ગોવર્ધન ગૌ શાળા બોરવાવ ગીર

  • Home
  • India
  • Somnath
  • ગોવર્ધન ગૌ શાળા બોરવાવ ગીર

ગોવર્ધન ગૌ શાળા બોરવાવ ગીર "ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ,
ગૌ નું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લાસ."

બસ સ્ટેન્ડ વિસ્તાર ગોપી મંડળ દ્વારા ગૌશાળામાં રૂપિયા 10,000 ની લિલી મકાઈ દાન માં આવેલ છે.માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમ...
15/06/2026

બસ સ્ટેન્ડ વિસ્તાર ગોપી મંડળ દ્વારા ગૌશાળામાં રૂપિયા 10,000 ની લિલી મકાઈ દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

ગૌ.વા. સવિતાબેન બાલુભાઈ શીંગાળાના સ્મરણાર્થે બાલુભાઈ શીંગાળા તરફથી બે દિવસ ચાલે તેટલી શેરડી દાન માં આવેલ છે.માં ગૌ ના આશ...
13/06/2026

ગૌ.વા. સવિતાબેન બાલુભાઈ શીંગાળાના સ્મરણાર્થે બાલુભાઈ શીંગાળા તરફથી બે દિવસ ચાલે તેટલી શેરડી દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

હરેશભાઇ ખાણીયા તરફથી બે ક્યારા લિલી મકાઈ દાન માં આવેલ છે.માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.નોંધ. જે...
13/06/2026

હરેશભાઇ ખાણીયા તરફથી બે ક્યારા લિલી મકાઈ દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

કૈ. વા. મંજુલાબેન ધીરજપરી ગોસ્વામી ના સ્મરણાર્થે ધીરુબાપુ તરફથી રૂપિયા 5000 ની લિલી મકાઈ દાન માં આવેલ છે.માં ગૌ ના આશિષ ...
12/06/2026

કૈ. વા. મંજુલાબેન ધીરજપરી ગોસ્વામી ના સ્મરણાર્થે ધીરુબાપુ તરફથી રૂપિયા 5000 ની લિલી મકાઈ દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

પ્રીતેશ હરેશભાઈ દેસાઈના  #જન્મદિવસ પર ગૌશાળામાં શેરડી દાનમાં આપી જન્મદિનની ઉજવણી કરે છે. આપના આ વિચાર ખરેખર પ્રસંશનીય છે...
12/06/2026

પ્રીતેશ હરેશભાઈ દેસાઈના #જન્મદિવસ પર ગૌશાળામાં શેરડી દાનમાં આપી જન્મદિનની ઉજવણી કરે છે. આપના આ વિચાર ખરેખર પ્રસંશનીય છે.

આપને #જન્મદિવસ ની ખુબ ખુબ #શુભેચ્છાઓ.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે. જય ગૌમાતા

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604, 96878 16409

ગૌ.વા. કુરજીભાઈ ઉકાભાઈ કાનકડીયા ના સ્મરણાર્થે જેન્તીભાઈ કાનકડીયા તરફથી બે વાઠાર અલડનો પાલો  દાન માં આવેલ છે.માં ગૌ ના આશ...
05/06/2026

ગૌ.વા. કુરજીભાઈ ઉકાભાઈ કાનકડીયા ના સ્મરણાર્થે જેન્તીભાઈ કાનકડીયા તરફથી બે વાઠાર અલડનો પાલો દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

ગૌશાળા ગોપી મંડળ દ્વારા ગૌશાળામાં રૂપિયા લિલી મકાઈ દાન માં આવેલ છે.માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહ...
04/06/2026

ગૌશાળા ગોપી મંડળ દ્વારા ગૌશાળામાં રૂપિયા લિલી મકાઈ દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

ગૌ.વા. અમૃતબેન હીરાભાઈ ખૂટ ની સ્મરણાર્થે લાલજીભાઈ ભનુંભાઈ ખુટ તરફથી રૂપિયા 2500 ની નિરણ દાનમાં આવેલ છે.માં ગૌ ના આશિષ સદ...
04/06/2026

ગૌ.વા. અમૃતબેન હીરાભાઈ ખૂટ ની સ્મરણાર્થે લાલજીભાઈ ભનુંભાઈ ખુટ તરફથી રૂપિયા 2500 ની નિરણ દાનમાં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

કૈ. વા. મંજુલાબેન ધીરજપરી ગોસ્વામી ના સ્મરણાર્થે ધીરુબાપુ તરફથી પાંચ ક્યારા લિલી મકાઈ દાન માં આવેલ છે.માં ગૌ ના આશિષ સદા...
30/05/2026

કૈ. વા. મંજુલાબેન ધીરજપરી ગોસ્વામી ના સ્મરણાર્થે ધીરુબાપુ તરફથી પાંચ ક્યારા લિલી મકાઈ દાન માં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

ગૌ.વા. અમૃતબેન હીરાભાઈ ખૂટ ની ઉતરક્રિયા નિમિત્તે રૂપિયા 5100 ની નિરણ દાનમાં આવેલ છે.માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પ...
29/05/2026

ગૌ.વા. અમૃતબેન હીરાભાઈ ખૂટ ની ઉતરક્રિયા નિમિત્તે રૂપિયા 5100 ની નિરણ દાનમાં આવેલ છે.

માં ગૌ ના આશિષ સદા તમારા તથા તમારા પરિવાર પર વરસતા રહે.

નોંધ. જે કોઈ ને ગૌશાળામાં નિરણ નાખવી હોય તે ગૌશાળા માં જણાવી દેવું માટે ગૌશાળા ના જ સભ્યો નિરણ વાઢી અને ભરી જશે.

કોન્ટેક. 98258 08693, 99797 34604

Address

Somnath
362150

Alerts

Be the first to know and let us send you an email when ગોવર્ધન ગૌ શાળા બોરવાવ ગીર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share