27/05/2024
*નમસ્કાર વેપારી મિત્રો,*
રાજકોટ ખાતે
TRP GAME GONE મા બનેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામેલ તમામ શહેરીજનો ને
*જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટના વેપારી સભ્યો*
તરફ થી ભાવ પૂર્વક શ્રદ્ધાજલી આપી દુઃખ વ્યક્ત કરવા માં આવે છે. આ ગંભીર ધટનાને લઈ ને
*આપણાં જંકશન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ ના તમામ સભ્યો*
*કેન્ડલ માર્ચ*
(શ્રદ્ધાંજલી પદ યાત્રા) દ્વારા
આજરોજ સોમવારે સાંજે 7 વાગે મૃત આત્મા ઓ ને શ્રદ્ધાજલી આપી શોક વ્યક્ત કરશે..તેમજ ઇજા પામેલ તુરંત સ્વસ્થ થઈ જાય તેવી શુભ કામનાઓ કરશે.
*સ્થળ:*
*શ્રી આંબલિયા હનુમાનજી મંદિર થી દામોદર હનુમાનજી મંદિર 15 જંકશન પ્લોટ સુધી*
*આજરોજ સમય:*
*સાંજે 7 વાગે આંબલિયા હનુમાન મંદિર થી પદયાત્રા નીકળશે ..*
*દરેક વેપારીઓ એ જોડાવું ફરજિયાત છે....*
*મૃત આત્માઓને શ્રદ્ધાંજલી* ના ભાગરૂપે દરેક સભ્યો હાજર રહેશે.
*ખાસ નોંધ*
👉દરેક સભ્યો સમયસર આવી અને પોતાની મીણબત્તી કલેક્ટ કરી લેશે....
👉જેમ જેમ પદયાત્રા આગળ ધપતી જાય તેમ તેમ પોતાની દુકાન ની લાઈટ બંધ કરી અને સન્માન આપશે....
👉દરેક દુકાન દીઠ એક વ્યક્તિ પદયાત્રા માં ઉપસ્થિત રહીને પોતાનું ગૌરવ વધારે એવી નમ્ર અપીલ છે...
આભાર સહ.
પ્રમુખશ્રી
ગૌરવ પૂજારા,
મહામંત્રી શ્રી
હિંમત કીશનાની