિવસની યાદગાર ઝલક.
પ્રાર્થના
દીપ પ્રાગટ્ય
પ્રમુખશ્રી હંસાબેન દ્વારા સર્વને આવકાર
વડીલ દ્વારા શુભેચ્છા એરોબિક યોગા
ડ્રોઇગ કોમ્પિટીશન
રમત ગમત

અભિનંદન💐નવસારી મુકામે યોજાયેલ અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા ના ૮૦ માં મધ્યસ્થ અધિવેશન માં સુરત શાખાએ અલગ અલગ કેટેગરી...
30/04/2025

અભિનંદન💐

નવસારી મુકામે યોજાયેલ અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા ના ૮૦ માં મધ્યસ્થ અધિવેશન માં સુરત શાખાએ અલગ અલગ કેટેગરીમાં વિજેતા નીવડી સંસ્થાનું નામ રોશન કર્યું છે.

(૧) અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા ના પ્રમુખ શ્રી દિપ્તીબેન પરીખ તરફથી ગુજરાત માં શ્રેષ્ઠ સંસ્થા તરીકે અખિલ હિંદ મહિલા પરિષદ *સુરત શાખા* ને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યુ હતું .

(૨) પ્રમુખ શ્રી દિપ્તીબેન પરીખ તરફથી યોજાયેલી બેસ્ટ શાખા પ્રમુખ કાયૅ સ્પર્ધામાં તરતના નિવૃત પ્રમુખ શ્રી શીલાબેન સાડીવાલાને પ્રથમ વિજેતા જાહેર કરી મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં.

(૩) દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકેની શ્રી વર્ષાબેન ઠક્કરની નિમણૂક.

26/04/2025

*અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા*

*સંપર્ક:*
૯૪૦૯૩ ૬૨૨૩૫
*સ્થળ:*
અખિલ હિંદ મહિલા પરિષદ
ભૂલકા ભવન સ્કૂલની પાછળ,
શ્રીજી આર્કેડની ગલીમાં,
જૈન વાડીની બાજુમાં,
આનંદ મહલ રોડ,
અડાજણ,સુરત

*બાળ શિબિર*
તા.૫/૫/૨૫ થી તા.૧૦/૫/૨૫

શિબિર સમય ૩:૦૦ થી ૬:૦૦

શિબિર ફી બાળક દીઠ ₹૫૦૦/-

*વિભાગ ૧* : ૮ થી ૧૧ વર્ષ
(૨૦૧૪ થી ૨૦૧૭)
*વિભાગ ૨* : ૫ થી ૭ વર્ષ
(૨૦૧૮ થી ૨૦૨૦)

*શિબિરની ઝલક*
~ એરોબિક્સ યોગા
~ બાળ નાટક
~ વિવિધ હરીફાઈ
~ ચિત્ર રંગપૂરણી/ક્રાફટ
~ રમત ગમત
~ વાલી દિન કાર્યક્રમ ( છેલ્લા દિવસે)

*નોંધ*
~ દરરોજ બાળકોને નાસ્તો આપવામાં આવશે.
~ છેલ્લા દિવસે સર્ટિફિકેટ આપવામાં આવશે.
~બાળકોએ સાથે લાવવાની વસ્તુઓ:
કંપાસ,ક્રેયોન્સ,સ્કેચપેન,વોટરબેગ,નેપકીન વગેરે....

*પ્રમુખ*
શ્રીમતી હંસા ચોકસી

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

26/04/2025

Address

Anand Mahal Road
Surat
395009

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Akhil Hind Mahila Parisad Surat Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share