30/05/2026
મિત્રો,
આજે શનિવાર છે. મેટ્રિમોનિયલ મેચ માટે રજીસ્ટ્રેશનનો સંદેશ જરૂર મોકલો.
કોઈ નોંધણી કરે કે ન કરે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણું કાર્ય માત્ર સારા કાર્યનું બીજ વાવવાનું છે. યોગ્ય સમયે અને યોગ્ય સંજોગોમાં તેનું ફળ આપમેળે મળશે.
ચાલો, સમાજના યુવાનો અને પરિવારોને જોડવાના આ પ્રયાસમાં સતત યોગદાન આપીએ.
સહકાર બદલ આભાર. 🙏