Pustak Dan Abhiyan

Pustak Dan Abhiyan ગ્રામ્ય વિસ્તારોમાં પુસ્તકાલયોની સ્થાપના કરવી તેમજ Book Bank ની સગવડ ઉભી કરવી.

આજના કમ્પ્યુટર યુગમાં વાચન કળાલુપ્ત થઇ રહી છે. જે ને ફરી ઉજાગર કરવા હેતુ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.



આપણા ઋષિ-મુનિઓ જાણતાજ હતા કે પુસ્તકનું મહત્વ શું છે, તેથીજ તેઓએ પોતાનું જ્ઞાન ગ્રંથ રૂપી પુસ્તકોમાં પ્રસ્થાપિત કર્યું . કોઈ મહાત્મા એ સાચુજ કહ્યું છે કે "પુસ્તાકોજ આપણા પરમ મિત્રો છે." હમોએ ગા મડા ના લોકોમાં પણ જાગરૂકતા આવે અને વિવિધ વિષયો નું જ્ઞાન મળી રહે તે હેતુસર હમો પ્રયત્નશીલ રહિશું

.
આપશ્રી નવા તથા જુના પુસ્તકો દાન કરી આ અભિયાનમાં સહભાગી બની શકો.



તેમજ સ્વયંસેવક તરીકે જોદાયને પણ આપનું યોગદાન આપી શકો.



જરૂરિયાતમંદ લોકો સુધી પુસ્તકો પહોચાડવા માટે માહિતી તેમજ સહકાર આપી શકો.

ઉદેશ્ય:


ગ્રામ્ય વિસ્તારોમાં પુસ્તકાલયોની સ્થાપના કરવી તેમજ Book Bank ની સગવડ ઉભી કરવી.

યુવાનો તથા ખાસતો સ્ત્રી વર્ગમાં પુસ્તક વાંચન માટે જાગરૂકતા લાવવી.

બાળકોમાં વિવિધ સ્પર્ધાઓ થકી પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરવા. Information Technology અને Knowledge Technology (જે પુસ્તકમા સમાયેલું છે ) વચ્ચેનો તફાવત સમજાવવો.

યુવાનોને ભૂલાય રહેલી ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા.

Address

L4 Sagar Complex, Eru Char Rasta, Dandi Road
Navsari
396450

Alerts

Be the first to know and let us send you an email when Pustak Dan Abhiyan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pustak Dan Abhiyan:

Share