Shri Arvindbhai Maniar Jankalyan Trust

Shri Arvindbhai Maniar Jankalyan Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Arvindbhai Maniar Jankalyan Trust, Non-Governmental Organization (NGO), Rajkot.

Shri Arvindbhai Maniar Jankalyan Trust has been actively working since 1985 to memorize Shri Arvindbhai Maniar & continue rendering the services provided by him in different fields.

નિદાન કેમ્પ રાજકોટ
28/10/2025

નિદાન કેમ્પ રાજકોટ

શ્રી અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા  મોબાઇલ વાહન લોકાર્પણ....
02/10/2025

શ્રી અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મોબાઇલ વાહન લોકાર્પણ....

Happy teachers day🌹હું એક શિક્ષક છું 🖊️કક્કો શીખવતા શીખવતા કલેકટર બનાવું 🖊️માટીના રમકડાં બનાવતાં એન્જિનિયર બનવું🖊️પીંછી ...
05/09/2025

Happy teachers day
🌹હું એક શિક્ષક છું
🖊️કક્કો શીખવતા શીખવતા કલેકટર બનાવું 🖊️માટીના રમકડાં બનાવતાં એન્જિનિયર બનવું🖊️પીંછી પકડાવી પળવાર માં ચિત્રકાર બનવું 🖊️ઢોલક ખંજરી વગાડતાં સંગીતકાર બનાવું🖊️નખ, વાળ કાપીને તંદુરસ્તી આપતાં ડૉક્ટર બનાવું
🖊️પ્રયોગો કરાવતા વૈજ્ઞાનિક બનવું🖊️હું ગમું જો તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું 🖊️અને જો તમારે કંઇ જ ન બનવું હોય તો પણ તમને માનવી તો બનવું જ.....
🖊️કારણ કે હું એક શિક્ષક છું.....🌹🙏🙏

જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ... જય શ્રી કૃષ્ણ..
16/08/2025

જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ... જય શ્રી કૃષ્ણ..

Jay Hind
16/08/2025

Jay Hind

17/07/2025
તા.01/07/25 ના  શ્રી અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ મા કુલ  188 થી વધુ લાભાર્થીઓ ઍ લાભ લીધો હતો......
14/07/2025

તા.01/07/25 ના શ્રી અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ મા કુલ 188 થી વધુ લાભાર્થીઓ ઍ લાભ લીધો હતો...💐

*નમસ્કાર,**શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ સંચાલિત શોધક પુસ્તક સેવાએ છેલ્લા 3 વર્ષમાં સૌના આશીર્વાદથી ઘણી પ્રગ...
14/07/2025

*નમસ્કાર,*
*શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ સંચાલિત શોધક પુસ્તક સેવાએ છેલ્લા 3 વર્ષમાં સૌના આશીર્વાદથી ઘણી પ્રગતિ કરી રહી છે. આજરોજ રોજ આપણા આદરણીય ટ્રસ્ટીશ્રી હંસિકાબેન મણીઆર અને હર્ષલભાઈ મણીઆરનું સપનું અવિરત પણે સાકાર થયું. સમગ્ર ટીમના અથાગ પરિશ્રમ અને મહેનતના ફળ સ્વરૂપે રાજકોટની શ્રી જી ટી શેઠ શાળા અને આપણી શોધક પુસ્તક સેવાના સંયુક્ત ઉપક્રમે તારીખ 08/07/2025ના રોજ યોજાયેલ થેલી લાયબ્રેરી કાર્યક્રમને ઘણી સફળતા મળી. 5000 પુસ્તકો અને 1000 થેલીનો પાયલોટ પ્રોજેક્ટ સૌના સાથ અને સહકારના લીધે સફળ રહ્યો. તેમજ સમગ્ર ટીમ દ્વારા સુંદર રીતે થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ટ્રસ્ટીશ્રી હંસિકાબેન મણીઆર, ડિરેક્ટર શ્રી હર્ષલભાઈ મણીઆર, શ્રી નિલેશભાઈ શાહ, અશોકભાઇ પંડયા, શોધક ટીમ તેમજ સૌ સહભાગીઓના આભાર !

નિ:શુલ્ક નિદાન કેમ્પ.. રાજકોટતા. 1/7/2025
27/06/2025

નિ:શુલ્ક નિદાન કેમ્પ.. રાજકોટ
તા. 1/7/2025

ઓલ અપ સાથે શિક્ષણમાં ક્રાંતિ! 🌟તમારી શાળાને સફળતાના નવા શિખર પર લઇ જાઓ.📚📖શ્રીઅરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર રાજકોટ દ્રારા...
27/05/2025

ઓલ અપ સાથે શિક્ષણમાં ક્રાંતિ! 🌟તમારી શાળાને સફળતાના નવા શિખર પર લઇ જાઓ.📚📖
શ્રીઅરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર રાજકોટ દ્રારા પ્રેરિત ઓલ અપ એજ્યુકેશન સિસ્ટમ તમારી શાળા અને વિધાથીૅઓ માટે તદ્દન નવિનત્તમ, આધુનિક, અને પરંપરાગત શિક્ષણથી અલગ અને વિધાથીૅઓના શૈક્ષણિક સ્તર વધારવા માટેની એક અલગ શિક્ષણ પધ્ધતિ છે. આ પધ્ધતિ વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર, વ્યક્તિગત સ્વ-શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થી સશક્ત કરે છે અને શિક્ષકોને અદ્યતન કૌશલ્યોથી સજ્જ કરે છે. આથી શાળાની પ્રતિષ્ઠા વધારો થાય છે અને વધુને વધુ વિધાથીૅઓના પ્રવેશ આકર્ષી શકીએ છીએ.
તમારી શાળાને આજના આધુનિક યુગ મુજબ ઉન્નત કરવા તૈયાર છો?
આજે જ અમારો સંપર્ક કરો!
📞 9428220000

આજથી કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે આજથી  શ્રી અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર પ્રેરિત ઓલ-અપ એજયુકેશન પ્રોજેક્ટ નો શુભ...
05/05/2025

આજથી કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે આજથી શ્રી અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર પ્રેરિત ઓલ-અપ એજયુકેશન પ્રોજેક્ટ નો શુભારંભ....

શ્રી અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર સંચાલિત ઓલ અપ એજયુકેશન સિસ્ટમ..... આ શિક્ષણ વ્યવસ્થા શાળામાં ચાલુ કરવા માટે અને વધુ મ...
05/05/2025

શ્રી અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર સંચાલિત ઓલ અપ એજયુકેશન સિસ્ટમ..... આ શિક્ષણ વ્યવસ્થા શાળામાં ચાલુ કરવા માટે અને વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો.
મો. 9428220000
"અભય નિવાસ" 14 પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર ની પાસે, લીમડા ચોક રાજકોટ....

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Shri Arvindbhai Maniar Jankalyan Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Arvindbhai Maniar Jankalyan Trust:

Share