26/09/2025
જય માં ભવાની , જય માં કરણી. 🙏
જય શ્રી રામ , જય સોમનાથ. 🙏
#શ્રી_વિજયા_દશમી_શસ્ત્ર_પૂજન
#વીરાંજલી_શહિદી_વંદના_રાજકોટ
રાજકોટ ખાતે આગામી વિજયા દશમી (દશેરા) નિમિતે પરંપરાગત શસ્ત્ર પૂજન તથા વીરાંજલી શહીદ વંદના યોજાશે. આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ રાજપૂતોની દિવાળી એટલે દશેરા નિમિતે યોજાનાર શસ્ત્ર પૂજન તથા વિરાંજલી શહીદ વંદના કાર્યક્રમમાં પોતાનો સ્વધર્મ ક્ષાત્રધર્મ વહન કરવા સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓને પધારવા આહવાન અને ભાવપૂર્ણ હાર્દિક નિમંત્રણ છે.
તા.- 2/10/2025 ગુરુવાર
સમય- સાંજે 04:00 કલાકે
સ્થળ- *શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વાડી.*
૧૨, રામનાથપરા, રાજકોટ.
નિમંત્રક :-
શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ.
શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર.