Rashtriyashala-Rajkot

Call Directions Contact the organization

Rashtriyashala-Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rashtriyashala-Rajkot, Non-Governmental Organization (NGO), Dr. Yagnik Road, Rajkot.

26/01/2026

🇮🇳 Let us honor the Constitution and the heroes who shaped our nation.
May the spirit of freedom, unity, and patriotism shine bright this Republic Day 2026.
✨ Happy Republic Day to all Indians! ✨
Let’s celebrate the pride of being Indian together.

કલા અને સંસ્કારનો સંગમ: રાષ્ટ્રીયશાળામાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીનું આગમન ✨રાજકોટનું ગૌરવ અને જેમના હાસ્યમાં પણ ગંભીર ...
27/12/2025

કલા અને સંસ્કારનો સંગમ: રાષ્ટ્રીયશાળામાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીનું આગમન ✨
રાજકોટનું ગૌરવ અને જેમના હાસ્યમાં પણ ગંભીર બોધ છુપાયેલો હોય છે તેવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ આજે રાષ્ટ્રીયશાળાની મુલાકાત લીધી. આ એ જ ભૂમિ છે જ્યાં ગાંધીજીના સત્યાગ્રહના પાયા નંખાયા હતા.
મુલાકાત દરમિયાન તેમણે:

* સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી.
* ખાદી અને ગ્રામોદ્યોગના કાર્યોને નિહાળ્યા.
* સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

સમાજસેવા અને સાહિત્યના ક્ષેત્રે જેમનું મોટું પ્રદાન છે તેવા વ્યક્તિત્વની મુલાકાત રાષ્ટ્રીયશાળા માટે આનંદનો અવસર બની રહી.

🙏
10/11/2025

🙏

28/10/2025

કોંગ્રેસ પ્રેદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા, પ્રેદેશ પ્રભારી મુકુલભાઇ વાસણિક સહિત કોંગી આગેવાનોએ લીધી રાષ્ટ્રીયશાળાની મુલાકાત.

દાયકાઓથી ચાલતિ પરંપરા મુજબ રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપેલ રાષ્ટ્રીયશાળા, રાજકોટ ખાતે નવા વર્ષના સ્નેહમિલન...
26/10/2025

દાયકાઓથી ચાલતિ પરંપરા મુજબ રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપેલ રાષ્ટ્રીયશાળા, રાજકોટ ખાતે નવા વર્ષના સ્નેહમિલન નિમિતે રાજકોટ શહેરના વિવિધ રાજકીય પક્ષનાં આગેવાનો, જાણીતી શૈક્ષણિક તેમજ સામાજીક સંસ્થાના મોભીઓ, શહેરનાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, જાણીતા તબીબીશ્રીઓ, તેમજ પ્રતિષ્ઠિત એડ્વોકેટશ્રીઓ સહિત તમામ સહકારી ક્ષેત્રના મોભીશ્રીઓ હાજર રહી નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરેલ.

28/02/2024
07/07/2022

07/07/2022

08/05/2022

27/04/2022

Address

Dr. Yagnik Road
Rajkot
360002

Telephone

+919016631551

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriyashala-Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rashtriyashala-Rajkot:

Shortcuts

Share