Mission Pay Back to Society, Gujarat

Mission Pay Back to Society, Gujarat We the Team MPBS, work with the motto EDUCATION TO ENLIGHTENMENT.

24/12/2025

पुलिस की तैयारी हेतु आने वाले विद्यार्थी को आने में दिक़्क़त हो तो 091734 78800 पर कोल या फिर Whatsaap करे।

A heartfelt thank you to Siddharth International and Mr. Dilipbhai Chavda for their incredible support of 'Mission Khakh...
23/12/2025

A heartfelt thank you to Siddharth International and Mr. Dilipbhai Chavda for their incredible support of 'Mission Khakhi.' Your generous donation of ₹50,000 and your commitment to covering the meal expenses for our 7-day physical training camp is a huge boost for the youth of the Scheduled Caste community. Thank you for helping us build a brighter future.

મિશન ખાખી' અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાનોને મદદરૂપ થવા બદલ સિદ્ધાર્થ ઈન્ટરનેશનલ અને આયુ. દિલીપભાઈ ચાવડાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ૭ દિવસની ફિઝિકલ ટ્રેનિંગમાં ભોજન ખર્ચ ઉપાડવા બદલ અને ₹૫૦,૦૦૦ની આર્થિક સહાય પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના આ સહયોગથી અનેક યુવાનોનું પોલીસ બનવાનું સ્વપ્ન સાકાર થશે.

🚨 મિશન ખાખી: ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ 🚨સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ (SC)ના યુવાનો માટે સુવર્ણ તક! જો તમે પણ ખાખી પહેરવાનુ...
19/12/2025

🚨 મિશન ખાખી: ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ 🚨

સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ (SC)ના યુવાનો માટે સુવર્ણ તક! જો તમે પણ ખાખી પહેરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ મિશન તમારા માટે જ છે. 👮‍♂️✨

ટ્રેનિંગની મુખ્ય વિગતો:
🏢 આ ટ્રેનિંગ *રેસિડેન્શિયલ (રહેવા-જમવાની સુવિધા સાથે)* રહેશે.

🔹 ૧. શારીરિક કસોટી (Physical Test) બૂસ્ટર ટ્રેનિંગ 📅 તારીખ: ૨૫/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫

🔹 ૨. લેખિત પરીક્ષા માર્ગદર્શન 💻 આ ટ્રેનિંગ ઓનલાઇન પ્લેટફોર્મ પર આપવામાં આવશે.

🔹 ૩. સંપૂર્ણ લેખિત પરીક્ષા ટ્રેનિંગ 🏃‍♂️ શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ આની તારીખ જાહેર કરવામાં આવશે.

📍 સ્થળ: ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર, પોરબંદર (ગુજરાત) The Great Ashoka Buddh Vihar, Porbandar

💰 ફી: બિલકુલ મફત (Free Training)

🤝 આયોજક: મિશન પે બેક ટુ સોસાયટી, ગુજરાત Mission Pay Back to Society, Gujarat

📝 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
નીચે આપેલી લિંક પર ક્લિક કરી તમારી વિગતો ભરો:

🔗 https://shorturl.at/43dQG

✍️

📢 આ મેસેજ તમારા ગ્રુપમાં શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે. 🙏

For All Updates Join WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaoLxQp1CYoXu44o5P0H

18/12/2025

આવતીકાલે આવનારી પોલીસ ભરતીની ટ્રેનિંગ બાબતે સંપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. જેથી તમામ લોકો જોડાયેલા રેહશો.

Announcement regarding the upcoming police recruitment training will be made tomorrow. So that everyone stays connected.

TODAY's Evening Buddha Vandana and Daily work discussion by Police Trainee
19/11/2024

TODAY's Evening Buddha Vandana and Daily work discussion by Police Trainee

Police Training Tomorrow Evening Class               👮
19/11/2024

Police Training Tomorrow Evening Class

👮

Police Training 2024, SUNDAY FUNDAY WITH MOTIVATION VIBES AT PREMISES OF BABASAHEB STATUE The Great Ashoka Buddh Vihar, ...
19/11/2024

Police Training 2024, SUNDAY FUNDAY WITH MOTIVATION VIBES AT PREMISES OF BABASAHEB STATUE

The Great Ashoka Buddh Vihar, Porbandar

The Great Ashoka Buddh Vihar, Porbandar ખાતે તારીખ: 06/11/2024ના રોજ વંદનીય ભીક્ખુ પ્રજ્ઞારત્ન થેરોની ખાસ ઉપસ્થિતિમાં દિ...
08/11/2024

The Great Ashoka Buddh Vihar, Porbandar ખાતે તારીખ: 06/11/2024ના રોજ વંદનીય ભીક્ખુ પ્રજ્ઞારત્ન થેરોની ખાસ ઉપસ્થિતિમાં દિવંગત જેસિંગભાઈ જોગદિયાને આદરાંજલી આપવામાં આવી હતી.

29/10/2024

મિત્રો જય ભીમ, આવનારી પોલીસની પોલીસ ભરતીની પૂર્વ તાલીમમાં આગામી તારીખ ૦૩/૧૧/૨૦૨૪ના રોજ સિલેક્ટ થયેલ તમામ વિદ્યાર્થીઓએ આવી જવાનું છે.

વધુમાં અન્ય ઘણા મિત્રોના ફોન આવેલ છે કે પરીક્ષા કે અન્ય કારણોના કારણે અમે પરીક્ષામાં આવી શકેલ નથી. તો એમના માટે નીચે મુજબની લાયકાત ધરાવતા હોવ અને લેખિતમાં ઓછામાં ઓછા ૫૦% માર્ક લઈ આવશે તો તેને લઈ લેવામાં આવશે.
1. ઊંચાઈ - મિનિમમ 165 cm
2. વજન-મિનિમમ 50 kg મેક્સિમમ 85kg
3. છાતી-મિનિમમ 77 cm ફુલાવ્યા વગર, ફુલાવ્યા દરમિયાન મિનિમમ 5 cm વધારો થવો જોઈએ
4. ચશ્માં ન હોવા જોઈએ
5. કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોવી જોઈએ
6. મા બાપનું સંમતિપત્ર લાવવાનું રહેશે.
7. અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
8. પોલીસનું ફોર્મ ભરેલું હોવું જોઈએ. (અરજી કરેલ ફોર્મનો નમૂનો લાવવો)
9. ધોરણ 12 પાસ પોલીસ માટે અને psi માટે ગ્રેજ્યુએટ હોવો જોઈએ

વધુમાં મેરીટ વગર આવનારા વ્યક્તિઓને જણાવવાનું કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ન હોવ તો ખોટો ધક્કો ખાશો નહિ.

જો આવું બનશે તો વિના અમો તાલીમમાં લઈ શકીશું નહિ, એટલા માટે કોઈ આ બાબતે શરમાવશો નહિ.

વધુ કોઈ વિગતો માટે મેસેજ અથવા ફોન કરશો.

12/10/2024

आज धम्म चक्क पवतन दीन - अशोक विजय दशमी के दिन सभी मूलनिवासी लोगो को ढेर सारी मंगल कामनाए।

આજે તા.૦૬/૧૦/૨૦૨૪ના રોજ પોલીસ ભરતી હેતુ પુરુષ ઉમેદવારો માટે ફ્રી તાલીમ અનુસંધાને નિર્ધારિત સમયાનુસાર Screening Testનું આ...
06/10/2024

આજે તા.૦૬/૧૦/૨૦૨૪ના રોજ પોલીસ ભરતી હેતુ પુરુષ ઉમેદવારો માટે ફ્રી તાલીમ અનુસંધાને નિર્ધારિત સમયાનુસાર Screening Testનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આવેલ સ્ટુડન્ટની ટેસ્ટ લેવામાં આવેલ તેના દૃશ્યો.

Selection List તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ આપણી વોટસઅપ ચેનલમાં મૂકવામાં આવશે.

👊👊👊👊આતુરતાનો અંત....લો આવી ગઈ તાલીમની જાહેરાત, ખાસ વસ્તુ એ છે કે તાલીમની તમામ વિગતો આ એકજ ચેનલ ઉપર મૂકવામાં આવશે. એટ્લે ...
20/09/2024

👊👊👊👊
આતુરતાનો અંત....

લો આવી ગઈ તાલીમની જાહેરાત,
ખાસ વસ્તુ એ છે કે તાલીમની તમામ વિગતો આ એકજ ચેનલ ઉપર મૂકવામાં આવશે. એટ્લે બીજા કોઈ ગ્રૂપમાં જોવાની જરૂરિયાત રહતી નથી

કરો લિન્ક ઓપન અને રજીસ્ટ્રેશન કરી નાખો....
https://forms.office.com/r/DruvWH5WDs

અને સાથે આ ચેનલમાં જોડાઈ જશો.

Screening Testનું સ્થાળ ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર, પોરબંદર રહશે, જેની સર્વે એ નોંધ લેવી

Address

Porbandar
360575

Alerts

Be the first to know and let us send you an email when Mission Pay Back to Society, Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share