Jay Girnari Charitable Trust

Jay Girnari Charitable Trust Jay Girnari Charitable Trust is a ‘not for profit’ organization. We started back in 2018 by our

સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ એક દર્દીને મોઢાના કેન્સરની સારવાર અર્થે હોસ્પિટલના બીલ માં 20 હજારની સહાય કરેલ છે. દર્દી ને ...
17/04/2026

સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ એક દર્દીને મોઢાના કેન્સરની સારવાર અર્થે હોસ્પિટલના બીલ માં 20 હજારની સહાય કરેલ છે. દર્દી ને જમીન મકાન કશું નથી.

એક દર્દી કે જેમને જમીન નથી અને આવકના કોઈ સ્ત્રોત નથી. તેમને કેન્સર ની બીમારીની સારવાર અર્થે આજે ૨૦ હજાર રૂપિયા દર્દીના બ...
11/04/2026

એક દર્દી કે જેમને જમીન નથી અને આવકના કોઈ સ્ત્રોત નથી. તેમને કેન્સર ની બીમારીની સારવાર અર્થે આજે ૨૦ હજાર રૂપિયા દર્દીના બિલમાં હૉટપીટલમાં જમા કરાવેલ છે

67 વર્ષના એક માજી કે જેમને જમીન નથી અને એના પતિ પગીપણું કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમનું પગનું ઓપરેશન મોરબી સ્થિત આયુ...
06/04/2026

67 વર્ષના એક માજી કે જેમને જમીન નથી અને એના પતિ પગીપણું કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમનું પગનું ઓપરેશન મોરબી સ્થિત આયુષ હોસ્પિટલમાં કરવાનું હોવાથી હોસ્પિટલ ના બિલ માં 30 હજારની સહાય કરેલ છે.

આજે વેરાડ સ્થિત એક વિધવા બહેન કે જેમને કેન્સર ની બીમારી પણ છે. તેમને આજે કરિયાણાની ફુલ કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ...
06/04/2026

આજે વેરાડ સ્થિત એક વિધવા બહેન કે જેમને કેન્સર ની બીમારી પણ છે. તેમને આજે કરિયાણાની ફુલ કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે.
- સિંગતેલ ડબ્બો 1
- ઘઉં 60kg
- બાસમતી ચોખા 5kg
- ખાંડ 5kg
- ચા વાઘબકરી 500gm
- તુવેરદાળ 3kg
- 1kg મગ છળી દાળ
- 2kg ખીચડીયા ચોખા
- 1kg મગ ની ફોતરાવાળી દાળ
- 1kg ચણા દાળ
- ટાટા 2kg
- જીરૃ 500gm
- ચટણી 1kg
- એપલ 2kg
- ધાણાજીરું 500gm
- રાજભોગ ગોળ 3 ડબ્બા
- ઘી 2 થેલી ગોપાલ
- હળદર 500gm
- હીંગ
- રાય
- તીખા
- લવિંગ
- એલચી
- તજ
- બાદિયા

જ્ય ગીરનારી 🙏🙏

આજે આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે.- સિંગતેલ ડબ્બો 1- ઘઉં 60kg- બાસમતી ચોખા 5...
18/03/2026

આજે આર્થિક નબળા પરીવાર ને કરિયાણાની કીટ આપેલ છે. કીટ માં નીચેની વસ્તુ આપેલ છે.
- સિંગતેલ ડબ્બો 1
- ઘઉં 60kg
- બાસમતી ચોખા 5kg
- ખાંડ 5kg
- ચા વાઘબકરી 500gm
- તુવેરદાળ 3kg
- 1kg મગ છળી દાળ
- 2kg ખીચડીયા ચોખા
- 1kg મગ ની ફોતરાવાળી દાળ
- 1kg ચણા દાળ
- ટાટા 2kg
- જીરૃ 500gm
- ચટણી 1kg
- એપલ 2kg
- ધાણાજીરું 500gm
- રાજભોગ ગોળ 3 ડબ્બા
- ઘી 2 થેલી ગોપાલ
- હળદર 500gm
- હીંગ
- રાય
- તીખા
- લવિંગ
- એલચી
- તજ
- બાદિયા

જ્ય ગીરનારી 🙏🙏

આજે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિતે ઝુપડપટ્ટી વિસ્તારના 640 નાના ભૂલકાંઓને કુલ 150kg...
01/03/2026

આજે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિતે ઝુપડપટ્ટી વિસ્તારના 640 નાના ભૂલકાંઓને કુલ 150kg ખજૂર અને 100kg શીંગ દાળિયાનું વિતરણ કર્યું. જય ગિરનારી

જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એક દર્દીની મગજ હેમરેજ (Brain Hemarage) ની સારવાર માટે વોકહાર્ડ હોસ્પિટલ ના નામનો 3...
09/02/2026

જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એક દર્દીની મગજ હેમરેજ (Brain Hemarage) ની સારવાર માટે વોકહાર્ડ હોસ્પિટલ ના નામનો 30 હજાર રૂપિયાનો ચેક આપેલ છે કે જેમની આર્થિક પરિસ્થીતિ નબળી છે.

જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિવિધ 5 ગૌશાળામાં 712 મણ લીલું આપ્યું.1. કરુણા ગૌશાળા (આજી ડેમ ચોક, ભાવનગર રોડ)2. ...
01/02/2026

જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિવિધ 5 ગૌશાળામાં 712 મણ લીલું આપ્યું.
1. કરુણા ગૌશાળા (આજી ડેમ ચોક, ભાવનગર રોડ)
2. સદભાવના બળદ આશ્રમ (ખીરસરા પેલેસ ઢાળિયું, કાલાવડ રોડ)
3. કેસરી બળદ આશ્રમ (મોટી ઘંસારી, કેશોદ)
4. અચ્યુતમ ગૌશાળા (ભીચરી-ખેરડી ની વચ્ચે, ન્યૂ ૧૫૦ ફૂટ રિંગ રોડ)
5 મશાણી મેલડી ગૌશાળા (૮૦ ફીટ રોડ, સોરઠીયા વાડી circle થી આગળ)

જય ગીરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આવનાર મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે ઝુપડપટ્ટી વિસ્તારના નાના બાળકોને 150 કિલો શીંગ...
07/01/2026

જય ગીરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આવનાર મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે ઝુપડપટ્ટી વિસ્તારના નાના બાળકોને 150 કિલો શીંગની ચીકીનું વિતરણ કર્યું. જય ગીરનારી

જય ગીરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કબૂતરને 100 કિલો ચણ અને ગૌશાળામા 121 મણ લીલું આપ્યું. જય ગીરનારી
28/12/2025

જય ગીરનારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કબૂતરને 100 કિલો ચણ અને ગૌશાળામા 121 મણ લીલું આપ્યું. જય ગીરનારી

13/11/2025

જય ગીરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી નંદબાવા ગૌશાળા - જૂનાગઢ કે જ્યાં ૬૦૦ થી વધારે ગાય માતાઓ છે. ત્યાં 125 મણ લીલું આપ્યુ છે.

Address

211, Lotus Arcade, Gondal Road, Opp. Patel Satya Vijay Ice Cream
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Jay Girnari Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jay Girnari Charitable Trust:

Share