Vatsalya Trust Rajkot

Vatsalya Trust Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vatsalya Trust Rajkot, Nonprofit Organization, Vatsalya Classes Trishul Chowk Sahakar Main Road Rajkot, Rajkot.

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ નાં સેવા નાં ક્ષેત્રે ૧૮ વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
05/04/2026

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ નાં સેવા નાં ક્ષેત્રે ૧૮ વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ છે જ્યાં સુધી સ્ટોક હશે આ વિતરણ ચાલુ રહેશે સમય સવારે 9:00 થી સાંજે 9...
28/05/2024

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ છે જ્યાં સુધી સ્ટોક હશે આ વિતરણ ચાલુ રહેશે સમય સવારે 9:00 થી સાંજે 9:00

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 10 5 2024 ના રોજ થી જ્યાં સુધી સ્ટોક હશે ખૂબ જ સારી કંપનીના લખવાના ચોપડા રાહત ભાવે વ...
09/05/2024

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 10 5 2024 ના રોજ થી જ્યાં સુધી સ્ટોક હશે ખૂબ જ સારી કંપનીના લખવાના ચોપડા રાહત ભાવે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે તો આ અમારી પોસ્ટ ને વધુમાં વધુ શેર અને ફોરવર્ડ કરો એવી વિનંતી આપના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અમારી આ ઈમેજને શેર કરજો એવી વિનંતી

દીપાવલી નાં પાવનપર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ ૦૮-૧૧-૨૦૨૩ થી ૧૨-૧૧-૨૦૨૩ સુધી સવારે ૦૯:૦૦ થી રાત્રે ૦૯:૦...
08/11/2023

દીપાવલી નાં પાવનપર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ ૦૮-૧૧-૨૦૨૩ થી ૧૨-૧૧-૨૦૨૩ સુધી સવારે ૦૯:૦૦ થી રાત્રે ૦૯:૦૦ સુધી મીઠાઈ ફરસાણ અને નમકીન નું વિતરણ શરુ થયેલ છે

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા દશેરા અને દીપાવલી નાં પાવન અવસર નિમિતે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ આ પોસ્ટ ને વધુ માં વધ...
21/10/2023

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા દશેરા અને દીપાવલી નાં પાવન અવસર નિમિતે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરવા વિનંતી

જન્માષ્ટમી નાં પાવન પર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ
02/09/2023

જન્માષ્ટમી નાં પાવન પર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ

સેવાકીય ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠ ગારડી એવોર્ડ માટે  વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટની ટીમ દીકરા નું ઘર દ્વારા પસંદગી કરવા બદલ સમગ્ર ...
04/07/2023

સેવાકીય ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠ ગારડી એવોર્ડ માટે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટની ટીમ દીકરા નું ઘર દ્વારા પસંદગી કરવા બદલ સમગ્ર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ દીકરાના ઘરનો ખુબ ખુબ આભાર

https://youtu.be/5onMumAOl9E
27/04/2023

https://youtu.be/5onMumAOl9E

vatsalya trust rajkot socieal service 9904919151 9710802108 Support to Small business by Social media platforms the main objective is to be happy to help sm...

૧૦૦% અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા શીખો
21/04/2023

૧૦૦% અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા શીખો

કોઈ મનોવિકૃત વ્યક્તિ દ્વારા માત્ર લોકો હેરાન થાય તેવા આશય થી આ મેસેજ વાયરલ કરેલ હોય જેથી લોકો હેરાન ન થાય અને સાચી માહિત...
04/03/2023

કોઈ મનોવિકૃત વ્યક્તિ દ્વારા માત્ર લોકો હેરાન થાય તેવા આશય થી આ મેસેજ વાયરલ કરેલ હોય જેથી લોકો હેરાન ન થાય અને સાચી માહિતી પહોચે તેવા હેતુ થી વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા આ પ્રયાસ છે તો આ ફોટો ને વધુ માં વધુ વાયરલ કરવા મારી નમ્ર વિનંતી

https://youtu.be/NhKlbhgdWmoઆપણા રાજકોટ નાં પાયલબેન અને અભિષેકભાઈ થેલેસેમિયા પીડિત છે પણ પોતાની હિમંત થી પગભર બન્યા છે ત...
01/09/2022

https://youtu.be/NhKlbhgdWmo
આપણા રાજકોટ નાં પાયલબેન અને અભિષેકભાઈ થેલેસેમિયા પીડિત છે પણ પોતાની હિમંત થી પગભર બન્યા છે તો ચાલો આમને સપોર્ટ કરીએ અને આ વિડીયો ને વધુ માં વધુ શેર કરીએ

MAHADEV GHUGHRA KATARIYA CHOWKDI KALAWAD ROAD RAJKOT MO: 7041424750 GOOGLE PAY NO 7041424750Support to Small business by Social media platforms The main obje...

ગુજરાત સરકાર માં પૂર્વ પ્રિન્સીપલ સેક્રેટરી અને હાલ ગુજરાત સ્ટેટ શેલ્ટર મોનીટરીંગ કમિટી અને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમ...
25/08/2022

ગુજરાત સરકાર માં પૂર્વ પ્રિન્સીપલ સેક્રેટરી અને હાલ ગુજરાત સ્ટેટ શેલ્ટર મોનીટરીંગ કમિટી અને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી નાં ચેરમેન શ્રી પી.કે.તનેજા સર રાજકોટ મ્યુનિસિપલ કમિશ્રરશ્રી અમિત અરોરા સર રાજકોટ મહાનગરપાલિકા નાં અધિકારીશ્રીઓ દ્વારા આજરોજ વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ સંચાલિત મહિલા આશ્રયસ્થાન ની મુલાકાત કરવામાં આવી

Address

Vatsalya Classes Trishul Chowk Sahakar Main Road Rajkot
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Trust Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vatsalya Trust Rajkot:

Share