નવસારીજનો ને સમર્પિત અને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી ફેસબુક ચળવળ

  • Home
  • India
  • Navsari
  • નવસારીજનો ને સમર્પિત અને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી ફેસબુક ચળવળ

નવસારીજનો ને સમર્પિત અને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી ફેસબુક ચળવળ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from નવસારીજનો ને સમર્પિત અને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી ફેસબુક ચળવળ, Community Organization, Navsari.

"નાગસારીકા" એ "નવસારી"નું જુનું અને ઐતિહાસિક નામ છે.આ પેજ ઉપરથી અમે આપને નવસારીના પળેપળના સમાચારથી અપડેટ રાખીશું.માત્ર સમાચાર નહીં ઘટના પાછળનું સત્ય.ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો .nagsarika

ફોન કરો અને ઘર બેઠા વૃક્ષ મેળવો.
05/06/2026

ફોન કરો અને ઘર બેઠા વૃક્ષ મેળવો.

02/06/2026

તમારી આસપાસ પણ આવી ઈમારત છે? સાવધાન રહો!

મેદાનનો અસલી દુશ્મન કોણ? પહેલા દાટ વાળ્યો,હવે ગ્રીલથી કેદ કરવાનો ખેલ!.@સતીશ સોનવણે
29/05/2026

મેદાનનો અસલી દુશ્મન કોણ? પહેલા દાટ વાળ્યો,હવે ગ્રીલથી કેદ કરવાનો ખેલ!.@સતીશ સોનવણે

28/05/2026

લુન્સીકુઈ મેદાનને કેદ(!?)કરવાનો ખેલ!ગ્રીલ લગાવતા ભડક્યો જનાક્રોશ

27/05/2026

ગેરેજમાંથી ગુનાની ગલી સુધી: મોટર મિકેનિક બન્યો બાઈક ચોર, આખરે પોલીસના જાળમાં ફસાયો

26/05/2026

નવસારી ગ્રામ્ય પોલીસે પંજાબ થી આવેલી મોટી ટ્રકમાંથી પકડ્યો મધુશાલા નો ખજાનો!

26/05/2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી!

લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડી બને એ પહેલાં જ બ્યુટીફિકેશન ના નામે કરોડો ખર્ચી નાંખ્યા,પણ ગરીબોના ઘર સુધી પાણી પહુંચાડી ન શક...
21/05/2026

લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડી બને એ પહેલાં જ બ્યુટીફિકેશન ના નામે કરોડો ખર્ચી નાંખ્યા,પણ ગરીબોના ઘર સુધી પાણી પહુંચાડી ન શક્યા.ચૂંટાયેલી પાંખ સિવાય ખર્ચાયેલા કરોડોના વ્યવહારોની વિજિલન્સ તપાસ જરૂરી!@ સતીશ સોનવણે

ઓવરબ્રિજ હજુ અધૂરો,ફાટક પણ બંધ!પ્રજાની સહનશક્તિની હજી કેટલી પરીક્ષા લેવાશે?@સતીશ સોનવણે
20/05/2026

ઓવરબ્રિજ હજુ અધૂરો,ફાટક પણ બંધ!પ્રજાની સહનશક્તિની હજી કેટલી પરીક્ષા લેવાશે?@સતીશ સોનવણે

19/05/2026

વિજલપુર રેલવે ફાટક 9 દિવસ માટે બંધ: કાચબા ગતિએ ચાલતા ઓવરબ્રિજના કામે જનતાને બાનમાં લીધી, પ્રશાસનની ઘોર બેદરકારી!

Address

Navsari
396445

Website

Alerts

Be the first to know and let us send you an email when નવસારીજનો ને સમર્પિત અને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી ફેસબુક ચળવળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share