Shri Gayatri Sevadham Trust

Call Directions Website Contact the organization

Shri Gayatri Sevadham Trust social service activities about better health medical van

त्याग,अहिंसा,संयम,परोपकार और समर्पण के भाव से सम्मिलित जीवन ,जैन समाज के पूज्य साधू भगवंत और महाराज साहब साध्वीजी के दंत...
13/07/2026

त्याग,अहिंसा,संयम,परोपकार और समर्पण के भाव से सम्मिलित जीवन ,जैन समाज के पूज्य साधू भगवंत और महाराज साहब साध्वीजी के दंत रोग व पीड़ा निवारण सत्रुंजय-पालिताणा की पवित्र भूमि पर आयुर्वेद दंत चिकित्सा यज्ञ का आयोजन हुआ। इस अवसर पर हमे सेवाकार्य से आशिर्वाद, आनंद और धन्यता की अनुभूति हुई ।। श्री ऋषभदेव जैन संस्था एवं जैन रोटी-शब्जी सेवा संस्थान-पालिताणा के द्वारा आयोजित दंत यज्ञ मे मानव सेवा ही प्रभु सेवा का मंत्र चरितार्थ हुआ ।।

12/07/2026

ॐ🙏જય જીનેન્દ્ર 🙏卐
શ્રી ઋષભદેવ જૈન સંસ્થા બાર્શી (મહારાષ્ટ્ર) સંચાલિત
જૈન રોટી-શબ્જી વિતરણ કેન્દ્ર પાલિતાણા (ગુજરાત)
દ્વારા આયોજીત
🦷નિ:શુલ્ક આયુર્વેદ દંત ચિકિત્સા શિબિર* 🦷
🌸 પાલિતાણા મા ખાસ ચાતુર્માસ પહેલા જૈન સાધ્વીજી ત્થા સાધુ ભગવાન માટે
ભારત ની પ્રાચીન આયુર્વેદ દંત ચિકિત્સા પ્રણાલી " જાલંધર બંધયોગ પધ્ધતિ " દ્વારા એક દિવસીય વિનામૂલ્ય આયુર્વેદીક દંત યજ્ઞ નુ આયોજન કરવામા આવ્યુ છે.
*આ કેમ્પ મા કોઈપણ જાત ના ઈંજેકશન કે એનેસ્થેસિયા વિના સડેલા , દુ:ખતા , હલતા કે પીડાદાયક દાંત -દાઢ "જાલંધર બંધયોગ પધ્ધતિ" દ્વારા કાઢી આપવામા આવશે.
🌸જરૂરિયાત મુજબ,યોગ્યતા પ્રમાણે આયુર્વેદિક દવાઓ વિનામૂલ્ય આપવામા આવશે.
🌸આ કેમ્પ મા સુપ્રસિધ્ધ દંતવૈદ્ય ભરતભાઇ વ્યાસ ,
મનિષાબેન વ્યાસ, રાજકોટ દ્વારા દાંત ના દર્દીઓ ની તપાસ, ઉપચાર-સારવાર તેમજ માર્ગદર્શન આપવામા આવશે.
🦷તા.૧૨ જુલાઈ ૨૦૨૬, રવિવાર. સવારે ૯ થી ૨ વાગ્યા સુધી.
સ્થળ :નંદા ભુવન . પાલિતાણા.
🌸તો દાંત/દાઢ/પેઢા ની તકલીફ માટે આ કેમ્પ નો લાભ લેવા અનુરોધ કરવામા આવે છે .
🌸દાંત ને લગતી વિગત, એક્સ રે , રિપોર્ટ જો હોય તો સાથે લાવવા.
વધુ માહિતી તેમજ નામ નોંધાવવા
મો. +૯૧૯૭૨૩૬૪૬૨૩૯ પર સંપર્ક કરવો.

01/07/2026

1st. जुलाई 2026

Rajkot Akila Newspaper.
29/06/2026

Rajkot Akila Newspaper.

28/06/2026
24/06/2026
23/06/2026

चुनौतीपूर्ण परिस्थिति मे दंतआयुर्वेद चिकित्सा

4th generation, time change but Same Enthusiasm,same traditional method. प्रखर दंत विशेषज्ञ त्र्यंबकराम शास्त्री जी ,जाम...
20/06/2026

4th generation, time change but
Same Enthusiasm,
same traditional method.
प्रखर दंत विशेषज्ञ त्र्यंबकराम शास्त्री जी ,जामनगर के विख्यात शिष्य दंत वैद्य श्रीमान हरिशंकर भाइ व्यास,अहमदाबाद और सुप्रसिद्ध दंत शास्त्री शशिकांतजी महाराज (लतिपुर) की जोडी (प्रथम तस्वीर) गोंडल कैम्प मे ।
दंत शास्त्री शशिकांत जी महाराज के सुपूत्र दंतवैध भरतभाइ व्यास राजकोट और मानसी भरत व्यास , गांधीनगर(द्वितीय तस्वीर) जैसलमेर केम्प मे ।।

Address

No. 7 Navrang Para, Bhakti Nagar Station
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Shri Gayatri Sevadham Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Gayatri Sevadham Trust:

Shortcuts

Share