07/01/2023
તારીખ : 25/12/2022 ના રોજ યુનિક કોમ્પ્યુટર કલાસ બ્રાન્ચ-2 નું ઉદ્ઘાટન પાટણ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડૉ.કિરીટભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં શ્રી ડૉ.કિરીટભાઈ પટેલે યુનિક કોમ્પ્યુટર ક્લાસ બ્રાન્ચ-2 ના પ્રોફેસર સઈકભાઈ મન્સૂરી તેમજ નઈમ ભાઈ મેમણ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.💐💐💐