Bolbala Charitable Trust

Bolbala Charitable Trust Bolbala Charitable Trust Rajkot is well organize NGO in Rajkot.

Bolbala Charitable Trust in Rajkot is used to organize lot of useful activities for needy people.

18/08/2026

✨ માનવસેવાના સંકલ્પ સાથે ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓનો સંગમ!

છેલ્લા ૩ દાયકાથી પણ વધુ સમયથી સેવા આપતા શ્રી બોલબાલા ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવા પ્રોજેક્ટ્સ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના પ્રમુખ ઉદ્યોગપતિઓ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને અન્ય માનનીય અગ્રણીઓએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી.


🙏🏻 માનવસેવા એ જ પ્રભુસેવા!શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય વાહન, અન્નપૂર્ણા વાહન, રોટલીનું મશીન, ઓક્સિજન મશીન ...
18/08/2026

🙏🏻 માનવસેવા એ જ પ્રભુસેવા!

શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય વાહન, અન્નપૂર્ણા વાહન, રોટલીનું મશીન, ઓક્સિજન મશીન અને સીલીન્ડર સહિતના વિવિધ સેવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દિવ્ય પ્રસંગે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને રમેશભાઈ ટીલાળા સહિતના વરિષ્ઠ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા



🍫 ચોકલેટ મેકિંગ શીખીને બનવું છે આત્મનિર્ભર? તો આ તક ચૂકશો નહીં! 🍫રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ ક્લાસની અપાર સફળતા બાદ, જાહેર...
18/08/2026

🍫 ચોકલેટ મેકિંગ શીખીને બનવું છે આત્મનિર્ભર? તો આ તક ચૂકશો નહીં! 🍫

રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ ક્લાસની અપાર સફળતા બાદ, જાહેર માંગણીને માન આપીને બોલબાલા ફાઉન્ડેશન અને સુરૂચિ કૂકિંગ ક્લાસ ફરી લઈને આવ્યા છે સ્પેશિયલ ચોકલેટ ક્લાસ!




15/08/2026

રાજકોટના શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં ૨૫૦ કલાકારો દ્વારા બનાવેલા ૩૫૦ ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.

​શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા આ પ્રદર્શનમાં કલાકારોએ તેમની અદભૂત કળા પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શન ૧૪, ૧૫ અને ૧૬ તારીખ સુધી ચાલશે. દરેક કલાપ્રેમીએ આ અનોખા પ્રદર્શનની મુલાકાત લેવી જોઈએ.


14/08/2026

✨ આ રક્ષાબંધને બનાવો કંઈક ખાસ! 🍫
🍫 આત્મનિર્ભર બનો - હોમમેઇડ ચોકલેટ બનાવતા શીખો! 🍫
આ ક્લાસમાં શીખવા મળતી વેરાયટીઝ:
🔹 ડેરી મિલ્ક, સ્ટ્રોબેરી ડિલાઈટ, ચા મસાલા, પાન, બોક્સ ચોકલેટ
🔹 આમ પાપડ, રોસ્ટેડ બદામ, જેલી, ટુટી-ફ્રુટી, ફ્રુટ એન્ડ નટ
🔹 બિસ્કિટ, ગોળ ધાણા, સેન્ડવિચ, વ્હાઈટ, ડાર્ક, ગુલકંદ, સ્ટીક ચોકલેટ
✨ નવી રેસિપી: સરગવા ચોકલેટ

10/08/2026

"માનવ સેવા એ જ પ્રભુ સેવા" 🙏✨

​બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયના ૫૪મા જન્મદિવસ નિમિત્તે ૫૪ વિવિધ સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવાભાવ સાથે અન્નદાન તથા દાન અર્પણ કરવામાં આવ્યું. ❤️🌾

​બીજાના મુખ પર સ્મિત લાવવું અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ જીવનનો સાચો આનંદ છે! 💐🙏




♥️orodism

Address

"Bolbala Sankul"3, Millpara Main Road, Near Canal Road
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Bolbala Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bolbala Charitable Trust:

Shortcuts

Share