Abhiyan - માત્ર સેવા

Abhiyan - માત્ર સેવા Abhiyan Matra Seva
Reg. No. E/11382/Rajkot
This is one such initiative where services are offered by selfless volunteers. Contact us:-
7878456780 Reg.

These services are meant for the poor and needy, children and at public places of the city. E/11382/Rajkot

Hanuman Jayanti Celebration 2026
28/03/2026

Hanuman Jayanti Celebration 2026

30/01/2026

A glimpse 💫 of Abhiyan #502 (RJT493)

⭐️ Abhiyan: Idli and Pastry
📅 Date: 29 January 2026
📍 Place: Rajkot
👨‍👧 Donor: Gaurav Ajmera (Birthday Celebration)

Special thanks to present volunteers and donors!

[AMS, AbhiyanMatraSeva, Fooddonation, Donation, NGO, Unprivileged, Rajkot, NGORajkot, NGOGujarat, Children, Charity]


fooddonationdrive india ngo ngoindia child unprivileged

12/01/2026

*અભિયાન માત્ર સેવા સંસ્થા*
🙏તમામ દાતાઓ તથા કાર્યકર્તાઓને નમસ્કાર 🙏

*મકર સંક્રાતિ ૨૦૨૬ ઊજવણી*

💫અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા મકર સંક્રાતિ ૨૦૨૬ ઉજવણીમાં ઉપસ્થિત સૌ દાતા, કાર્યકર્તા મિત્રો નો ખુબ ખુબ આભાર...

💫રાજકોટ ના જુદા જુદા વિસ્તારોમાં ટીમ બનાવી અને જરૂરિયાતમંદ પરિવારોમાં કીટ રૂપી ખુશી ની વહેચણી કરવા બદલ ફરીથી સૌને દિલ થી વંદન ...

સૌને આવનાર ઉતરાયણ પર્વની ખૂબ ખુબ શુભકામના🙏

Distributed 404 sweet boxes to the unprivileged families!

Date: 11th January 2026
Abhiyan #502 (RJT493)




[AMS, Uttrayan2026, Donation, NGO, NGORajkot, Rajkot]

Uttrayan Celebrations 🎉 Last Day for donations!
28/12/2025

Uttrayan Celebrations 🎉
Last Day for donations!

A glimpse 💫 of Abhiyan  #501 (RJT492)⭐️ Abhiyan: Gujarati Thali 📅 Date: 11 December 2025 📍 Place: Near Sh*tal Park, Rajk...
16/12/2025

A glimpse 💫 of Abhiyan #501 (RJT492)

⭐️ Abhiyan: Gujarati Thali
📅 Date: 11 December 2025
📍 Place: Near Sh*tal Park, Rajkot
👨‍👧 Donor:
- Late Shri Arun bhai shivdatbhai chachya
- Haste kamakshiben chachya

Special thanks to present volunteers and donors!

[AMS, AbhiyanMatraSeva, Fooddonation, Donation, NGO, Unprivileged, Rajkot, NGORajkot, NGOGujarat, Children, Charity]


07/12/2025

A glimpse 💫 of Abhiyan #500 (RJT491)

⭐️ Abhiyan: Pavbhaji
📅 Date: 06 December 2025
📍 Place: Near Sh*tal Park, Rajkot
👨‍👧 Donor: Priyanka J Vadhya

Special thanks to present volunteers and donors!

[AMS, AbhiyanMatraSeva, Fooddonation, Donation, NGO, Unprivileged, Rajkot, NGORajkot, NGOGujarat, Children, Charity]


03/10/2025
03/10/2025

દિવાળી એ તહેવારો નો રાજા ગણાય, અને આપણે સૌ તેને ખુબ ધામધૂમ થી આપણા પરિવારજનો સાથે ઉજવીએ છીએ. તેવી જ રીતે અભિયાન “માત્ર સેવા” સંસ્થા એ વર્ષ 2025 ની દિવાળી જરૂિયાતમંદ વ્યક્તિઓ સાથે ઉજવવાનું નક્કી કરેલ છે.

👉🏻 દિવાળી ના ભાગરૂપે મીઠાઈ નું બોક્સ જરૂરિયાત મંદ લોકોને આપવાનું નક્કી કર્યું છે જેની કિંમત છે ફક્ત 150 રૂપિયા

UPI ID:rekhabenchudasama909-1@okicici

*આશા છે તમે પણ આ ખુશીઓના દિવડા પ્રગટાવવા માં સહભાગી બનશો ...ઈશ્વરે ઘણું આપ્યું છે આપણને, આપણે અત્યારે નિમિત્તમાત્ર બનવાનું છે.*

👉🏻આ તારીખ અને સમય સુધીમાં જેટલા દાતાશ્રીઓનો ફાળો આવી ગયો હશે તેટલો જ ઓર્ડર આપવામાં આવશે જે દાતાશ્રીઓ નીચે આપેલા એકાઉન્ટમાં રૂપિયા કેશ/ ઓનલાઇન ટ્રાન્સફર કરે તેનો સ્ક્રીન શોટ, દાતાશ્રીનું નામ અને કિટની વિગત સાથે *9173088880* ( MAYUR MASAND )
whatsapp નંબર ઉપર મોકલવાનો ફરજિયાત રહેશે.

🙏🏻

અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી નાના બાળકો અને એમના પરિવાર સાથે કરવામાં આવસે. Hanuman Jayanti C...
10/04/2025

અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી નાના બાળકો અને એમના પરિવાર સાથે કરવામાં આવસે.
Hanuman Jayanti Celebration 2025

Address

C/o. Smile Departmental Store, Kesri Hind Pull, Nr. Parevadi Chowk
Rajkot
360001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+917878456780

Alerts

Be the first to know and let us send you an email when Abhiyan - માત્ર સેવા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abhiyan - માત્ર સેવા:

Share