Just Vichar Charitable Trust

Just Vichar Charitable Trust JUST VICHAR CHARITABLE TRUST
A/c no.:- 114288700000200
Ifsc code:- YESB0001142
Branch Name:- PANDESAR

Like comment and subscribe fast guys
25/06/2023

Like comment and subscribe fast guys

જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત.રવિવાર, તા. ૨૭/૧૧/૨૦૨૨ ના રોજ ટ્રસ્ટ દ્વારા એક ખુબ સુંદર સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્...
29/11/2022

જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત.
રવિવાર, તા. ૨૭/૧૧/૨૦૨૨ ના રોજ ટ્રસ્ટ દ્વારા એક ખુબ સુંદર સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય બહેડા રાયપુરા આશ્રમશાળા,વાલોડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ નો સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી પ્રફુલભાઈ ગાબાણી, ગૌતમભાઈ હીરપરા અને તેમના ગ્રુપ GAHI GROUP દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોને જમવા માટેની ડીશ નો સેટ અને ભોજન તેમજ અલગ અલગ રમતો રમાડી બાળકોને પ્રોત્સાહન રૂપે oscar ક્લાસિસ તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેમજ આશ્રમ શાળા માટે mixer grinder પણ ભેટ કરવામાં આવ્યું હતું. બાળકોને સાંજનું સ્વાદિષ્ટ ભોજન પણ આ GAHI GROUP દ્વારા પીરસવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભોજન અને વાહનવ્યવહાર ની તમામ જવાબદારી સંભાળનાર ટ્રસ્ટ ના મિત્રો વિજય નાગોથા, મિતુલ કળસરિયા નો ખુબ ખુબ આભાર; બાળકોને વિવિધ રમતો દ્વારા તેમનામાં રહેલ શારીરિક ને માનસિક શક્તિને ઉજાગર કરવાનો સફળ પ્રયાસ કરનાર ટ્રસ્ટના પ્રમુખ અને શિક્ષક જીવ નિકુલ હડિયા અને જલ્પા કાકડીયા નો ખુબ ખુબ આભાર, અને કાર્યક્રમ નું સંપૂર્ણ anchoring કરનાર વિશાલ રાઠોડ નો પણ ખુબ ખુબ આભાર, સાથે રસોડાની જવાબદારી સંભાળનાર કિંજલ નકુમ, પ્રવીણ ભાઈ અને તેમની બહેનો ની ટીમ નો પણ ખુબ ખુબ આભાર.....
ફરી એક વખત GAHI GROUP નો હદયના ઊંડાણ થી આભાર વ્યક્ત કરીએ છીએ...
Nikul Hadiya

આપ સૌ જાહેર જનતા ને ખાસ આમંત્રણ પાઠવવાવા મા આવેલ છે
05/10/2022

આપ સૌ જાહેર જનતા ને ખાસ આમંત્રણ પાઠવવાવા મા આવેલ છે

.trust
17/09/2022

.trust

આપ સૌ મિત્રોના સાથ અને સહકાર ની અપેક્ષા સહ....જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકસેવા સદભાવના આશ્રમ ના સંયુક્ત ઉપક્રમે ગૌ...
15/09/2022

આપ સૌ મિત્રોના સાથ અને સહકાર ની અપેક્ષા સહ....
જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકસેવા સદભાવના આશ્રમ ના સંયુક્ત ઉપક્રમે
ગૌ શાળા અને આશ્રમ ના લાભાર્થે *શ્રી દ્વારકાધીશ ધૂન મંડળ* આપના શુભ અને અશુભ દરેક પ્રસંગે ધૂન કરશે....

ધૂન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો....
વિજયભાઈ: 9737107229
જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ : 9099989826
trust

Due to unforeseen circumstances, 'Oneiros Happy Hours' has been postponed to 25 September 2022.No matter which day it is...
15/09/2022

Due to unforeseen circumstances, 'Oneiros Happy Hours' has been postponed to 25 September 2022.

No matter which day it is FUN, ENERGY & HAPPINESS remains the same.

We encourage you to share your knowledge, participate in activities and become an integral part of this little community. 

 

Thank you for your understanding.

OHH! Oneiros Happy Hours organized by Oneiros The Sports Club

Supported by Surat City Traffic Police

Powered by Samarthya Group

Date: 25 September 2022

Time: 7 to 9 AM

Venue: Starting from Madhuvan Circle, LP Savani Road, Adajan
trust

.trust +91 90 99 98 98 26.
07/09/2022

.trust

+91 90 99 98 98 26.

Address

309, 3rd Floor, Creation Plaza, Near Archna School, Punagam Road
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Just Vichar Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Just Vichar Charitable Trust:

Share