Cancer Care Foundation Rajkot

Website

Cancer Care Foundation Rajkot Cancer Care Foundation Rajkot is a nonprofit organization (NGO)
dedicated to supporting cancer patients and warriors throughout their journey.

29/09 પ્રાંસલા આચાર્યશ્રી ધર્મબંધુજી 400+ NCC cadets કેન્સર અવેરનેસ કેમ્પ ડો . રંજન સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ
30/09/2026

29/09 પ્રાંસલા આચાર્યશ્રી ધર્મબંધુજી 400+ NCC cadets કેન્સર અવેરનેસ કેમ્પ ડો . રંજન સોલંકી
કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ

આજરોજ આચાર્યશ્રી ધર્મબંધુજી ના કેમ્પ  પ્રાંસલા ખાતે 400 થી વધુ દીકરીઓને કેન્સર અવેરનેસ શિબિરનું આયોજન કેન્સર કેર ફાઉન્ડે...
30/09/2026

આજરોજ આચાર્યશ્રી ધર્મબંધુજી ના કેમ્પ પ્રાંસલા ખાતે 400 થી વધુ દીકરીઓને કેન્સર અવેરનેસ શિબિરનું આયોજન કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ
દ્વારા કરવામાં આવ્યું.. કર્નલ ભાસ્કર દ્વારા સન્માન સ્વરૂપે મોમેન્ટો આપવામાં
આવેલ.. શિબિર નું સંચાલન અશ્વિનભાઈ દ્વારા તેમજ ડો. રંજનબેન સોલંકી દ્વારા મેડિકલ માર્ગદર્શન આપવામાં આવેલ છે, સીમા બેન તેમજ દેવેન્દ્રસિંહ તદુપરાંત
આ કેમ્પ ને સફળ બનાવવા શ્રી સોનલબેન વાછાણી દ્વારા સતત, સંપર્ક અને આયોજન કરવામાં આવેલ છે .

28/09/2026
OUR RAJKOT
25/09/2026

OUR RAJKOT

*ખુમારી અને ઈમાનદારી એ કોઈની* *જાગીર નથી...* આ મારું રાજકોટ છે અને મને ગર્વ છે , કે પરિવારનો સભ્ય ,જ્યારે મૃત્યુની નજીક ...
25/09/2026

*ખુમારી અને ઈમાનદારી એ કોઈની* *જાગીર નથી...*
આ મારું રાજકોટ છે અને મને ગર્વ છે , કે પરિવારનો સભ્ય ,જ્યારે મૃત્યુની નજીક હોય છતાં એમ કહેવું કે, અમારે હજુ કંઈ ખર્ચ જ નથી થયો, જ્યારે તમે એમને નિમિત બની અને એમના માટે કંઈક કરવા ગયા હોય...
અને એટલે જ આજે મને મારી બહેન પણ યાદ આવી ગઈ ....
હવે વાત કરીએ આજના અનુભવની દર્દીનું નામ છે શ્રી મહેન્દ્રભાઈ અને એમની એક જ માત્ર બહેન તૃપ્તિબેન એ પણ એક પગ થી અપંગ, ઘરકામ કરી અને ગુજરાત ચલાવવું , છતાં એમ કહેવું કે અત્યારે મદદની જરૂર નથી, તમે કહ્યું હતું એટલે અમે હિંમત કરીને ,બીજી હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા, ભાઈ વેન્ટિલેટર પર છે, અને કેન્સર એ આખા શરીરમાં મૂળિયા નાખી દીધા છે , અને બહેન આવું કે, ત્યારે આપણી છાતી ખરેખર 56 ની થાય અને એમ થાય કે ઈશ્વર આવી બહેન બધાને આપે અને એટલે જ ઈશ્વરને પ્રાર્થના કે બધાને એક બહેન તો આપજો જ, ઈમાનદારી તો જુઓ કે હું જ્યાં ઘરકામ કરું છું ત્યાં જાજો સમય, રજા પણ કેમ રાખવી...
હાલ , આયુષ્માન હોસ્પિટલ ,પુનિત નગર ટાકા પાસે , એડમીટેડ શ્રી મહેન્દ્રભાઈ પેલીએટીવ દર્દી દ્વારકાધીશના હુકમની રાહ જુએ છે..

24/09/26

Address

Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Cancer Care Foundation Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share