21/09/2025
" *વિજય સેવા સંસ્થા* " નવા સેવા પ્રકલ્પ નો આરંભ કરવા જઇ રહ્યું છે..
" *નિરાધાર માવતર ની નિઃશુલ્ક યાત્રા* "
જેમાં એકલા રહેતા વૃધ્ધો માટે નિઃશુલ્ક (ફ્રી) યાત્રા નું આયોજન કરવામાં આવશે.
આપની આસપાસ એકલા રહેતા કોઈ વડીલ જણાય તો સંપર્ક કરાવવા વિનંતી.
મો: 8155050505