Shodhak Pustak Seva

Shodhak Pustak Seva Our trust give books of people choice to readers and deliver to their home without any charges. Please contact shodhakbooks.in Or 9426056930

Link: http://meet.google.com/rew-iujn-ysn 14 જૂન, 2026 રવિવાર સવારે  11:00 થી 12:00 સંચાલક : નમ્રતા કામદાર જોષી 🎙️વક્તા ...
11/06/2026

Link:
http://meet.google.com/rew-iujn-ysn

14 જૂન, 2026 રવિવાર સવારે
11:00 થી 12:00

સંચાલક : નમ્રતા કામદાર જોષી 🎙️
વક્તા : નૈસર્ગી મહેતા 🎤

અનોખા પ્રેમ, સંબંધો અને જીવનના ભાવનાત્મક પાસાઓને સ્પર્શતી કથાવસ્તુને કારણે વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયેલ નવલકથા મુસાફિર CAFE પર પુસ્તકના મર્મી દ્વારા થનાર બુક ટોક દરમ્યાન ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાવા માટે આપને તથા દુનિયાભરના આપના મિત્રોને હાર્દિક આમંત્રણ... 🇮🇳 📚 🌍
શોધક પરિવાર (રાજકોટ)

અમારી રજુ થઈ ગયેલ બુક ટોક જોવા માટેની શોધક યુટ્યૂબ ચેનલ લિંક :
https://www.youtube.com/
(વાંચકોને શોધીને તેમને ઘેર ઘેર બુક પહોંચાડતી વાંચકો માટેની ફ્રી ડ્રીમ સેવા એટલે શોધક.
તેમાં ફ્રી રજીસ્ટ્રેશન માટે +91-94260 56930 ઉપર વોટ્સએપ કરો.

https://www.google.com/maps/place/Shodhak+Free+Library+Service-(Rajkot)/@22.2956928,70.7958813,814m/data=!3m1!1e3!4m14!1...
03/06/2026

https://www.google.com/maps/place/Shodhak+Free+Library+Service-(Rajkot)/@22.2956928,70.7958813,814m/data=!3m1!1e3!4m14!1m7!3m6!1s0x3959cb9d71d7f899:0xf7aac2203108369b!2sShodhak+Free+Library+Service-(Rajkot)!8m2!3d22.2956879!4d70.7984562!16s%2Fg%2F11lmhk2tc9!3m5!1s0x3959cb9d71d7f899:0xf7aac2203108369b!8m2!3d22.2956879!4d70.7984562!16s%2Fg%2F11lmhk2tc9?entry=ttu&g_ep=EgoyMDI2MDUzMS4wIKXMDSoASAFQAw%3D%3D

Find local businesses, view maps and get driving directions in Google Maps.

સસ્નેહ નિમંત્રણ📚 Book Talk 📚 Link: http://meet.google.com/rew-iujn-ysn08 જૂન 2025 રવિવાર સવારે11:00 થી 12:00સંચાલક : નમ્...
06/06/2025

સસ્નેહ નિમંત્રણ
📚 Book Talk 📚
Link:
http://meet.google.com/rew-iujn-ysn

08 જૂન 2025 રવિવાર સવારે
11:00 થી 12:00

સંચાલક : નમ્રતા કામદાર જોશી 🎙️
વક્તા : જાગૃતિબેન રસિકલાલ વકીલ🎤

સ્ત્રી પાત્રના જીવનના અનેકવિધ અન્ય પાસાઓનું વર્ણન કરતુ પુસ્તક 'એક હતી કાનન' પર પુસ્તકના મર્મી દ્વારા થનાર બુક ટોક દરમ્યાન ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાવા માટે આપને તથા દુનિયાભરના આપના મિત્રોને હાર્દિક આમંત્રણ... 🇮🇳 📚 🌍
શોધક પરિવાર (રાજકોટ)

અમારી રજુ થઈ ગયેલ બુક ટોક જોવા માટેની શોધક યુટ્યૂબ ચેનલ લિંક :
https://www.youtube.com/
(વાંચકોને શોધીને તેમને ઘેર ઘેર બુક પહોંચાડતી વાંચકો માટેની ફ્રી ડ્રીમ સેવા એટલે શોધક.
તેમાં ફ્રી રજીસ્ટ્રેશન માટે +91-94260 56930 ઉપર વોટ્સએપ કરો.

-શોધકમાં સભ્ય બનવા માટે તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે ગુગલ ફોર્મ સબમિટ કરીને સભ્ય બનશો. સભ્ય બન્યા બાદ આપ આપની પુસ્તકની ઇંક...
02/05/2025

-શોધકમાં સભ્ય બનવા માટે તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે ગુગલ ફોર્મ સબમિટ કરીને સભ્ય બનશો. સભ્ય બન્યા બાદ આપ આપની પુસ્તકની ઇંક્વાયરિ વોટ્સેપમાં મોકલશો.

-શોધક સેવા અંતર્ગત આપની પસંદગીના પુસ્તકો આપ સુધી નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે જે વંચાઈ ગયા બાદ આપે 14 દિવસ બાદ પરત કરવાના રહેશે. 14 દિવસ કરતા વધારે સમયગાળામાં લેટ ચાર્જ રહેશે.

-અમે આપની પસંદગીના પુસ્તકો અહીંથી નિઃશુલ્ક કુરિયર કરી આપીએ છીએ આપને વંચાઇ ગયા બાદ અમને પુસ્તકો પરત કુરિયર કરી આપવાના રહેશે.

-એડ્રેસ :
"Abhaynivas", 14 Panchnath plot, Sadar bazar main road, Opp. "Panchnath Paan", Near by Harihar chowk, opposite Panchnath Temple, Rajkot, Gujarat 360001
Shodhak Pustak Seva
9426056930*

શોધક પુસ્તક સેવાનો ઓફિસનો સમય
Mon-Sat : 10:00 AM to 7:00 PM

સસ્નેહ નિમંત્રણ📚 Book Talk 📚 Link: http://meet.google.com/rew-iujn-ysn29 સપ્ટેમ્બર, 2024 રવિવાર સવારે11:00 થી 12:00ચાર ચ...
28/09/2024

સસ્નેહ નિમંત્રણ
📚 Book Talk 📚
Link:
http://meet.google.com/rew-iujn-ysn

29 સપ્ટેમ્બર, 2024 રવિવાર સવારે
11:00 થી 12:00
ચાર ચાર વેદોમાં બ્રહ્મ ને વ્યાખ્યા આપ્યા બાદ, બ્રહદરણ્યક ઉપનિષદમાં કહેવાયું કે નેતિ નેતિ... એટલે કે ન ઇતિ!! આ નહિ!! પર પુસ્તકના મર્મી દ્વારા થનાર બુક ટોક દરમ્યાન ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાવા માટે આપને તથા દુનિયાભરના આપના મિત્રોને હાર્દિક આમંત્રણ... 🇮🇳 📚 🌍
શોધક પરિવાર (રાજકોટ)

અમારી રજુ થઈ ગયેલ બુક ટોક જોવા માટેની શોધક યુટ્યૂબ ચેનલ લિંક :
https://www.youtube.com/
(વાંચકોને શોધીને તેમને ઘેર ઘેર બુક પહોંચાડતી વાંચકો માટેની ફ્રી ડ્રીમ સેવા એટલે શોધક.
તેમાં ફ્રી રજીસ્ટ્રેશન માટે +91-94260 56930 ઉપર વોટ્સએપ કરો.

Address

SHODHAK PUSTAK SEVA Office No. 1004, Alap/B, Near Hotel Sarovar Portica, Opp. Shastri Medan, Limda Chowk, Gavliwad
Rajkot
360001

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 5pm
Saturday 10am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Shodhak Pustak Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share