Kshtriya samaj gujarat

Kshtriya samaj gujarat આપણો રાજપૂત સમાજ

11/05/2024

માલજીભી પીપળીયા/ સાતોદડ વાવડી વચ્ચે મેઈન રોડ પાસે ક્ષત્રિય સમાજ માટે કન્યાછાત્રાલય માટે જમીન ખરીદવામાં આવી 🚩

Kshtriya samaj gujarat

શ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજા (રીબડા)(માજી ધારાસભ્ય - ગોંડલ)સૌરાષ્ટ્ર ના સાવજ કહેવાતા શ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજા બાપુ ન...
01/02/2023

શ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજા (રીબડા)
(માજી ધારાસભ્ય - ગોંડલ)

સૌરાષ્ટ્ર ના સાવજ કહેવાતા શ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજા બાપુ નુ આજ રોજ એમના નિવાસ સ્થાન રીબડા ખાતે દુઃખદ અવસાન થયેલ છે. ૐ શાંતી ૐ 💐💐💐

માં આશાપુરા દીવગંતની દિવ્યઆત્માને પરમશાંતિ આપે અને એમના પરિવાર ને આ દુઃખદ ઘડી મા શકિત આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ

ટૂંક સમય માં ભાવનગર માં ક્ષત્રિય સમાજ ના ઉમેદવારો ના પ્રચારાર્થે માં શ્રી રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય તથા ગુજરાત પ્રદે...
11/11/2022

ટૂંક સમય માં ભાવનગર માં ક્ષત્રિય સમાજ ના ઉમેદવારો ના પ્રચારાર્થે માં શ્રી રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય તથા ગુજરાત પ્રદેશ ના આગેવાનો.. નાંખશે પડાવ

08/11/2022

ુજરાત_મેં_બનાવ્યું પરંતુ સરકાર તમને ગુજરાત બનાવવા દાનમાં આપેલા રજવાડાનું
એક મ્યુઝીયમ બનાવવાનું તમને ભુલાઈ ગયું છે..!
બધા કૉમેન્ટ કરે. જવાબ આપે સરકાર ?

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏"રાજાશાહી" માં ક્ષત્રિય યદુવંશી વાઘજી જાડેજા દ્વારા તૈયાર થયેલો...
31/10/2022

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏
"રાજાશાહી" માં ક્ષત્રિય યદુવંશી વાઘજી જાડેજા દ્વારા તૈયાર થયેલો અને 135 વર્ષ સુધી અડીખમ રહેલો પુલ "લોકશાહી" મા 2 કરોડ રુપીયાના ખર્ચે છ મહિના સુધી રીનોવેશન કરેલો પુલ એક અઠવાડિયા મા જ ટુટી ગયો.

सम्राट मिहिरभोज प्रतिहार जयंती की सबको हार्दिक शुभकामनाएं।आप सभीलोग इस हैशटैग के साथ ट्वीट ओर रीट्वीट करें #राजपूत_सम्रा...
18/10/2022

सम्राट मिहिरभोज प्रतिहार जयंती की सबको हार्दिक शुभकामनाएं।

आप सभीलोग इस हैशटैग के साथ ट्वीट ओर रीट्वीट करें

#राजपूत_सम्राट_मिहिरभोज_प्रतिहार_जयंती

16/10/2022

શસ્ત્ર પૂજન રણજીત વિલાસ પેલેસ ખાતે તલવારબાજી
વિડીયો શેર કરવા નું ના ભૂલતા 🚩🙏
https://youtube.openinapp.co/kshtriyasamajgujarat-5

आदरणीय श्री जे.पी.जडेजा साहेब को श्री राजपूत करणी सेना के राष्ट्रीय उपाध्यक्ष बनने की हार्दिक शुभकामनाएं 💐💐
08/10/2022

आदरणीय श्री जे.पी.जडेजा साहेब को श्री राजपूत करणी सेना के राष्ट्रीय उपाध्यक्ष बनने की हार्दिक शुभकामनाएं 💐💐

https://openinapp.co/kshtriyasamajgujarat-શસ્ત્ર પૂજન & શોર્યયાત્રા 🚩લીંબડી ક્ષત્રિય સમાજજોવો પૂરો વીડિયો 🚩💪ક્ષત્રિય સમા...
05/10/2022

https://openinapp.co/kshtriyasamajgujarat-
શસ્ત્ર પૂજન & શોર્યયાત્રા 🚩લીંબડી ક્ષત્રિય સમાજ
જોવો પૂરો વીડિયો 🚩💪
ક્ષત્રિય સમાજ ગુજરાત ચેનલ Click on video 🔗👆🚩

ક્ષત્રિય સમાજ ના ત્રણ દિગ્ગજ અગ્રણીઓ ભાઈ શેરસિંહ રાણા, જે. પી. જાડેજા તથા વિજયસિંહ ચાવડા  કોઈ એક મુદ્દે સમાજ ની ચિંતામાં...
28/09/2022

ક્ષત્રિય સમાજ ના ત્રણ દિગ્ગજ અગ્રણીઓ ભાઈ શેરસિંહ રાણા, જે. પી. જાડેજા તથા વિજયસિંહ ચાવડા કોઈ એક મુદ્દે સમાજ ની ચિંતામાં લાક્ષણિક મુદ્રામાં

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Kshtriya samaj gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share