27/08/2026
॥ कृष्णं वंदे जगदगुरुम् ॥
॥ ॐ શ્રી પરમાત્મને નમઃ॥
ૐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
अनायासेन मरणं विनादैन्येन जीवनं ।
देहान्ते तव सान्निध्यम् देही मे परमेश्वरम ॥
આજરોજ વૈશાખ સુદ પૂનમ ( રક્ષાબંધન ) ના શ્રી રણછોડરાયજી મંદિર 🛕 ડાકોર ના ઠાકોરજી ના 🪔 મંગળા આરતી દર્શન 🪔 🙏
રસ ભીના રાય રણછોડ વસો મારા રુદીયા માં 🙏 🔔
મને લાગી તમારી માયા, નિર્મળ થઇ છે અમારી કાયા
તમે ભક્તોની વહારે ધાયા, ધન્ય ધન્ય રણછોડ રાયા....🙏
એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ અમને પ્રાણ વ્હાલું છે
પ્રાણ પ્યારું છે અમને અતિશય પ્યારું છે......🙏
ૐ નમઃ ભગવતે વાસુદેવાય
🙏 જય રણછોડ રાય 🙏
🪔 મંગળા આરતી દર્શન 🪔
DT - 28 - 08 - 2026 શુક્રવાર વૈશાખ સુદ પૂનમ ( રક્ષાબંધન )