PATAN levua Patidar Samaj

PATAN levua Patidar Samaj એક કદમ સમાજ ની એકતા તરફ

Day 2એક કદમ samaj ની એકતા તરફ પાટણ લેઉવા પાટીદાર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ
28/12/2025

Day 2
એક કદમ samaj ની એકતા તરફ
પાટણ લેઉવા પાટીદાર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ

Day -1એક કદમ સમાજ ની એકતા તરફ પાટણ લેઊવા પાટિદાર ક્રિકેટ ટુર્નામેન્ટ
21/12/2025

Day -1
એક કદમ સમાજ ની એકતા તરફ

પાટણ લેઊવા પાટિદાર ક્રિકેટ ટુર્નામેન્ટ

Grand FinaleNAGARLIMDI VS UNCHISHERION 5/1/26 Sunday | 9:00amAt HNGU GROUND PATANLive on Crickheros
04/01/2025

Grand Finale

NAGARLIMDI VS UNCHISHERI

ON 5/1/26 Sunday | 9:00am

At HNGU GROUND PATAN

Live on Crickheros

🎾 PLP Cricket Tournament 2024 🎾પીએલપી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 5 જાન્યુઆરી 2025 ના રોજ યુનિવર્સિટી મેદાન ખા...
02/01/2025

🎾 PLP Cricket Tournament 2024 🎾

પીએલપી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 5 જાન્યુઆરી 2025 ના રોજ યુનિવર્સિટી મેદાન ખાતે યોજાવવાની છે તો આ ફાઇનલ મેચ નિહાળવા તથા ટ્રોફી એનાયત સમારોહમાં હાજરી આપવા અને કાર્યક્રમ બાદ ભોજન સમારંભમાં આપણા સમાજના તમામ મહોલ્લાના મિત્રોને કમિટીના મિત્રો ભાવભર્યુ આમંત્રણ પાઠવીએ છીએ....

બ્લડ ડોનેશન કેમ્પ :- 🩸💉
આ ઉપરાંત ફાઇનલ મેચ દરમિયાન એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે તો તમારા મહોલ્લામાં જાણ કરી શક્ય હોય એટલી વ્યક્તિઓને રક્તદાન કરવા પ્રેરિત કરવા ખાસ વિનંતી કરીએ છીએ..

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when PATAN levua Patidar Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share