શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગીર સોમનાથ

  • Home
  • India
  • Somnath
  • શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગીર સોમનાથ

શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગીર સોમનાથ contact:- 9998076199
(1)

દિકરીબા ને ખુબ ખુબ અભિનંદન 💐🙏
25/03/2026

દિકરીબા ને ખુબ ખુબ અભિનંદન 💐🙏

ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 💐ગીર સોમનાથ ના સુત્રાપાડા ગામના ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનું ગૌરવ કિશોરભાઈ જેસીંગભાઇ બારડ ને નાયબ...
21/03/2026

ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 💐
ગીર સોમનાથ ના સુત્રાપાડા ગામના ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનું ગૌરવ કિશોરભાઈ જેસીંગભાઇ બારડ ને નાયબ મામલતદાર તરીકે નવી જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન

ખૂબ ખૂબ અભિનંદન બેનબા 💐ડોડીયા શારદાબા જગુભાઈ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐
21/03/2026

ખૂબ ખૂબ અભિનંદન બેનબા 💐
ડોડીયા શારદાબા જગુભાઈ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐

ખૂબ ખૂબ અભિનંદન બેનબા 💐મોરી સોનલબેન હરેશભાઈ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐
21/03/2026

ખૂબ ખૂબ અભિનંદન બેનબા 💐
મોરી સોનલબેન હરેશભાઈ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐

 #રાજપુત_સમાજનું_ગૌરવ વિજયસિંહ બારડ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐
21/03/2026

#રાજપુત_સમાજનું_ગૌરવ
વિજયસિંહ બારડ ને ડેપ્યુટી મામલતદાર માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐💐

ચંદવાણા ( માંગરોળ ) જિલ્લો જુનાગઢ ના વતની હર્ષસિંહ ભગવાનજી જાદવ સમગ્ર ગુજરાતમાં દ્રિતીય ક્રમ સાથે  એન્ક્રોસમેન્ટ ઇન્સ્પે...
14/03/2026

ચંદવાણા ( માંગરોળ ) જિલ્લો જુનાગઢ ના વતની હર્ષસિંહ ભગવાનજી જાદવ સમગ્ર ગુજરાતમાં દ્રિતીય ક્રમ સાથે એન્ક્રોસમેન્ટ ઇન્સ્પેક્ટર (દબાણ ઇન્સ્પેક્ટર)ની પોસ્ટ પર સિલેક્શન પામી રાજપૂત સમાજ નું ગૌરવ વધાર્યું છે...💐💐

ખૂબ ખૂબ અભિનંદન બંને ભાઈઓ ને 💐
13/03/2026

ખૂબ ખૂબ અભિનંદન બંને ભાઈઓ ને 💐

જય ભવાની 🙏🚩
10/03/2026

જય ભવાની 🙏🚩

કારડીયા રાજપૂત સમાજ નું ગૌરવ પ્રદીપસિંહ પરમાર..💐💐         क्षत्रिय राजपुत समाज गुजरात
10/03/2026

કારડીયા રાજપૂત સમાજ નું ગૌરવ પ્રદીપસિંહ પરમાર..💐💐

क्षत्रिय राजपुत समाज गुजरात

"પ્રશ્નાવડા ના પાળીયા -કારડીયા રાજપુતોના શોર્ય અને બલિદાન નું પ્રતીક"પ્રશ્નાવડા ગામથી ૧.૫ કિમી દૂર દક્ષિણ બાજુ પ્રાચીન ગ...
08/03/2026

"પ્રશ્નાવડા ના પાળીયા -કારડીયા રાજપુતોના શોર્ય અને બલિદાન નું પ્રતીક"

પ્રશ્નાવડા ગામથી ૧.૫ કિમી દૂર દક્ષિણ બાજુ પ્રાચીન ગાયત્રી મંદિર આવેલું છે જે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-175) છે. આ મંદિરમાં વિશાળ ઊંડા ચોરસ કુંડ છે.

પ્રાચીન સમયમાં આ વિસ્તાર (ઋષિ) ગૌતમભૂમિ તરીકે પણ ઓળખાતો હતો.

અહી દીવાલ પર રાજગઢ નકશીકામમાં વિક્રમ સંવત ૧૫૧૪, મહા વદી ૬, રવિવાર લખેલું કોતરકામ જોવા મળે છે.

પ્રશ્નાવડામાં ગામ મધ્યમાં પૌરાણિક સૂર્યમંદિર આવેલું છે.

સૂર્યમંદિર ની આજુબાજુ રાજપુતોના બલિદાન સ્વરૂપ પાળીયા ઉભા છે. વિક્રમ સંવત 1807 ના જાદવ રાજપુતો ના પાળીયા , શકે 1711 ના લખાણ વાળા મરાઠી લખાણ પણ જોવા મળે છે. જે ગુજરાત માં મરાઠા કાળ દરમિયાન બનેલા જોવા મળે છે. પાળીયા ઉપર ન લખાણ માં મરાઠી ઝલક જોવા મળે છે.

પ્રશ્નાવડામાં વૈશ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે.

પ્રશ્નાવડામાં કારડીયા રાજપૂત સમાજની આસ્થાનું માં ભવાની નું મંદિર "ભવાનીધામ" નું નિર્માણ કાર્ય ચાલુ છે.

Reference -ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી, દિપસિંહ ઝાલા, કનકસિંહ જાદવ, કિશોરસિંહ જાદવ

સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ (પ્રાચી) સંચાલિત સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત '૮માં ...
07/03/2026

સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ (પ્રાચી) સંચાલિત સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત '૮માં સમૂહલગ્નોત્સવ'
સમાજ ઉત્થાનના આવા ભગીરથ કાર્ય અને સુંદર આયોજન બદલ સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યો તથા કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર 🙏.........,............................

Jasabhai Barad
Govindbhai Parmar
Mansingh Parmar

05/03/2026

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ પ્રાચી સમૂહલગ્ન લખાણ
5/3/2026 ગુરુવાર

Address

Somnath
362268

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગીર સોમનાથ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગીર સોમનાથ:

Share