Shree Mandhata Group Rajkot

Directions

Shree Mandhata Group Rajkot શ્રી માંધાતા ગ્રુપ રાજકોટ-ગુજરાત...🚩

13/06/2026
કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા ના નામે ભારતનું સૌપ્રથમ “શ્રી માંધાતા સર્કલ” ગૌરવપૂર્ણ રીતે ગોંડલ ખાતે બનાવવામાં આવ્યું...
25/02/2026

કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા ના નામે ભારતનું સૌપ્રથમ “શ્રી માંધાતા સર્કલ” ગૌરવપૂર્ણ રીતે ગોંડલ ખાતે બનાવવામાં આવ્યું – જે સમગ્ર કોળી સમાજ માટે ગૌરવ અને એકતાનું પ્રતિક છે.

ગુજરાતમાં આજે અનેક શહેરોમાં “શ્રી માંધાતા સર્કલ” સ્થાપિત થઈ સમાજની આસ્થા અને એકતાને વધુ મજબૂત બનાવે છે:

ગોંડલ – શ્રી માંધાતા સર્કલ
મહુવા – શ્રી માંધાતા સર્કલ
દુધેરી – શ્રી માંધાતા સર્કલ
લીમખેડા – શ્રી માંધાતા સર્કલ
દેવગઢ બારૈયા – શ્રી માંધાતા સર્કલ
સુત્રાપાડા – શ્રી માંધાતા સર્કલ

આ બધા સર્કલ માત્ર સ્થળ નથી, પરંતુ કોળી સમાજની આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું જીવંત પ્રતિક છે.
જય શ્રી માંધાતા 🙏

બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી આદરણીય ડૉ. સનમભાઈ પટેલજીને ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિયુક્તિ મળવા બદલ ...
22/01/2026

બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી આદરણીય ડૉ. સનમભાઈ પટેલજીને ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિયુક્તિ મળવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

આપની આગેવાનીમાં ગુજરાતમાં હેન્ડબોલ રમતને નવી ઊંચાઈ મળશે, યુવા ખેલાડીઓને વધુ તકો મળશે અને રાજ્યનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજળશે એવી અમને પૂરી આશા છે.

આપનું કાર્યકાળ સફળ, પ્રેરણાદાયી અને ગૌરવભર્યું રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ. 🙏

Shree Mandhata Utsav - 2K26 🚩ગોંડલ ખાતે મકરસંક્રાંતિ નાં પાવન પર્વે કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતાની જ્ન્મજયંતી નિમિ...
14/01/2026

Shree Mandhata Utsav - 2K26 🚩

ગોંડલ ખાતે મકરસંક્રાંતિ નાં પાવન પર્વે કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતાની જ્ન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું...

આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ, રાજ્ય કક્ષાનાં મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુક, માંધાતા ગ્રુપ નાં સ્થાપક શ્રી ભુપતભાઇ ડાભી, શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી આર્યન ભગત સહિતના અનેક મહાનુભાવો અગ્રણી તથા વિસાળ સંખ્યા માં જ્ઞાતિજનો જાડાયા હતાં...

ભુપતભાઈ ડાભી પોતાની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં, સમાજના દીકરા પર સંકટ આવ્યું હોવાનું જાણ થતાં જ પોતાની તબિયતની કોઈપણ પરવા...
04/01/2026

ભુપતભાઈ ડાભી પોતાની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં, સમાજના દીકરા પર સંકટ આવ્યું હોવાનું જાણ થતાં જ પોતાની તબિયતની કોઈપણ પરવા કર્યા વિના હોસ્પિટલમાં દોડી આવી નવનીતભાઈ બાલધીયા ની ખબર અંતર પૂછ્યા અને પોતાનાંથી બનતી તમામ પ્રકારની મદદ માટે બાહેંધરી આપી.

✨નવસારી ખાતે યોજાયેલ ૭૨મી સિનિયર રાજ્ય કક્ષા કબડ્ડી સ્પર્ધા દરમિયાનરાજકોટ ટીમના ખેલાડી શ્રી કૈલાશ વાધિયા એ પોતાની ઉમદા ર...
28/12/2025

✨

નવસારી ખાતે યોજાયેલ ૭૨મી સિનિયર રાજ્ય કક્ષા કબડ્ડી સ્પર્ધા દરમિયાન
રાજકોટ ટીમના ખેલાડી શ્રી કૈલાશ વાધિયા એ પોતાની ઉમદા રમત, અખંડ મહેનત અને અડગ સમર્પણથી
સિનિયર નેશનલ કબડ્ડી કેમ્પ માટે પસંદગી મેળવી છે.

આ મહાન સિદ્ધિ બદલ તેમને હાર્દિક અભિનંદન 💐
અને રાષ્ટ્રીય સ્તરે પણ રાજકોટનું નામ ઉજળું કરે તેવી
અનંત શુભેચ્છાઓ! 🏆🔥

Address

Aji Dam Chokdi, Mandhata Boys Hostel-Rajkot
Rajkot
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Mandhata Group Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share