Prabhu - Seva Charitable Trust

Prabhu - Seva Charitable Trust A trust of common man, for common man, by common man.

નમસ્કાર   પૂજ્ય બા ની પાંચમી પુણ્ય તિથિ પર કોટી કોટી વંદન. વ્યાસ કુટુંબ તરફથી શ્રધ્ધા સુમન      આપના સિંચેલા સંસ્કારો ચો...
05/01/2025

નમસ્કાર
પૂજ્ય બા ની પાંચમી પુણ્ય તિથિ પર કોટી કોટી વંદન. વ્યાસ કુટુંબ તરફથી શ્રધ્ધા સુમન
આપના સિંચેલા સંસ્કારો ચોથી પેઢીએ ઉતર્યા છે એ વાત નું તમે સ્વર્ગમાં પણ ગૌરવ લઇ શકો તેવું કાર્ય તમારા પ્રપૌત્ર ચી. ચિરાગે કરી બતાવ્યું છે.
જન્મ દિવસ પર ભેટ રૂપે મળેલી તમાંમ રોકડ રકમ પ્રભુ સેવા ચેરીટેબલ માં જમા કરાવી ને ગરીબોમાં ધાબળા વિતરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી!
દાતાની ( ચિરાગની) ઈચ્છા મુજબ આજના પાવન દિવસે વિતરણ કરાયું
નાનકડા ચિરાગના વિરાટ કદમને સલામ!!!!!

07/11/2024

Address

Rony, 2 Sardar Patel Park
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Prabhu - Seva Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prabhu - Seva Charitable Trust:

Share