Samju Desi Society

Directions Website Contact the organization

Samju Desi Society Samju Desi is a thought. A social responsibility. A holistic approach for spreading nobleness in the society. So come forward to become and make Samju Desi

સંવેદનાની શરૂઆત ક્યારેક એકાદ દૃશ્ય, જે મનોમસ્તિષ્ક પર અંકિત થઈ જાય છે ત્યારથી થતી હોય છે.કૉલાજમાં જે ચાર દ્રશ્યો મૂક્યા ...
20/06/2026

સંવેદનાની શરૂઆત ક્યારેક એકાદ દૃશ્ય, જે મનોમસ્તિષ્ક પર અંકિત થઈ જાય છે ત્યારથી થતી હોય છે.

કૉલાજમાં જે ચાર દ્રશ્યો મૂક્યા છે એમાંના પ્રથમ બે દ્રશ્યો વિશે સંવેદનાપૂર્વક ચિંતન કર્યું એટલે છેલ્લાં દૃશ્યમાં દેખાય છે એ પરિણામ મળ્યું. પહેલું દૃશ્ય : મારા ઘર સામેના ખુલ્લા પ્લોટમાં, આપણી મહાન પ્રજા RMC ના 'અહીંયા કચરો કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે' લખેલા બોર્ડની ઠીક નીચે રોજ કચરો ફેંકી જતી હતી.. બીજું દ્રશ્ય મારા મનમાં કંડારાઈ ગયું તે પેલી નાની છોકરીનું, જે પાણીની ખાલી બોટલ હાથમાં પકડીને ઊભી છે, જાણે કે પાણી શોધતી હોય... એટલે વિચાર આવ્યો કે અહીંયા કશુંક એવું કરું જેથી 'એક પંથ દો કાજ' થાય... પછી શું! AI પાસે એ જ જગ્યાનું પાણીના પરબનું કાલ્પનિક દ્રશ્ય બનાવડાવ્યું અને લગભગ પંદરેક દિવસની શોધખોળ બાદ, AI એ બનાવી આપેલ એવા રેડીમેડ સ્ટેન્ડ બનાવવાવાળા મળી ગયા. સોસાયટીના મિત્રોના ક્રાઉડફન્ડિંગથી ફક્ત ૩૫૦૦/- રૂપિયાના ખર્ચે આ સ્ટેન્ડ મૂક્યું. ૧૦૦૦/- ના બે નવા વૉટર જગ્સ અને ૨૦૦/- નું લૉક. સદભાગ્યે જગના પાણીનો પ્લાન્ટ સોસાયટીની નજીક છે એટલે એક નેપાળી બહાદુરને 'જોબ' પર રાખીને વોટર પ્લાન્ટમાંથી જગ રિફિલ કરાવડાવી લઈએ છીએ.
હવે વટેમાર્ગુઓ, લારીવાળાઓ, સ્કૂલથી ઘરે જતા તરસ્યાં બાળકો ઠંડા પાણીથી તૃપ્ત થાય છે. અને પાણીના પરબની આજુબાજુ કચરો પણ ઓછો થતો જાય છે.
વિચાર આવે એ મૂર્તિમંત થાય એનો આનંદ જ કાંઈક ઓર છે, શું કહો છો?
(તમારી આજુબાજુ આવું પાણીનું પરબ મૂકવું હોય તો મને મેસેજ કરશો એટલે સ્ટેન્ડ બનાવવાવાળાના નંબર મોકલી આપીશ)
જય નાગરિક. જય લોકહિત.

'चालान' काटने के साथ इसका भी 'चलन' अनिवार्य रूप से होना  चाहिए 😆😅
27/04/2026

'चालान' काटने के साथ इसका भी 'चलन' अनिवार्य रूप से होना चाहिए 😆😅

67 likes, 3 comments. "Karnataka News | Karnataka Traffic Cop's Hack For Excessive Honking By Reckless Drivers Go Viral"

20/12/2025

ગુજરાતનો પાયલોટ પ્રોજેક્ટ - રાજકોટ ડિવિઝનની સવા પાંચસો એસટી બસોમાં લાગશે 'શાંતિ જાળવો'ના સ્ટીકર્સ

19/12/2025

ધ્વનિ પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવતી રાજકોટની 'સમજુ દેસી સોસાયટી'ની નાગરિક કર્તવ્ય પાલન માટેની અનોખી પહેલ

આપણે રાજકોટમાં આ કરી ચૂક્યા છીએ. હવે ફરીથી એન્ટી હોર્ન ડ્રાઇવની જરૂર છે મિત્રો?🤔 જો હોય તો કમેન્ટમાં હા / yes લખશો.👍🏾htt...
09/12/2025

આપણે રાજકોટમાં આ કરી ચૂક્યા છીએ. હવે ફરીથી એન્ટી હોર્ન ડ્રાઇવની જરૂર છે મિત્રો?🤔 જો હોય તો કમેન્ટમાં હા / yes લખશો.👍🏾

https://www.instagram.com/reel/DR9WwusjOA6/?igsh=Z2gyZDdvcDNjdmJx

22/11/2025

🚨 दोस्तो, नया स्पैम कॉलिंग फ्रॉड — सावधान रहें 🚨

आज मुझे 7971460611 से एक pre-recorded कॉल आया। कॉल में सिर्फ इतना कहा गया:

"आपके D2H कनेक्शन को चालू रखने के लिए 1 दबाएं,
इसे हमेशा के लिए डिस्कनेक्ट करने के लिए 2 दबाएं."

ध्यान रखें —
ऐसी कॉल में 1 या 2 दबाते ही आप अनजाने में फ्रॉडस्टर के अकाउंट में पैसा ट्रांसफर कर सकते हैं।
यह एक नया तरीका है लोगों को फँसाने का।

❗ कृपया बिल्कुल भी कोई बटन न दबाएं।
❗ किसी भी D2H या बैंक संबंधित कॉल पर तुरंत सत्यापन करें।

– संजीव जानी a.k.a. समजु देसी

*सतर्क रहें और अपने धन को सुरक्षित रखें।*

.Official



#जनजागृति #सावधान_रहें #धोखाधड़ी_से_बचें

Address

150 Ft Ring Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Samju Desi Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samju Desi Society:

Shortcuts

Share