Van Prakruti Charitable Trust - Savarkundla - Vpctsk

Van Prakruti Charitable Trust - Savarkundla - Vpctsk Environment conservation organization

07/08/2023
વિશ્વ સિંહ દિવસ માટે પોસ્ટ બનાવવા નીચેની લીંક પર ક્લિક કરીને ફોટો પસંદ કરીને ડાઉનલોડ કરી શકો છો.                        ...
07/08/2023

વિશ્વ સિંહ દિવસ માટે પોસ્ટ બનાવવા નીચેની લીંક પર ક્લિક કરીને ફોટો પસંદ કરીને ડાઉનલોડ કરી શકો છો.

હેલ્પલાઇન - 9099058158
12/06/2023

હેલ્પલાઇન - 9099058158

24/05/2023
ચકલીના માળા ઘરે મેળવવા માટે અમને આપની વિગત વોટ્સએપ કરી આપો.. http://wa.me/919099058158
11/03/2023

ચકલીના માળા ઘરે મેળવવા માટે અમને આપની વિગત વોટ્સએપ કરી આપો..

http://wa.me/919099058158

Happy MahaShivratri
18/02/2023

Happy MahaShivratri

આ ગ્રુપમાં પર્યાવરણને લગતી રસપ્રદ માહિતીઓ રોજે રોજ મળશે. અને સાવરકુંડલા માટે પર્યાવરણ અને સ્વચ્છતા કઈ રીતે જળવાશે તેની મ...
12/02/2023

આ ગ્રુપમાં પર્યાવરણને લગતી રસપ્રદ માહિતીઓ રોજે રોજ મળશે. અને સાવરકુંડલા માટે પર્યાવરણ અને સ્વચ્છતા કઈ રીતે જળવાશે તેની માહિતી મળતી રહસે..
તો આપ આ ગ્રુપમાં જોડાવ તથા આ લિંક શેર કરી આપના મિત્રો તથા પરિવારજનોને જોડો..

WhatsApp Group Invite

10/02/2023

ખબર છે માણસ અને પક્ષીઓમાં શું ફરક છે?

પક્ષીઓને સુવા માટે જેટલી જગ્યા જોઈએ એટલો જ મોટો માળો બનાવે છે
અને
માણસ પોતાના ઘર થી કોઈ દિવસ ખુશ નથી થતો તેને વધુમાં વધુ મોટું બનાવવા ઈચ્છતો હોય છે

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા દ્વારાઆવનારા ગણતંત્ર દિવસ ૨૬-મી જાન્યુઆરી નાં દિવસે પર્યાવરણ સંરક્ષણ તથા શારીરિક...
23/01/2023

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા દ્વારા

આવનારા ગણતંત્ર દિવસ ૨૬-મી જાન્યુઆરી નાં દિવસે પર્યાવરણ સંરક્ષણ તથા શારીરિક સ્વસ્થતા ની જાગૃતિ માટે શહેરના મુખ્માર્ગો પર સાયકલ લઇને પ્રવાસ કરવાનું આયોજન કરેલ હોઈ તેમાં સ્વૈચ્છિક જોડાવવા માંગતા મિત્રો પોતાના નામ અને સંપર્ક નંબર નીચે જણાવેલ નંબર પર મોકલી આપશો..

#સ્વસ્થ_રહો_પર્યાવરણ_પ્રત્યે_જાગૃત_રહો
#આવજો_બે_વૃક્ષ_વાવજો

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ
18/01/2023

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ

છેલ્લાં ૨-દાયકાથી પર્યાવરણનાં સંરક્ષણ માટે દિવસ રાત કામ કરતી સાવરકુંડલા શહેર ની પ્રસિદ્ધ સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ...
14/01/2023

છેલ્લાં ૨-દાયકાથી પર્યાવરણનાં સંરક્ષણ માટે દિવસ રાત કામ કરતી સાવરકુંડલા શહેર ની પ્રસિદ્ધ સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ- સાવરકુંડલા (ગુજરાત રાજ્ય) નાં નવ નિયુક્ત પ્રિય મિત્ર અને યુવા શ્રી પ્રિયંકભાઈ પાંધી ને સર્વાનુમતે સંસ્થાનાં પ્રમૂખ તરીકે વરણી કરવામાં આવી હતી જે બદલ પ્રિય મિત્ર પ્રિયંકભાઈ પાંધી ને ખુબ ખુબ અભિનંદન.. પર્યાવરણ તેમજ વન્યજીવ સરક્ષણ કરતા રહો તેવી શુભેચ્છાઓ🌹

ઉતરાયણ પર્વ પર એટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ
14/01/2023

ઉતરાયણ પર્વ પર એટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ

Address

Tatkalik Hanuman Mandir
Savarkundla
364515

Alerts

Be the first to know and let us send you an email when Van Prakruti Charitable Trust - Savarkundla - Vpctsk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Van Prakruti Charitable Trust - Savarkundla - Vpctsk:

Share