क्षत्रिय राजपुत समाज गुजरात

  • Home
  • India
  • Somnath
  • क्षत्रिय राजपुत समाज गुजरात

क्षत्रिय राजपुत समाज गुजरात Target 🎯 100K Rajput's Join Community.
(2)

I've United The Society And Promoting Our History & Culture..

हमारा उदेश्य राजपूतों मे ऐकता ओर भाईचारा बनाऐ रखना है.
जय भवानी 🙏
जय राजपुताना ⚔️🙏

ખુબ ખુબ અભિનંદન 💐💐
16/06/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐

જન્મ દિવસ ની અનંત શુભ કામના રાજપૂત સમાજ ના ગૌરવ લઈ શકાય તેવા નિષ્ઠાવાન આગેવાન અજીતસિંહ ખેર જીઆરસીએ સુરેન્દ્રનગર 🎂🍫🙏     ...
16/06/2026

જન્મ દિવસ ની અનંત શુભ કામના રાજપૂત સમાજ ના ગૌરવ લઈ શકાય તેવા નિષ્ઠાવાન આગેવાન અજીતસિંહ ખેર જીઆરસીએ સુરેન્દ્રનગર 🎂🍫🙏

क्षत्रिय राजपुत समाज गुजरात

ક્ષત્રિય કરણીસેના ભાવનગર તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ ભાવનગર દ્રારા રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ...
16/06/2026

ક્ષત્રિય કરણીસેના ભાવનગર તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ ભાવનગર દ્રારા રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના શંકાસ્પદ મૃત્યુની નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસ થાય તે માટે આજ રોજ ભાવનગર ના કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ..

क्षत्रिय राजपुत समाज गुजरात

જય મહારાણા 🙏🚩
16/06/2026

જય મહારાણા 🙏🚩

જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ વનરાજસિંહ ડાભી મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપચેરમેન સહકારી સંઘ બોટાદ જિલ્લા..💐💐
15/06/2026

જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ વનરાજસિંહ ડાભી મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ
ચેરમેન સહકારી સંઘ બોટાદ જિલ્લા..💐💐

બંધુ નવલસિંહ પરમાર ને જન્મદિવસ નિમિતે અઢળક શુભેચ્છાઓ..💐💐
15/06/2026

બંધુ નવલસિંહ પરમાર ને જન્મદિવસ નિમિતે અઢળક શુભેચ્છાઓ..💐💐

🔴🔴🔴🔴🔴🔴🔴🔴જય માં ભવાની, જય માં કરણી 🙏જય મેવાડ , જય એકલિંગજી.🙏શ્રી મહારાણા પ્રતાપજી જન્મ જયંતિ🙏મહાઆરતી પુષ્પાંજલી રાજકોટ  હ...
14/06/2026

🔴🔴🔴🔴🔴🔴🔴🔴
જય માં ભવાની, જય માં કરણી 🙏
જય મેવાડ , જય એકલિંગજી.🙏
શ્રી મહારાણા પ્રતાપજી જન્મ જયંતિ🙏
મહાઆરતી પુષ્પાંજલી રાજકોટ

હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી એકલિંગ દીવાન શ્રી મહારાણા પ્રતાપજી ની 486મી જન્મ જયંતિ વિક્રમ સંવત તિથિ મુજબ જેઠ સુદ ત્રીજ બુધવાર તા. 17/06/2026ના રોજ છે. રાજકોટ ખાતે હિન્દવા સુરજ શ્રી મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલી નુ સુંદર આયોજન કરેલ છે.આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા સર્વે સનાતન હિન્દૂ સમાજને બહોળી સંખ્યામાં પધારવાનું ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

તા. 17/06/2026, બુધવાર
સમય. સવારે 09:30 વાગ્યે
શ્રી મહારાણા પ્રતાપજી પ્રતિમા
સોરઠીયા વાડી ચોક, રાજકોટ.

નિમંત્રક
શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ
શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ
શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર
🔴🔴🔴🔴🔴🔴🔴🔴

क्षत्रिय राजपुत समाज गुजरात

13/06/2026

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.⚔️🙏🚩

 #ગુજરાત_પોલીસ (રાજકોટ) મા ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને જાંબાઝ  #પોલીસ_ઈન્સ્પેક્ટર(P.I.) બંધુ   સાહેબ ને  #જન્મદિવસની ખુબ ખુ...
13/06/2026

#ગુજરાત_પોલીસ (રાજકોટ) મા ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને જાંબાઝ #પોલીસ_ઈન્સ્પેક્ટર(P.I.) બંધુ સાહેબ ને #જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...💐💐

Happy birthday sir...💐💐

12/06/2026

જય માં ભવાની 🙏🚩
🌞જય માં કરણીજી 🌞

રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવાદ બોપલ માં જે મૃત્યુ થયુ છે. તે શંકાસ્પદ મૃત્યુની નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસ થાય તથા મીડિયા કર્મીઓ ને મહાવીરસિંહજી સિંધવ દ્વારા થયેલા સકારાત્મક કાર્યો દર્શાવવા ક્ષત્રિય કરણીસેના ભાવનગર તથા રાજપૂત સમાજ ભાવનગર ના આગેવાનો અને યુવાનોની માંગ રજૂઆત છે..

Address

Somnath
362720

Website

Alerts

Be the first to know and let us send you an email when क्षत्रिय राजपुत समाज गुजरात posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to क्षत्रिय राजपुत समाज गुजरात:

Share