Shree Gurjar Kshatriya Kadia Samaj Silvassa

Shree Gurjar Kshatriya Kadia Samaj Silvassa શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સેલવાસ નુ અધિકૃત પેજ.

શ્રી  ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ- સેલવાસ સમગ્ર સમાજ નું ગૌરવ,  ધોરણ ૧૦ માં ૯૩.૫૦% માર્ક્સ  પ્રાપ્ત કરનારા રીધી પ્રદીપભાઈ...
11/05/2024

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ- સેલવાસ સમગ્ર સમાજ નું ગૌરવ, ધોરણ ૧૦ માં ૯૩.૫૦% માર્ક્સ પ્રાપ્ત કરનારા રીધી પ્રદીપભાઈ પરમાર(મૂળગામ - સામપર --હાલ - સેલવાસ ) એ સમગ્ર દાદરા અને નગર હવેલી બીજા ક્રમે આવી પરિવાર અને સમાજ નુ નામ રોશન કર્યું છે આ વિદ્યાર્થી ને તેમજ તેમના માતા પિતા ને સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐

Address

Silvassa
396230

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Gurjar Kshatriya Kadia Samaj Silvassa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Gurjar Kshatriya Kadia Samaj Silvassa:

Share