KPS Club - The Trust for KPS Club

Directions

KPS Club -  The Trust for KPS Club Welcome to the KPS Club

(The Trust for Kadva Patel Samaj )

આવો… શ્રીનાથજીના દિવ્ય દર્શન સાથેભક્તિ અને પ્રસાદનો આ પાવન અનુભવ માણીએ. 🙏🏻✨🌸 શ્રીનાથજીની ઝાંખી🥁 મયુર બુદ્ધદેવ ટીમ દ્વારા...
22/09/2026

આવો… શ્રીનાથજીના દિવ્ય દર્શન સાથે
ભક્તિ અને પ્રસાદનો આ પાવન અનુભવ માણીએ. 🙏🏻✨

🌸 શ્રીનાથજીની ઝાંખી
🥁 મયુર બુદ્ધદેવ ટીમ દ્વારા

અને સાથે મળશે છપ્પન ભોગના પાવન દર્શનનો લાભ. 🙏🏻🌺

📅 22-09-2026 | મંગળવાર
⏰ સાંજે 8:00 વાગ્યે
📍 શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડ, સ્પીડવેલ ચોક, રાજકોટ

પરંપરાની સુંદરતા… બહેનોની સર્જનાત્મકતા… અને ઉત્સવનો રંગ! 🌸આવો, રંગોળીના રંગોથી સજાવીએ આ શુભ સાંજ… 🪔🌺🎨 આરતી ડેકોરેશન • રં...
21/09/2026

પરંપરાની સુંદરતા… બહેનોની સર્જનાત્મકતા… અને ઉત્સવનો રંગ! 🌸

આવો, રંગોળીના રંગોથી સજાવીએ આ શુભ સાંજ… 🪔🌺

🎨 આરતી ડેકોરેશન • રંગોળી સ્પર્ધા • મોદક મેકિંગ

💃 બહેનો માટે ની સ્પર્ધા
📅 21-09-2026 | સોમવાર
⏰ સાંજે 9:00 વાગ્યે
📍 શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડ, સ્પીડવેલ ચોક, રાજકોટ.

KPS Club | ગણપતિ મહોત્સવ ૨૦૨૬ 🚩

નાનકડા હાથોમાં સર્જનાત્મકતાના રંગો…અને દરેક રંગમાં બાપા પ્રત્યેની ભક્તિ. ❤️🙏🏻🖌️ “ ગણપતિ બાપા દોરિયા” — ચિત્ર સ્પર્ધાબાળપ...
20/09/2026

નાનકડા હાથોમાં સર્જનાત્મકતાના રંગો…
અને દરેક રંગમાં બાપા પ્રત્યેની ભક્તિ. ❤️🙏🏻

🖌️ “ ગણપતિ બાપા દોરિયા” — ચિત્ર સ્પર્ધા
બાળપણની કલ્પના, કળા અને ભક્તિનો સુંદર સંગમ. ✨

20-09-2026 | રવિવાર
⏰ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી
📍 શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડ, સ્પીડવેલ ચોક, રાજકોટ

ચાલો, રંગોથી બાપાનું સ્વાગત કરીએ… 🎨❤️

સૂર, શબ્દો અને લોકસંસ્કૃતિનો સુંદર સંગમ… ✨આવો, ગુજરાતની માટીની મહેક અને લોકસંગીતની મીઠાશ સાથે માણીએ એક યાદગાર સાંજ. ❤️🎶 ...
20/09/2026

સૂર, શબ્દો અને લોકસંસ્કૃતિનો સુંદર સંગમ… ✨

આવો, ગુજરાતની માટીની મહેક અને લોકસંગીતની મીઠાશ સાથે માણીએ એક યાદગાર સાંજ. ❤️

🎶 લોક ડાયરો
🎤 બ્રિજરાજદાન ગઢવી

📅 20-09-2026 | રવિવાર
⏰ સાંજે 9:00 વાગ્યે
📍 શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડ, સ્પીડવેલ ચોક, રાજકોટ

જ્યાં ભક્તિ હોય ત્યાં શાંતિ હોય…અને જ્યાં શિવનું નામ હોય ત્યાં વાત જ અલગ હોય. 🕉️✨🙏🏻 શિવ સંધ્યાદેવ ભક્ત ટીમ દ્વારાસાંજ ભક...
19/09/2026

જ્યાં ભક્તિ હોય ત્યાં શાંતિ હોય…
અને જ્યાં શિવનું નામ હોય ત્યાં વાત જ અલગ હોય. 🕉️✨

🙏🏻 શિવ સંધ્યા
દેવ ભક્ત ટીમ દ્વારા

સાંજ ભક્તિના રંગે રંગાશે,
સુરોમાં શિવનું સ્મરણ થશે
અને વાતાવરણ બની જશે અલૌકિક… 🌸🪔

📅 19-09-2026 | શનિવાર
⏰ સાંજે 9:00 વાગ્યે
📍 શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડ, સ્પીડવેલ ચોક, રાજકોટ

તાલ હશે, તાલીઓ હશે,ગરબાની મસ્તી હશે… અને સંગીત હશે LIVE! 🎶✨💃 રાસ ગરબા — ફક્ત બહેનો માટે🎶 Club UV દ્વારા LIVE ઓર્કેસ્ટ્રા...
18/09/2026

તાલ હશે, તાલીઓ હશે,
ગરબાની મસ્તી હશે… અને સંગીત હશે LIVE! 🎶✨

💃 રાસ ગરબા — ફક્ત બહેનો માટે
🎶 Club UV દ્વારા LIVE ઓર્કેસ્ટ્રા

📅 18-09-2026 | શુક્રવાર
⏰ સાંજે 9:00 થી 10:30 વાગ્યા સુધી

🙏🏻 મા ઉમા કા લાલ વરસાવશે વહાલ
KPS Club | ગણપતિ મહોત્સવ ૨૦૨૬ 🚩

🌸 પરંપરાનો રંગ, સંસ્કૃતિનો સંગ અને બાળપણની નિર્દોષ ખુશીઓ… ❤️આવો, બાળકોને આપીએ પોતાની સંસ્કૃતિ સાથે જોડાવાનો એક સુંદર અવસ...
17/09/2026

🌸 પરંપરાનો રંગ, સંસ્કૃતિનો સંગ અને બાળપણની નિર્દોષ ખુશીઓ… ❤️

આવો, બાળકોને આપીએ પોતાની સંસ્કૃતિ સાથે જોડાવાનો એક સુંદર અવસર. ✨

👗 બાળકો માટે વેશભૂષા સ્પર્ધા
💄 બહેનો માટે ટેટૂ સ્પર્ધા | મહેંદી સ્પર્ધા

📅 11-09-2026 | ગુરુવાર
⏰ સાંજે 6:00 થી 10:30

🙏🏻 મા ઉમા કા લાલ વરસાવશે વહાલ
KPS Club | ગણપતિ મહોત્સવ ૨૦૨૬ 🚩

Address

Rajkot
360005

Website

Alerts

Be the first to know and let us send you an email when KPS Club - The Trust for KPS Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share