Triveni Sangam Cheritable Trust Rajkot

Triveni Sangam Cheritable Trust Rajkot Thus the Trust's primary objective is to provide help

Triveni Sangam Cheritable Trust was founded in the year 2009 for the noble cause of Knowledge Dissemination for showing the path of peace, progress, prosperity and harmony for mankind. -મૂંગા પશુની સેવા.
-ગરીબોને અનાજની સેવા.
-સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન.
-વર્ષમાં એક વખત સમૂહ લગ્નનું આયોજન.
-મહિલાઓના તાલીમ કેન્દ્ર.
-વૃદ્ધાશ્રમ, અંધાશ્રમ, માનસિક ક્ષતિગ્રસ્ત આશ્રમમાં ભોજન.
-દર છ મહીને રક્તદાન શિબિ

રનું આયોજન.
-વિદ્યાથીને પ્રોત્સાહિત ઈનામ વિતરણ.
-વિદ્યાર્થીને રાહત દરે નોટબુક-ચોપડા વિતરણ.
-માધ્યમ વર્ગના માનવીને ધ્યાનમાં રાખીને આજના યુગ ને અનુસરીને મૃત્યુબાદ કુટુંબીજનોને ઉપયોગી સેવાકીય પ્રવ્રુતિ.

પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસબાપુ ની 43 મી પુણ્યતિથિ નીમીતે સત્ સત્ વંદન...//સત્ દેવીદાસ - અમર દેવીદાસ//🙏🙏પરબના પીર ની જય 🙏...
07/04/2026

પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસબાપુ ની 43 મી પુણ્યતિથિ નીમીતે સત્ સત્ વંદન...
//સત્ દેવીદાસ - અમર દેવીદાસ//

🙏🙏પરબના પીર ની જય 🙏🙏🙏

29/03/2026

જય ઠાકર સીતારામ
ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
સ્વ દિનેશભાઈ મનસુખભાઈ મકવાણા
ની પૂર્ણતિથી નિમિત્તે ઝુપડપટ્ટીના બાળકોને જમણવાર

22/03/2026

જય ઠાકર સીતારામ
ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાર માં સમુહ લગ્ન ના આયોજન ની 1ઝલક

11/03/2026

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Triveni Sangam Cheritable Trust Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Triveni Sangam Cheritable Trust Rajkot:

Share