Khant Rajput Samaj

Call Directions Website Contact the organization

Khant Rajput Samaj Khant Rajput is a Hindu caste in the Indian state of Gujarat .

🙏જય રામનાથ 🙏🙏જય માતાજી 🙏🙏જય નુરસત્તાગોર દાદા🙏🙏જય રામબાપા🙏
25/03/2026

🙏જય રામનાથ 🙏
🙏જય માતાજી 🙏
🙏જય નુરસત્તાગોર દાદા🙏
🙏જય રામબાપા🙏

02/03/2026

🙏જય રામનાથ 🙏
🙏જય માતાજી 🙏
🙏જય નુરસત્તાગોર દાદા🙏
🙏જય રામબાપા🙏

આ શુભ પ્રસંગે, દુષ્ટતાનો અંત અને ભલાઈનો વિજય થાય. તમારું જીવન હંમેશા પ્રેમ, સંવાદિતા અને ખુશીઓના રંગબેરંગી વરસાદથી ભરેલું રહે.
હોલિકા દહનની શુભકામનાઓ!


02/03/2026

🙏જય રામનાથ 🙏
🙏જય માતાજી 🙏
🙏જય નુરસત્તાગોર દાદા🙏
🙏જય રામબાપા🙏





🚩જય માતાજી🚩🚩જય રામનાથ🚩 🚩જય નુરસતાગોર દાદા🚩 શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સમૂહલગ્ન મહોત્સવ             તા-૨૨-૦૩-૨૦૨૬  લગ...
23/02/2026

🚩જય માતાજી🚩
🚩જય રામનાથ🚩
🚩જય નુરસતાગોર દાદા🚩

શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સમૂહલગ્ન મહોત્સવ
તા-૨૨-૦૩-૨૦૨૬
લગ્નની કુલ સંખ્યા ૨૬ ફાઈનલ થયેલ છે

આ સમુહ લગ્નોત્સવમાં રોકડ રકમ, અન્નદાન અથવા કરિયાવર માં દાન સ્વરૂપે આપવા માંગતા હોય તો તેની યાદી નીચે આપેલ નંબર પર તા. ૨૫/૦૨/૨૬ પહેલા જાણ કરવી જેથી કંકોત્રી માં દાન ની યાદી છપાવી શકાય જેની કાર્યકર મિત્રો અને વડીલો તેમજ જ્ઞાતી આગેવાનો એ નોંધ લેવી .

તેમજ ૦૧-૦૩-૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે ૯ વાગ્યે શ્રી નુરસતા ગોર ધામ બીલખા નવાગામ ની જગ્યામાં સમાજ ના તમામ આગેવાન ,કાર્યકર મિત્રો તેમજ વડીલો સમૂહલગ્ન મહોત્સવને વધુ ને વધુ વ્યવસ્થિત તેમજ સુદઢ બનાવવા માટે નું આયોજન કરેલ છે તો આ લગ્નપ્રસંગ ને મહોત્સવ તરીકે ઉજવણી થાય એ માટે સમાજ ના લોકો એ પ્રયાસો કરવા વિનંતી🙏

લી.પ્રમુખ શ્રી સુરેશભાઈ બચુભાઈ સોલંકી ચિરોડા
મો.૯૯૨૫૧૭૫૧૮૦
👉મિહિરભાઈ ભગવાનજીભાઈ મૂળિયાં જૂનાગઢ
મો.૮૦૦૦૬૬૯૫૩૬
👉ભુરાભાઈ કાનાભાઈ મકવાણા માણેકવાડા
મો.૯૯૨૫૫૮૯૫૩૨
👉 રાકેશભાઈ કિશોરભાઈ મકવાણા વેરાવળ ગીર સોમનાથ
‌ મો.૯૭૨૬૬૧૨૨૪૫
👉તથા દરેક ગામમાં વસતા જ્ઞાતીઅગ્રણી ઓ
તેમજ કાર્યકર મિત્રો

15/02/2026

🙏જય રામનાથ 🙏
🙏જય માતાજી 🙏
🙏જય નુરસત્તાગોર દાદા

ભગવાન શિવની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની સૌને હાર્દિક શુભકામનાઓ.
મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે એવી પ્રાર્થના.

🙏જય રામનાથ 🙏🙏જય માતાજી 🙏🙏જય નુરસત્તાગોર દાદા
30/01/2026

🙏જય રામનાથ 🙏
🙏જય માતાજી 🙏
🙏જય નુરસત્તાગોર દાદા

🚩🚩🚩 જય માતાજી 🚩🚩🚩🚩🚩🚩 જય રામનાથ 🚩🚩🚩🚩🚩🚩 જય સોમનાથ 🚩🚩🚩જય હિન્દ.સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા હમ બુલબુલે હૈ ઈસ કી, યહ...
26/01/2026

🚩🚩🚩 જય માતાજી 🚩🚩🚩
🚩🚩🚩 જય રામનાથ 🚩🚩🚩
🚩🚩🚩 જય સોમનાથ 🚩🚩🚩

જય હિન્દ.

સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા હમ બુલબુલે હૈ ઈસ કી, યહ ગુલસિતાઁ હમારા હમારા પ્રજસત્તાક દિવસની શુભકામના Happy Republic Day





*🎊 આ દિવાળી ના પાવન પર્વ પર આપને અને આપનાં પુરા પરિવાર જનોને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવ...
20/10/2025

*🎊 આ દિવાળી ના પાવન પર્વ પર આપને અને આપનાં પુરા પરિવાર જનોને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારા પરિવાર તરફ થી હાર્દીક શુભકામનાઓ*

*🙏શુભ દિવાળી🙏*
*༺꧁જય માતાજી꧂༻*

22/09/2025

જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

🚩🚩🚩 જય માતાજી 🚩🚩🚩
🚩🚩🚩 જય રામનાથ 🚩🚩🚩
🚩🚩🚩 જય સોમનાથ🚩🚩🚩

ગણેશજીના તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના .. વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપન...
27/08/2025

ગણેશજીના તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના .. વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના …

🚩🚩🚩 જય માતાજી 🚩🚩🚩
🚩🚩🚩 જય રામનાથ 🚩🚩🚩
🚩🚩🚩 જય સોમનાથ🚩🚩🚩

15/08/2025

કરીશું વંદન આજ ભારત દેશને
સ્વતંત્ર દિવસ આવ્યો છે
વહેચીશું ભાઈચારો બધાને
અમારો સ્વતંત્ર દિવસ આવ્યો છે
સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના
Happy Independence Day

🚩🚩🚩 જય માતાજી 🚩🚩🚩
🚩🚩🚩 જય રામનાથ 🚩🚩🚩
🚩🚩🚩 જય સોમનાથ🚩🚩🚩
જય હિન્દ.

Address

Khant Rajput Samaj
Rajkot
360360

Alerts

Be the first to know and let us send you an email when Khant Rajput Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Khant Rajput Samaj:

Shortcuts

Share