Yash foundation

Yash foundation caring animals friendly

17/10/2021

યશ ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષ થી પાલનપુર માં કાર્યરત છે. અત્યારસુધી 1500 થી પણ વધારે અબોલ જીવો ની સારવાર કરી છે. હમણાં 9 શ્વાન અમારી પાસે છે. જેમાંથી અમુક અકસ્માત વાળા અને બીમાર શ્વાન છે, જેમણે દરરોજ સારવાર તથા તેમનું ધ્યાન રાખવામાં આવે છે.

પાલનપુર વિસ્તાર માં કોઈપણ પ્રકાર ના બીમાર તથા ઘાયલ પશુ પક્ષી ની સારવાર માટે હેલ્પ લાઇન નંબર ઉપર સંપર્ક કરો.

Help line num: 9157646810,9586016442

Love it, share it..

06/10/2021

Address

Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Yash foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share