Dasnam Goswami Samaj

Dasnam Goswami Samaj Our Cate activity update om namo naran to all here we Dashnam Goswami Yuvak Mandal heartly welcomes you.

From any corner send us our cast activity we will publish in site also our rajkot event will be published in regular base. Heartly request to co-operate in this nice activity- Admin & founder of group Maulik goswami

08/09/2023
https://shiv.rudleo.com/મહાશિવરાત્રી સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રા  આ લીંક ઉપર ક્લિક કરી આપનું નામ અને ફોટો અપલોડ કરીને ...
14/02/2023

https://shiv.rudleo.com/
મહાશિવરાત્રી સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રા

આ લીંક ઉપર ક્લિક કરી આપનું નામ અને ફોટો અપલોડ કરીને આપનું સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રા નું ફોટા વાળું નિમંત્રણ તૈયાર થઈ જશે.

આપ પરિવાર અને મિત્રો સાથે જરૂર પધારજો.
આ આમંત્રણ આપવાની સેવામાં સહભાગી બનીએ...

તા.18/ 2/ 2023 ને શનિવારે
બપોરે 2:00 કલાકે
પ્રસ્થાન સ્થળ:- કોઠારીયા રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે, સુતા હનુમાનજી મંદિર.

તો ચાલો કરીએ બધા ગ્રુપમાં તેમજ મિત્ર સર્કલમાં ફોરવર્ડ...

04/02/2023

*હાર્દીક નિમંત્રણ *
દર વર્ષની જેમ રાજકોટ દશનામ ગોસ્વામી સમાજ આયોજીત શિવરથ યાત્રા સમિતિની કાર્યાલય નુ ઓપનિંગ (ઉદ્ધઘાટન )
આવતીકાલે તારીખ 05/02/2023 રવિવાર સાંજે 6:00કલાકે રાખેલ છે

તો આપળા આ અવસરના સહભાગી બનવા આપ શ્રીને પધારવા ભાવ ભર્યુ આમંત્રણ છે.

નિમંત્રક
શિવરથ યાત્રા સમિતિ રાજકોટ.
સ્થળ- શહીદ ભગતસિંહજી કોપ્લેક્સ
સુતા હનુમાનજી મંદિર સામે
કોઠારીયા રોડ રાજકોટ

07/12/2022

Address

Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Dasnam Goswami Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share