Parajiya Pattani Soni Social Group Rajkot

Parajiya Pattani Soni Social Group Rajkot Parajiya Soni Community
Voluntary Service group. News, Messages, Info related to Community Worldwide

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ ✍️  #જ્ઞાતિ  #અહેવાલ  #શ્રીફળવિધિ  #ચૂંદડીવિધિ  #હાર્દિક  #શુભેચ્છા  #રાજકોટ   📢 ...
04/08/2026

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ
✍️
#જ્ઞાતિ #અહેવાલ
#શ્રીફળવિધિ #ચૂંદડીવિધિ #હાર્દિક #શુભેચ્છા
#રાજકોટ 📢
💐 ચિં. પ્રિયેશ ❤️ ચિં.જેન્સી

卐 જય શ્રી કૃષ્ણ.... જય માતાજી.... શ્રી ગણેશાય નમઃ 卐
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ:
નિર્વિઘ્ન કુરુ મે દેવ શુભ કાર્યષુ સર્વદા.

શ્રી કુળદેવી માતાજી તેમજ સુરાપુરા દાદા તથા દ્વારકાધીશ ની અસીમ કૃપા થી અને વડીલોના આશીર્વાદથી,
મૂળ કુંકાવાવ વાળા, હાલ રાજકોટ નિવાસી
ગં.સ્વ શ્રી મંજુબેન તથા શ્રી હરિભાઈ પરસોતમભાઇ થડેશ્વર
ની સુપૌત્રી,
અને
શ્રીમતી નિલમ બેન તથા શ્રીપરેશભાઈ હરિભાઇ ની સુપુત્રી,

ચિ. જેન્સી
🌹 સંગ 🌹
ચિ. પ્રિયેશ

મૂળ બાંગાવાળા હાલ દુબઇ નિવાસી,
ગં.સ્વ શ્રી ચંપાબેન તથા શ્રી વ્રજલાલ ઓધવજી ભાઈ ઘઘડા
ના સુપૌત્ર, અને
શ્રીમતી પ્રીતિબેન તથા શ્રી વિપિન કુમાર વ્રજલાલ ઘઘડા ના સુપુત્ર સાથે,
તા.-02-08-2026, રવિવારના શુભ દિવસે સયાજી હોટેલ રાજકોટ મુકામે શ્રીફળવિધી તથા ચૂંદડી વિધિ સંપન થયેલ છે.

આ શુભ પ્રસંગે બન્ને પરિવાર ને ખુબ ખુબ અભિનંદન.
તથા
💐🔸ચિ. પ્રિયેશ તથા 💐🔸ચિ. જેન્સી ને શુભાશિષ..

આ સગપણ ના સહભાગી બનેલા શુભેચ્છક,
શ્રી મુકેશભાઈ પ્રભુદાસભાઈ કાગદડા.
( *મુનાભાઈ ભંડારીયા* )

આ શુભ અવસરે થડેશ્ર્વર પરીવાર અને ઘઘડા પરીવાર ને..
પરજીયા સોની સમાજ (યુ.એ.ઇ.) તરફથી શુભેચ્છા પાઠવીએ છે.

આ શુભ સમાચાર મુકેશભાઇ એચ. વાયા (કલબા) દ્વારા મળેલ છે.






પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ ✍️ #જ્ઞાતિ  #અહેવાલ 🌹 #શુભ  #વેવિશાળ 🌹 #શારજાહ (યૂ.એ.ઇ.)🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏🙏🌹શ્રી...
18/07/2026

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ
✍️
#જ્ઞાતિ #અહેવાલ
🌹 #શુભ #વેવિશાળ 🌹
#શારજાહ (યૂ.એ.ઇ.)

🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏
🙏🌹શ્રી મોમાઈ માતાજી 🌹🙏
🙏🌹શ્રી ખોડિયાર માતાજી🌹🙏
🙏🌹શ્રી વાઘેશ્વરી માતાજી🌹 🙏
ની આશિમ કૃપા થી અને વડીલો ના આશીર્વાદ થી મૂળ મેંદરડા વાડા હાલ રાજકોટ (શારજાહ) નિવાસી સ્વર્ગવાસી હશુમતીબેન અને પ્રભુદાસભાઈ ઝઘડા ના પૌત્ર અને
અખંડ સોભાગ્યવતી અંજનાબેન અને અશ્વિનભાઈ પ્રભુદાસ ઝઘડા ના સુપુત્ર
ચી. પાર્થ
❤️
ચી. ચાંદની
મૂળ દ્વારકાવાડા હાલ જામનગર (શારજાહ) નિવાસી ગંગા સ્વરૂપ રંજનબેન અને રામજીભાઈ ધકાણ ની પોત્રી અને
અખંડ સોભાગ્યવતી વર્ષાબેન અને મનોજકુમાર રામજીભાઈ ધકાણ ની સુપુત્રી સાથે અષાઢ સુદ બીજ ના તારીખ 16/07/2026 ને ગુરુવાર ના રોજ શારજાહ મુકામે અજમાન ફેરમોન્ટ હોટેલ માં વેવિશાળ નો પ્રસંગ સંપન્ન થયેલ છે 🙏

🌹SHUBH VEVISHAD🌹
Sharjah(U.A.E.)

🙏🌹Shree Ganeshay Namha🌹🙏
🙏🌹Shree Momai Mataji 🌹🙏
🙏🌹Shree Khodiyar Mataji🌹🙏
🙏🌹Shree Vagheshvari Mataji🌹 🙏
ni ashim krupa thi ane vadilo na ashirvad thi mul Mendarda vada hal Rajkot (Sharjah) nivashi swargvasi Hashumatiben ane Prabhudasbhai Zaghada na potra ane
Akhand sobhagyavati Anjnaben ane Ashvinbhai Prabhudas Zaghada na suputra
Chi. Parth
❤️
Chi. Chandni
Mul Dwarkavada hal Jamnagar (Sharjah) nivashi Ganga swarup Ranjanben ane Ramjibhai Dhakan ni potri ane
Akhand sobhagyavati Varshaben ane Manoj Kumar Ramjibhai Dhakan ni suputri sathe Ashad sud Bij na date 16/07/2026 ne guruvar na roj Sharjah mukame Fairmont Hotel Ajman ma vevishad no prasang sampann thayel chhe 🙏

આ સંદેશ અશોકભાઈ સાગર (શારજાહ) (સેક્રેટરી, યુએઈ પરજીયા સોની સમાજ) દ્વારા મળેલ છે.





🕉 દુઃખદ બેસણું 🕉પરજીયા પટ્ટણી સોની #પરજિયાસોનીઅવસાનનોંધ #રાજકોટ મૂળ ગામ કાટકોલા હાલ રાજકોટ નિવાસી, પ્રભાબેન પરમાણંદભાઈ ઘ...
18/07/2026

🕉 દુઃખદ બેસણું 🕉
પરજીયા પટ્ટણી સોની
#પરજિયાસોનીઅવસાનનોંધ
#રાજકોટ


મૂળ ગામ કાટકોલા હાલ રાજકોટ નિવાસી,
પ્રભાબેન પરમાણંદભાઈ ઘઘડા, ઉ.વ ૮૬, તા. ૧૭-૭-૨૦૨૬, શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

તેઓ,
સ્વ. પરમાણંદભાઈ ઓધવજીભાઈ ઘઘડા ના ધર્મ પત્ની,
દિનેશભાઈ, સ્વઃ મહેશભાઈ, મંજુબેન કનુભાઈ કતિરા, પ્રવીણાબેન ચંદુલાલ જગડા, સરોજબેન પ્રકાશભાઈ કાગદડા,
સુધાબેન, અંજુબેન સંજયભાઈ સતીકુંવાર ના માતુશ્રી,
કિરણબેન દિનેશભાઈ ઘઘડા ના સાસુ થાય.

સ્વઃ નું બેસણું તા.૨૦-૭-૨૦૨૬, સોમવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
સ્થળ :-
દીપ દર્શન એપાર્ટમેન્ટ,
૫, કેવડાવાડી વાડી,
પંચ મુખી હનુમાનજી ની સામે ગલ્લી,
રાજકોટ.

દિનેશભાઈ - 98254 83354
અંજુબેન - 97734 49746
ઘઘડા પરિવારના જય શ્રી કૃષ્ણ 🙏

🕉 શાંતી શાંતી શાંતી:__"જય શ્રી કૃષ્ણ"__
🙏🙏🙏

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ ✍️  #જ્ઞાતિ  #અહેવાલ ગળ્યા પાણી #દુબઈ  #મુંબઈ 🌸 *ગળ્યા પાણી* 🌸*==============*   ...
11/07/2026

પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ
✍️
#જ્ઞાતિ #અહેવાલ
ગળ્યા પાણી
#દુબઈ #મુંબઈ

🌸 *ગળ્યા પાણી* 🌸
*==============*
💜 *ચિ. રાહુલ* 💚

💍 *સંગ* 💍

🩷 *ચિ. ઉર્જા* 🩵
*===============*

અમારાં કુળદેવી તથા વડીલો ના આશીર્વાદ થી...મુળગામ...જામ ખંભાળીયા વાળા...હાલ વડોદરા અને ફૂજેરાહ નિવાસી...શ્રીમતિ ક્રિશ્નાબેન અતુલ ભાઈ વાયા તથા શ્રી અતુલ ભાઈ ભાણજી ભાઈ વાયા ના સુપુત્ર *{{ ચિ. રાહુલ }}* ના ગળ્યા પાણી નો શુભ પ્રસંગ....

મુળગામ...ચાંદગઢ વાળા...હાલ મુંબઈ નિવાસી...શ્રીમતિ સોનલ બેન દિલીપ ભાઈ ધકાણ તથા શ્રી દિલીપભાઈ ભગવાનદાસ ધકાણ ના સુપુત્રી *{{ ચિ. ઉર્જા }}* સંગ તા. 11/7/2026 ને શનિવાર ના શુભદિવસે...ગળ્યાપાણી નો શુભપ્રસંગ મુંબઈ મુકામે સંપન્ન થયા છે...
🍧🍧👍👍🍧🍧
આ શુભપ્રસંગે વાયા પરિવાર તથા ધકાણ પરિવાર ને ખુબ ખુબ અભિનંદન...
💐🌹💐🌹💐🌹
ચિ. રાહુલતથા ચિ. ઉર્જા ને ઉજ્જવળ ભવિષ્ય ના આશીર્વાદ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ...
🙌🙌🌹🌹🙌🙌

સ્વ. શ્રીમતી હીરા બેન ભાણજી ભાઈ વાયા
શ્રી ભાણજી ભાઈ જાદવજી ભાઈ વાયા (ફૂજેરાહ વાળા)

શ્રીમતી રૂપલ બેન પરેશ ભાઈ વાયા
શ્રી પરેશ ભાઈ ભાણજી ભાઈ વાયા

આ શુભ પ્રસંગે વાયા ત્થા ધકાણ પરિવાર ના જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ 🙏🏽🙏🏽

આ શુભ પ્રસંગ ના સહભાગી શ્રીમતી રશ્મિ બેન જયસુખલાલ સાગર શારજાહ વાળા છે.




પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ રાજકોટ

Address

Rajkot

Telephone

+918000814448

Website

Alerts

Be the first to know and let us send you an email when Parajiya Pattani Soni Social Group Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share