20/06/2026
દરેક સ્મિત પાછળ એક સંઘર્ષ છે… 💙
ટાઈપ-1 ડાયાબિટીસ સાથે જીવતા બાળકો માટે આ કેમ્પ માત્ર ચેકઅપ નથી, પરંતુ આશા, હિંમત અને આત્મવિશ્વાસનો ઉત્સવ છે. JDF દ્વારા આયોજિત આ કેમ્પમાં બાળકો અને પરિવારોને માર્ગદર્શન, સપોર્ટ અને એક નવું બળ મળે છે. ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સતત કાળજી, શિક્ષણ અને સમુદાયના સહકારની જરૂર હોય છે. 
આવો, મળીને દરેક બાળકને કહીએ —
“તું એકલો નથી, અમે તારી સાથે છીએ.” 💙
SugarWarriors ChildHealth Hope Support JuvenileDiabetesFoundation Rajkot