Kshtriya Samaj Gujarat

Directions

Kshtriya Samaj Gujarat ક્ષત્રીય સમાજ ની દરેક અપડેટ પેજ પર જોવા મળશે

27/09/2026

રાજકોટ: ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,રીવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત

Video : Swaraj Rajkot

શ્રી રાજપુત કરણી સેના સ્થાપના દિવસ 🚩23 સપ્ટેમ્બર 2006 — એક એવો દિવસ, જ્યારે સંગઠન, એકતા, સ્વાભિમાન અને સમાજ પ્રત્યેની જવ...
23/09/2026

શ્રી રાજપુત કરણી સેના સ્થાપના દિવસ 🚩

23 સપ્ટેમ્બર 2006 — એક એવો દિવસ, જ્યારે સંગઠન, એકતા, સ્વાભિમાન અને સમાજ પ્રત્યેની જવાબદારીના સંકલ્પ સાથે શ્રી રાજપુત કરણી સેનાની સ્થાપના થઈ.

આ દિવસ માત્ર સ્થાપનાનો દિવસ નથી, પરંતુ એકતા, સંસ્કાર, શૌર્ય અને સમાજહિત માટેના સંકલ્પને વધુ મજબૂત કરવાનો દિવસ છે.

આવો, સંગઠનની એકતા અને સમાજના ગૌરવ માટે સૌ સાથે મળીને આપણો સંકલ્પ વધુ મજબૂત કરીએ. 🚩

શ્રી રાજપુત કરણી સેના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
🚩 જય રાજપૂતાના 🚩
🚩 જય માતાજી 🚩

સવર્ણ સમાજ ugc કાળા કાયદા વિરોધ...
17/09/2026

સવર્ણ સમાજ ugc કાળા કાયદા વિરોધ...

14/09/2026

सवर्णों की नाराज़गी बीजेपी को पड़ गई बड़ी महंगी ! यूजीसी का विरोध एवं करनी सेना समर्थित 80 निर्दलीय प्रत्याशियों की जीत !

12/09/2026

સવર્ણ સમાજના વિવિધ પડતર પ્રશ્નો, UGCના વિવાદિત નિયમોના વિરોધમાં કરણી સેનાના નેજા હેઠળ ભુજમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું

અવતાર નહિ અંશ હે "જાડેજા ભાટી ચુડાસમા સરવૈયા રાયજાદા રણા જાદોન" શ્રી કૃષ્ણકે વંશ હૈયદુકુલવંશી ક્ષત્રિય શ્રી કૃષ્ણ જન્માષ...
04/09/2026

અવતાર નહિ અંશ હે "જાડેજા ભાટી ચુડાસમા સરવૈયા રાયજાદા રણા જાદોન" શ્રી કૃષ્ણકે વંશ હૈ

યદુકુલવંશી ક્ષત્રિય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

જગત પિતા વિષ્ણુ અવતાર યદુકુળ ભૂષણ ચંદ્રવંશી ક્ષત્રિય વાસુદેવ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણજી ના જન્મોત્સવ નિમિત્તે તેમના વંશજ જાડેજા ભાટી ચુડાસમા સરવૈયા રાયજાદા રણા જાદોન ક્ષત્રિય રાજપૂત યદુવંશી તેમજ સર્વે જનતા ને ખૂબ ખૂબ શુભકામનાઓ

આજ ના દિવસે ગુજરાતનું મોટામાં મોટું યુદ્ધ
03/09/2026

આજ ના દિવસે ગુજરાતનું મોટામાં મોટું યુદ્ધ

03/09/2026

जो रोज बदलतीं है शोहर उसे क्या पता ज़ोहर 🙌

કચ્છ જિલ્લા સુવર્ણ સમાજ જોગ મેસેજ▪️UGC રોલ બેક.. ▪️અનામત માં રિફોર્મ... ▪️સુવર્ણ સમાજ ને સ્વરાજ ચૂંટણીઓ માં EWS ના આધારે...
31/08/2026

કચ્છ જિલ્લા સુવર્ણ સમાજ જોગ મેસેજ

▪️UGC રોલ બેક..
▪️અનામત માં રિફોર્મ...
▪️સુવર્ણ સમાજ ને સ્વરાજ ચૂંટણીઓ માં EWS ના આધારે 10% અનામત
▪️ બિન અનામત આયોગ વિશે..

જેવા મુદાઓ ઉપર.. મિટિંગ

તારીખ : 01/09/2026 (મંગળવાર)
સમય : બપોરે 03.30 કલાકે
સ્થળ : જાડેજા બોર્ડિંગ, ભુજ - કચ્છ

આ મેસેજ ને કચ્છ જીલ્લા માં વસતા સુવર્ણ સમાજ ના અગ્રણીઓ, વડીલો અને યુવાઓ સુધી પહોંચાડશો

ગાંધીનગર ખાતે સવર્ણ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
31/08/2026

ગાંધીનગર ખાતે સવર્ણ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Kshtriya Samaj Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share