03/05/2026
સેવાભાવી મીત ગ્રુપના સેવાકીય કાર્ય આગળ વધારતા MEET GROUP
નસવાડી તાલુકાના. અતરિયાળ ગામ. (સળયાપાણી) ની પ્રાથમિક શાળાએ પહોંચ્યું...
રણજીત ભાઈ ના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં બાલમંદિર થી લઈને 5 ધોરણ વિધાર્થીઓને
પાકું ભોજન જમાડી તેમજ શૈક્ષણિક કીટ
(ચોપડા,પેન,પેન્સિલ, રબર,સંચો,કંપાસ, દેશી હિસાબ) વિતરણ કરવામાં આવ્યું.....
સૌ ભણે સૌ આગર વધે એવી શુભેચ્છા....
(THE POWER OF MEET GROUP)