Uday Animal Welfare - Porbandar

Uday Animal Welfare - Porbandar Rescue, relief, treatment, shelter and food for birds and animals.Legal activities against animal abuse and cruelty. Rehabitation of rescued birds and animals.
(1)

We run a group of volunteers named- "GROUP FOR BIRDS AND ANIMALS"

19/06/2026

માણસો એ થોડુંક આ અબોલ જીવો નું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે જેવું કરશો એવું ભોગવશો💯👍 Literally Everyone follower

18/06/2026

ટ્રેક્ટર ફ્રી ગયું અને આનું જીવન ફરી ગયું.. 💔😭

18/06/2026

જો તમે આ અનાથ ને ઘર આપી શકો એમ હોય તો આપેલ નંબર પર સંપર્ક કરો🙏

18/06/2026

આનો કોન્ફિડન્સ જોઈને મન ખુશ થઈ જાય છે! 😊 ✨ follower Literally Everyone Highlight

17/06/2026

આ સકરા ના બચ્ચા ક્યારેક જ જોવા મળે.. તમે જોયા હોય તો અમને જણાવજો 👍

17/06/2026

આ નાનાં બિલાડીના બચ્ચાં હાલમાં માતા વગર છે અને તેમને પ્રેમાળ, સુરક્ષિત અને કાયમી ઘર ની જરૂર છે. જો તમે અથવા તમારા ઓળખીતામાંથી કોઈ એક નિર્દોષ જીવને પરિવારનો હિસ્સો બનાવવા ઇચ્છતા હોય, તો કૃપા કરીને સંપર્ક કરો. follower Highlight Literally Everyone

15/06/2026

God bless you bachcha🙌 જલ્દી સાજુ થઈને ફરી તારા ઘરે જતું રહેજે.. Literally Everyone Highlight follower Uday Animal Welfare - Porbandar Urvashi Dhami Dodiya DrNehal Karavadra

Address

Porbandar
360579

Telephone

+919825221962

Website

Alerts

Be the first to know and let us send you an email when Uday Animal Welfare - Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Uday Animal Welfare - Porbandar:

Share