Rapar રાપર વાગડ કચ્છ

Rapar રાપર વાગડ કચ્છ Rapar is the main town in the Vagad Region of the Kutch District. This page is created by the people of Rapar and for the people of Rapar.

Rapar is a city and a municipality in Kutch district in the Indian state of Gujarat. Rapar is the main town in the Vagad Region of the Kutch District and the eastern-most town of the Kutch District. It is very vibrant trading hub and shopping center for local people. Nearest point is dholavira where about 1500years ago metropolis of harappan civilization developed. This page does not represent any

political or any caste of Rapar, but is an effort to create a bridge between the people of Rapar leaving across the globe.

24/03/2026

Boss: “Start your workday with a smile 😊”
Me: trying my best not to cry internally 😬

Coffee? Not enough.
Motivation? Still loading… ⏳

But hey… we show up anyway 💻🔥

Tag your work bestie who feels this every morning 👇

📌 Follow POST A RESUME for workplace humor, career tips & job updates

📲 Join our WhatsApp Channel for regular job updates:
https://lnkd.in/d2fp_Hpc

🔎 Apply for more opportunities here:
https://lnkd.in/dzs5v-H2

21/03/2026

😳 POV: You took sick leave… and your manager is right behind you.

That one moment when your “leave plan” turns into a horror scene. 👀

Heart rate 📈
Confidence 📉

Sometimes luck is not on your side… 😅

Tag that friend who has taken a “sick leave” like this. 👇

📌 Follow POST A RESUME for workplace humor, career tips & job updates

📲 Join our WhatsApp Channel for regular job updates:
https://lnkd.in/d2fp_Hpc

🔎 Apply for more opportunities here:
https://lnkd.in/dzs5v-H2

Congratulations...
18/03/2026

Congratulations...

18/03/2026

📢 Hiring: Retail Textile Sales Manager

🔗 Apply Now:
Send your CV to [email protected]

📍 Location – Ghana

🎓 Education – Graduate in Business, Marketing, Textile, or related field (Preferred)

💼 Experience – 3–5+ Years of experience in Textile Sales & Marketing

🏢 Work Mode – Work From Office

📞 Call Now – +91 9328361089

📧 Email – [email protected]

🆔 Ref Code – 110270

📌 Follow Post A Resume for the latest job opportunities and career updates.

🔍 Explore more opportunities here:
https://career.postaresume.co.in/

બહુ ટુકા ગાળા માં ત્રણે પ્રીન્ટીગ પ્રેસ નું રાપર માં કામકાજ કરનાર મિત્રો ના અવસાન 😥🙏Om Shanti 🙏🙏🙏🙏
18/03/2026

બહુ ટુકા ગાળા માં ત્રણે પ્રીન્ટીગ પ્રેસ નું રાપર માં કામકાજ કરનાર મિત્રો ના અવસાન 😥🙏

Om Shanti 🙏🙏🙏🙏

🙏 ભાવભર્યું શ્રદ્ધાંજલિ 🙏રાપર શહેર હંમેશાં તેની મિલનસારતા અને સેવા ભાવના માટે નેમને યાદ રાખશે. અને એમની સેવાની ખોટ હમેશા...
14/03/2026

🙏 ભાવભર્યું શ્રદ્ધાંજલિ 🙏

રાપર શહેર હંમેશાં તેની મિલનસારતા અને સેવા ભાવના માટે નેમને યાદ રાખશે. અને એમની સેવાની ખોટ હમેશા વર્તાશે

આજેએવો સેવાભાવી માનવી અસમયે સ્વર્ગસ્થ થયો, જેનો શોક શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

ભગવાન શંકર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ કઠિન ઘડીમાં શક્તિ આપે.

કહેવાય છે “જ્યાં જરૂર હોય ત્યાં ઉપરે પણ તેમની જરૂર પડી જાય.”

નિલેશભાઈ, આપનું સ્મરણ હંમેશા અમારાં હ્રદયમાં રહેશે. 💐

એમની સાદગી, સહનશીલતા અને સૌ સાથે હળી મળી જવાની રીત આજે પણ સૌના હૃદયમાં જીવંત છે.

આવા માણસો સમાજના સાચા ધન છે 🌿

ચાલો આપણે સૌ મળીને એ જ ભાવનાને આગળ લઈ જઈએ.

“સેવા છે તો સૌંદર્ય છે.” 🌸

#રાપર #માલીસમાજ #શ્રદ્ધાંજલિ #સમાજસેવા #રવેચીમાતા #સદગુણ #નિલેશભાઈ #ભાવભર્યુંસ્મરણ

ખીચડી જમો અને જમાડો😋થોડાં વર્ષો પહેલાં  પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો.  પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. ...
14/01/2026

ખીચડી જમો અને જમાડો😋
થોડાં વર્ષો પહેલાં પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.

ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ છે કલ્પના નહોતી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર સાહેબે ખીચડી અંગે ખાંખાંખોળાં કર્યાં . આગળ જતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી એ પણ ખીચડી ઉપર સંશોધન કર્યું. કે, ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ છે.

10 હજાર વર્ષ પહેલાં ખીચડી હતી. આયુર્વેદ, ઋષિ-મુુનિઓ પણ ખીચડીની હિમાયત કરતા.

મગ અને ચોખા બંને અત્યંત પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે.

ખીચડી એ શુકનવંતો આહાર છે. ખીચડી માના દૂધ જેવી પવિત્ર છે. દેવ અને દેવીઓને પણ ખીચડી વહાલી છે. તેના અપાર અને અમાપ ગુણ છે. એ માત્ર ચાર કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે. ખીચડી ખાવાથી મન પણ નિર્મળ થાય છે. આપણા ત્યાં કહેવત છે કે જેવું અન્ન, તેવું મન.

મગ-ચોખાની બનેલી ખીચડી માં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી શરીર અને મનને મોટો ફાયદો થાય છે.

કહે છે કે, ભારતમાં જો જંકફૂડને બદલે ખીચડીનું પ્રચલન કરવામાં આવે તો ભારતની અનેક સમસ્યાઓ ઉકલી જાય.

માંદગી ઘટી જાય.

લોકોનાં તન અને મન સ્વસ્થ થાય.

આત્મહત્યાઓ ઘટી જાય.

બ્રહ્મ ખીચડીમાં વિવિધ પ્રકારનાં શાકભાજી હોય છે જે ખાનાર ને ભોજનના સંતોષની અનુભૂતિ કરાવે છે.
બીજું ફુદીના ખીચડી જે ઘણા રોગો મટાડે છે.

આપણી અનેક વાનગીઓ વિશિષ્ટ છે. દેશી હાંડવો 500 વર્ષ જૂનો છે. અનેક ચટણીઓ 100-150 વર્ષ જૂની છે. આ બધાં પોષક તત્વોનો ભંડાર છે. તેમનું કહેવું છે કે, ખીચડીમાં તો 16 પ્રકારનાં પોષક તત્વો હોય છે. તેમાં એનર્જી (280 કેલેરી), પ્રોટીન (7.44 ગ્રામ), કાર્બોહાઈડ્રેટ (32 ગ્રામ), ટોટલ ફેટ (12.64 ગ્રામ), ડાયેટરી ફાઈબર (8 ગ્રામ), વિટામીન એ (994.4 આઈયુ) વિટામીન બી 6 (0.24 મિલી ગ્રામ), વિટામીન સી (46.32 મિલી ગ્રામ), વિટામીન ઈ (0.32 આઈયુ), કેલ્શિયમ (70.32 મિલી ગ્રામ), આર્યન (2.76 મિલિ ગ્રામ), સોડિયમ (1015.4 મિલી ગ્રામ), પોટેશિયમ (753.64 મિલી ગ્રામ), મેગ્નેશિયમ (71.12 મિલી ગ્રામ), ફોસ્ફરસ (138.32 મિલી ગ્રામ) અને જીંક (1.12 મિલી ગ્રામ) હોય છે.

ખીચડી માટીના વાસણમાં બનાવવામાં આવે તો તેની ગુણવત્તા અને સ્વાદ વધી જાય છે તેવું કહેવાય છે. જૂના કાળમાં લોકો માટીના વાસણમાં જ ખીચડી બનાવતા હતા.

તૈતરિય ઉપનિષદ ના એક શ્લોકનો હવાલો કહે છે કે, અન્ન બ્રહ્મ છે કારણ કે, અન્નથી જ દરેક પ્રાણી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી અન્નથી જ તે જીવિત રહે છે અને છેલ્લે મરણ પશ્ચયાત પણ અન્નમાં જ પ્રવેશ કરી જાય છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, મનુષ્યના શરીરમાં હું જઠરાગ્નિ સ્વરુપે વસુ છું. તેમણે એમ પણ કહ્યું છે કે, આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, સડો ન થાય અને સ્થિર રહે તેવો, હૃદયને વલોપાત ન કરાવે તેવો, રસાવાળો, ચીકાશવાળો હોય તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. આપણી ખીચડીમાં આ બધા ગુણ સામેલ છે.

એ સમય ખૂબ ઝડપથી આવશે કે લોકો સનાતન સત્યને સમજીને પાછા ભારતીય ખાણીપીણી તરફ પાછા વળશે. ખીચડી તેમાં સર્વોત્તમ છે એટલે લોકો ચોક્કસ ખીચડીમય બનશે. અને એ વખતે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ભલે આપણે અત્યારે ખીચડીને ભૂલી ગયા છીએ પણ દેશ-વિદેશના અનેક વ્યંજનો કરતાં આપણી આ ખીચડી હજારો ગણી ચડિયાતી છે.

એક બાજુ કરોડો યુવાનો રોજ ફાસ્ટફૂડ ખાઈને પોતાનું આરોગ્ય બગાડી રહ્યા છે અને બીજી બાજુ તેઓ ખીચડી જેવા પરમ ખોરાકથી દૂર રહીને મોટું નુકસાન પણ વેઠી રહ્યા...!!
આજ થી જ ચાલુ કરો..ખીચડી
❤❤❤☝☝🙏

વાગડ વિસ્તારમાં ધોરેશ્વર જાગીર પાસે નદીની ખીણમાં એક પ્રાચીન ગુફા મળી આવી છે. ભૂતકિયા ગામના ગ્રામજનોએ સ્થાનિક ધાર્મિક કાર...
18/11/2025

વાગડ વિસ્તારમાં ધોરેશ્વર જાગીર પાસે નદીની ખીણમાં એક પ્રાચીન ગુફા મળી આવી છે.

ભૂતકિયા ગામના ગ્રામજનોએ સ્થાનિક ધાર્મિક કાર્યક્રમ માટે સામૂહિક પ્રયાસ દરમિયાન તેને શોધી કાઢી.

આ ગુફા વિશે ગ્રામજનોને પહેલાં ખબર હતી, પરંતુ ઉપરવાસના તળાવમાંથી આવેલા કાંપ અને રેતીને કારણે તે દટાઈ ગઈ હતી.

સ્થાનિક લોકવાયકા મુજબ, મહાભારતના મહાકાવ્ય સાથે જોડાયેલી આ ગુફામાં પાંડવો રહ્યા હતા.

ગુફાની અંદરથી કોતરેલું એક મોટું ત્રિશૂળનું પ્રતીક, ધ્યાન કરવા માટે બેઠક અને સિંહની મૂર્તિઓ મળી આવી છે.

ગ્રામજનો આશા રાખે છે કે પુરાતત્વ વિભાગ સ્થળનું સર્વેક્ષણ કરે જેથી તેની ઉંમર અને મહત્વ નક્કી કરી શકાય.

11/10/2025

એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડાં હતાં પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ દોરડાં બે જ હતાં અને ગધેડા ત્રણ!
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી
એ માણસે કહ્યું કે તું બે ગધેડાને ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને ( ખોટે ખોટે ) બાંધવાનાં એક્શન કર, નાટક કર

કુંભારે એમ જ કર્યું!

નહાઈને બહાર આવીને જોયું તો જેને નહોતો બાંધ્યો ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ ઉભો હતો!!!
કુંભારે બે ગધેડાને છોડ્યાં અને ચાલવા માંડ્યો પણ, એના આશ્વર્ય વચ્ચે ત્રીજો ગધેડો એના સ્થાનેથી હલ્યો પણ નહીં ધક્કો માર્યો તો પણ નહીં
પછી પાછી કુંભારે ડાહ્યા માણસની સલાહ લીધી ડાહ્યા માણસે કહ્યું તું ત્રીજા ગધેડાને ખોટે ખોટે છોડવાનું નાટક કર
કુંભારે એમ કર્યું ને તેના આશ્વર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો!!!

આ ત્રીજા ગધેડાને રોકનાર અટકાવનાર શું હતું ?

- શું એની પાસે તક નહોતી?
- શું એની પાસે ચાલવા માટે માર્ગ નહોતો?
- શું તેની સામે મુકતતાથી ચાલતા બે ગધેડાનું ઉદાહરણ નહોતું?
- શક્તિ નહોતી?
- સપોર્ટ નહોતો એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો!!
- બધું જ હતું તો પછી એને ચાલવાથી કોણ રોકતું હતું
- મિત્રો આપણી સાથે પણ ત્રીજા ગધેડા જેવું બનતું હોય છે
આપણે કાલ્પનિક રીતે આપણી શરમ સંકોચ ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બાંધાયેલા હોઈએ છીએ...

મને સંકોચ થાય છે..
મને શરમ આવે છે...
મને તક નથી મળતી...
મને કોઈ સપોર્ટ નથી કરતું...
મારાથી આ ન થઈ શકે...
મારે તો આનો જ પક્ષ લેવો પડે...
આ બધાં આપણને ફોગટ બાંધી રાખતાં દોરડાંઓ છે
આપણે આપણા મનમાં કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃતી થી છૂટવાની જરૂર છે
જેને ઉડવું છે એને આકાશ મળી રહે છે.
જેને ગાવું છે એને ગીત મળી રહે છે.
જેને સેવા કરવી છે એને વિષય મળી રહે છે.

અજ્ઞાત

Send a message to learn more

26/09/2025

આને ગરબા કહેવાય ને આવી રીતે માં નવદુર્ગા ની નવરાત્રી માં ભગતીભાવ થી ગરબા ગાવાથી થી માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અમુક જગ્યા હજી આવી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ને ટકાવી રાખી છે

24/09/2025

🙏 *બીજું શું જોઈએ પ્રભુ ?*. 🙏

*ખાવા મીઠાં બે‌ રોટલાં હોય*
*રહેવા નાના ઓટલા હોય*

*ઓછી ઇચ્છાના પોટલાં હોય*
*બીજું શું જોઈએ પ્રભુ ?*

*સાવ નિરોગી કાયા હોય*
*સંતાનો બધાય ડાયા હોય*

*માવતરની અમૂલ્ય છાયા હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*ફટ દ‌ઈ ઊંઘ આવતી હોય*
*સારું કરવાની મતિ હોય*

*કરૂણાનો સહુ પ્રતિ હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*સંપીલો પૂરો પરિવાર હોય*
*મગજ પર જરીય ભાર ન હોય*

*નિર્દોષ ખુશીઓની ભરમાર હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*પેટ ભરીને ખવાતું હોય*
*ખાધેલું પચી જાતું હોય*

*મોજ ભરેલી વાતું હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*પ્રભુનું નિત્ય સ્મરણ હોય*
*ભલે પછી એ અભણ હોય*

*દંભ રહિત જીવવાની લઢણ હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*સુંદર મજાનો સ્વભાવ હોય*
*ભલેને રૂપિયાનો અભાવ હોય*

*ભીતરી ઉજાસનો પ્રભાવ હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*સ્વજનો આસપાસ‌ હોય*
*પીવા ભલેને છાસ‌ હોય*

*પ્રસન્નતાની સુવાસ‌ હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*તંદુરસ્ત બસ‌ તન હોય*
*અહોભાવયુક્ત મન હોય*

*સંતોષ નામનું ધન હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*તારા‌-મારાનો ભેદ ન હોય*
*હારવાનો કોઈ ખેદ ન હોય*

*સંબંધોમાં છેદ ન હોય*
*બીજુ શું જોઈએ પ્રભુ ?*

*ખાવા ભલે ખીર ન હોય*
*શ્રીમંતાઈની ભલે તકદીર ન હોય*

*પણ, અંતરમાં શ્રીહરી હોય... તો*
*બીજું શું જોઈએ,પ્રભુ ?*

🙏 🙏

Send a message to learn more

Address

Rapar Main Road
Rapar
370165

Website

Alerts

Be the first to know and let us send you an email when Rapar રાપર વાગડ કચ્છ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rapar રાપર વાગડ કચ્છ:

Share