25/10/2025
પ્રતિ,
સભાસદશ્રી
શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ, પાલનપુરની સાધારણ સભા *તા.૨૭/૧૦/૨૦૨૫, સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે, મેવાડા છાત્રાલય, પાલનપુર* ખાતે રાખવામાં આવેલ છે, તો તમામ સભાસદોએ હાજરી આપવા વિનંતી છે.
વધુમા, તમામ સભાસદોને એજન્ડાની નકલ પોસ્ટ દ્વારા મોકલી આપેલ છે, જો આપને ટપાલ ન મળી હોય તો પણ સાધારણ સભામાં હાજરી આપવા વિનંતી.
લી.
પ્રમુખ / મંત્રી
વેલફેર ટ્રસ્ટ, પાલનપુર