Coaching Class Owners' Association - Rajkot

Call Directions Contact the organization

Coaching Class Owners' Association - Rajkot Coaching Class Owner's Association - Rajkot

🏆 Success is where Preparation and Opportunity Meet... This Amazing Accomplishment is just one step Towards Journey...
28/04/2024

🏆 Success is where Preparation and Opportunity Meet... This Amazing Accomplishment is just one step Towards Journey...

સારથી એજ્યુકેશન અને કેમ્પસ ઓનબોર્ડ નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત "એજ્યુકેશન એક્સ્પો 2024" ના આ ત્રીજા એડિશનમાં સ્વાગત છે......
05/04/2024

સારથી એજ્યુકેશન અને કેમ્પસ ઓનબોર્ડ નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત "એજ્યુકેશન એક્સ્પો 2024" ના આ ત્રીજા એડિશનમાં સ્વાગત છે....
Supported By: Coaching Class Owners' Association - Rajkot & Saurashtra Academic Association
રાજકોટમાં 6 અને 7 એપ્રિલ, 2024 (શનિવાર અને રવિવાર) એ આયોજિત "એજ્યુકેશન એક્સ્પો 2024" માં ભારતની 25 થી પણ વધુ, શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ તેમના એક્સપર્ટસ દ્વારા વિદ્યાર્થીઓને કોર્સીસ, ફી સ્ટ્રક્ચર, કેમ્પસ, કે ઉચ્ચ અભ્યાસ ને લગતી તમામ સચોટ માહિતી આપવા આતુર છે. અને હા, ઓવરસીઝ એજ્યુકેશન એટલે કે ભારતની બહાર ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ ખૂબ સરસ અને સંતોષકારક માહિતી અને માર્ગદર્શન તો મળી જ રહેશે.
અહીં દરેક વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન એક્સપ્લોર કરવાની સુવર્ણ તક તો મળે જ છે સાથે કોચિંગ ક્લાસીસ ને પણ તેમની સંસ્થાને પ્રમોટ કરવાની એક ઉત્તમ તક મળશે.
🗓️ તારીખ: 6 અને 7 એપ્રિલ, 2024
⏰ સમય: સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી
📍 સ્થળ: જનકલ્યાણ હોલ, અમીન માર્ગ રેલ્વે ક્રોસીંગ પાસે, રાજકોટ.
🎫 પ્રવેશ: ફ્રી (નિઃશુલ્ક)!
આપ આપના ધોરણ ૧૨ ના છાત્રો સાથે અને કોલેજના ત્રીજા વર્ષમાં ભણતા છાત્રો સાથે આ જબરજસ્ત એક્સપોની વિઝીટ જરૂરથી લો એવુ અમારું ભાવભર્યું આમંત્રણ છે.
📞 વધુ વિગતો માટે, +91 9974530111 પર અમારો સંપર્ક કરો.

Model Exam 2024
16/02/2024

Model Exam 2024

16/02/2024
મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 7,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બા...
08/02/2024

મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 7,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બારકોડ-સ્કવોર્ડ સહિતની સિસ્ટમ મૂજબ પરિક્ષા

સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 7,000 વિદ્યાર્થીઓ...

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સરકારના નિર્ણયને વખોડ્યો: ગાઈડલાઇનમાં નવા નિયમનો કોઈ હેતુ જ સ્પષ્ટ નથી, લોકતાંત્રિક ઈચ્છાનું ...
08/02/2024

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સરકારના નિર્ણયને વખોડ્યો: ગાઈડલાઇનમાં નવા નિયમનો કોઈ હેતુ જ સ્પષ્ટ નથી, લોકતાંત્રિક ઈચ્છાનું હનન થાય છે; બાળકો ઓનલાઈન કોચિંગ ક્લાસીસમાં તો જોડાશે

ગાઈડલાઇનમાં નવા નિયમનો કોઈ હેતુ જ સ્પષ્ટ...

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગFacebookhttps://www.facebook.com/abtakmedia/videos/69868...
08/02/2024

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગ

Facebook
https://www.facebook.com/abtakmedia/videos/6986850634742144/

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગ અબતક મીડિયા - પોઝીટીવ ન્....

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગYoutube
08/02/2024

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગ

Youtube

સરકારના નિર્ણય સામે કોચિંગ ક્લાસ સંગઠની રિવાઇઝ ગાઈડલાઇન્સની માંગ અબતક મીડિયા - પોઝીટીવ ન્....

https://youtu.be/AbNvHGt0d_U?si=GAo1JsHJ3jG6XIvL
08/02/2024

https://youtu.be/AbNvHGt0d_U?si=GAo1JsHJ3jG6XIvL

16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રવેશ નહિ આપી શકાય : નવી ગાઈડલાઇનથી કોચિંગ ક્લાસ સંચાલકોમાં કચવાટ #આજનાતાજાગુજરાતી....

મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 8,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બા...
08/02/2024

મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 8,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બારકોડ-સ્કવોર્ડ સહિતની સિસ્ટમ મૂજબ પરિક્ષા...
રાજ્યમાં તારીખ 11મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં તારીખ 9-10 ફેબ્રુઆરીના શુક્રવાર અને શનિવારના રોજ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન- સૌરાષ્ટ્ર અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી ‘મોડેલ બોર્ડ એક્ઝામ-2024’નું આયોજન કરવામાં આવેલું છે.
જેમાં બોર્ડના 7,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની બારકોડ-સ્કવોર્ડ સહિતની સિસ્ટમ મૂજબ પરીક્ષા આપશે. જોકે અહીં માત્ર મુખ્ય 2 વિષયોના પેપરો જ લેવામાં આવશે.
Jointly Organized By: Saurashtra Academic Association & TransStadia University - Ahmedabad

મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 7,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બા...
08/02/2024

મુખ્ય એક્ઝામ પહેલા બોર્ડ પરિક્ષાની ટ્રેનિંગ: સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 7,000 વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે, બારકોડ-સ્કવોર્ડ સહિતની સિસ્ટમ મૂજબ પરિક્ષા...
રાજ્યમાં તારીખ 11મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં તારીખ 9-10 ફેબ્રુઆરીના શુક્રવાર અને શનિવારના રોજ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન- સૌરાષ્ટ્ર અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી ‘મોડેલ બોર્ડ એક્ઝામ-2024’નું આયોજન કરવામાં આવેલું છે.
જેમાં બોર્ડના 7,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની બારકોડ-સ્કવોર્ડ સહિતની સિસ્ટમ મૂજબ પરીક્ષા આપશે. જોકે અહીં માત્ર મુખ્ય 2 વિષયોના પેપરો જ લેવામાં આવશે.
Jointly Organized By: Saurashtra Academic Association & TransStadia University - Ahmedabad

Address

Star House, Near Dareshwar Dairy, Besides Chocolate Corner, Kotecha Chowk, Kalawad Road
Rajkot
360001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919099448447

Website

Alerts

Be the first to know and let us send you an email when Coaching Class Owners' Association - Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Coaching Class Owners' Association - Rajkot:

Shortcuts

Share