26/07/2023
વિદ્યાર્થી મિત્રો,
All INDIA INSTITUTE OF LOCAL SELF GOVERNMENT, PATAN ( બરફીવાલા ભવન અમદાવાદની શાખા ) માં વડોદરાની નેશનલ ફાયર એકેડેમી દ્વારા સંચાલિત Fireman Training કોર્સ ના એડમિશન શરૂ થઇ ગયા છે. તો જે કોઈ વિદ્યાર્થીને આ કોર્સમાં એડમિશન લેવું હોય તો કોલેજમાં ચાલુ દિવસે આવી સંપર્ક કરવો.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવેર્નમેન્ટ, શેઠ એમ. એન. હાઈસ્કૂલની બાજુમાં, રાણી ની વાવ રોડ, પાટણ.
સંપર્ક -
( M) હિતેષભાઇ - 9925323969