VIZA Foundation

VIZA Foundation સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદોની મદદ એ અમારા ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે.

02/02/2026

VIZA Foundation ને મળતા આપના પ્રેમ અને સહકાર બદલ
હૃદયપૂર્વક આભાર 🙏❤️
આપનો સપોર્ટ અમને સમાજ સેવા માટે વધુ પ્રેરણા આપે છે.
આગળ પણ આમ જ સહકાર આપતા રહેજો.

👉 Like | Follow | Share

આજ રોજ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરી સાથે વિજા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીપુરા ગામન...
26/01/2026

આજ રોજ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરી સાથે વિજા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીપુરા ગામના જે સરકારી નોકરીમા યુવાનો લાગ્યા તેમનુ સદારામ બાપુનો ફોટો અને ફુલહારથી સ્વાગત કરવાનો મોકો મળ્યો,તમામ ગ્રામજનો અને યુવાન વડીલોનો ખૂબ ખૂબ આભાર 🇮🇳🇮🇳👍🙏

#લક્ષ્મીપુરા_યુવા_શિક્ષણ_સમિતિ #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #લક્ષ્મીપુરા_શિક્ષણ_સમિતિ #સદારામ_કન્યાશાળા_પાટણ #વીઝાફાઉન્ડેશન

Address

At-Post Laxmipura, Kankrej, B. K
Patan
385550

Website

Alerts

Be the first to know and let us send you an email when VIZA Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share