Shree tirupati seva cheritebal trust

Shree tirupati seva cheritebal trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree tirupati seva cheritebal trust, Nonprofit Organization, Porbandar.

શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર નો જે માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર છે, એ મંત્ર ને સાર્થક કરી રહ્યા છે, જેમ...
15/11/2025

શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર નો જે માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર છે, એ મંત્ર ને સાર્થક કરી રહ્યા છે, જેમાં આજે અર્બન હેલ્થ સેન્ટર કડિયા પ્લોટ પોરબંદર ખાતે( ૧૬ )કુપોષણ સગર્ભા બહેનોને પૌષ્ટિકકીટ નું વિતરણશ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર ના ટ્રસ્ટી ઓ તેમજ આ સંસ્થા ને કાયમી આર્થિક સહયોગ કરતા શ્રી નીતિન ભાઈ લાલચેતા અને અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર ની હાજરી માં કરવામાં આવેલ, અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવા માં આવેલ ,

Address

Porbandar

Telephone

+919429455837

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree tirupati seva cheritebal trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share