30/12/2025
ગુજરાત જન અધિકાર મંચ સંગઠનના સંસ્થાપક પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી પ્રવિણભાઈ રામને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ
જન અધિકાર મંચ સંગઠનના નેજા હેઠળ પ્રવિણભાઈ રામના નેતૃત્વમાં ગુજરાતભરમાં અનેક કર્મચારીઓ, આશાવર્કર બહેનો,કોન્ટ્રાક્ટ કર્મીઓ, ખેડુતો, યુવાનો,પીડિતો ના મુદ્દે ગાંધીચીંધ્યા માર્ગે લડતો કરી છે અને સચોટ મુદાઓ પર લડત લડી પરિણામ અપવનાર સફળ આંદોલનકારી જીવ શ્રી પ્રવિણભાઈ ને જન્મદિનની શુભકામનાઓ!!
ઈશ્વર આપને ખૂબ લાબું લડવાની શક્તિ આપે તેમજ દરેક સમાજને મદદરૂપ બનાવે એજ જન્મદિન પર શુભેચ્છાઓ!!!
- જન અધિકાર મંચ સંગઠન ગુજરાત.
Pravin Ram Pravin Ram Pravin Ram Fan Club