Shree Kadva Patidar Samaj - Navsari

Shree Kadva Patidar Samaj - Navsari સ્થાપના : સવંત ૨૦૩૮, પોષ સુદ પંચમી.

(તા.૩૧-૧૨-૧૯૮૧)

સૌરાષ્ટ્ર ની ધીંગી ધરાને છોડીને આશરે ચાર દાયકા પહેલા નવલી નવસારી નગરી ને કર્મભૂમિ બનાવનાર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ એ તેની ધગશ, મહેનત, નિષ્ઠા અને વફાદારી થી આજે નવસારી માં ખુબ નામના મેળવી છે. આજે કડવા પાટીદાર સમાજ નવસારી શહેર માં દરેક ક્ષેત્ર માં અગ્રેસર છે.

આ પેજ ના માધ્યમ થી સમાજ નો દરેક યુવાન પોતાના સમાજ ના કાર્ય માં સાથ સહકાર આપે, પોતાના મુલ્યવાન સૂચનો આપે તથા આવનારા દિવસો માં થતા બધાજ સામાજિક કાર્યક્રમો માં સહભાગી થાય એવી અપેક્ષા સાથે, સમગ્ર સમાજ વતી જય ઉમિયા માં.....

Welcome to All
15/04/2026

Welcome to All

શ્રી કડવા પાટીદાર સમાજના આગેવાનદિવ્યકાંતભાઈ પનારાને નવસારી વોર્ડ નં. ૩ માં ટિકીટ મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ....
11/04/2026

શ્રી કડવા પાટીદાર સમાજના આગેવાન

દિવ્યકાંતભાઈ પનારાને નવસારી વોર્ડ નં. ૩ માં ટિકીટ મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

તમારા નેતૃત્વ હેઠળ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય અને સમાજને નવી દિશા મળે તેવી શુભકામનાઓ.

આગામી ચૂંટણી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ — સફળતા તમારા પગલાં ચૂમે તેવી પ્રાર્થના. 🙏

💐 હાર્દિક શુભકામનાઓ સાથે 💐

Most Welcome All 😊
07/04/2026

Most Welcome All 😊

Address

Jankalyan Society, Shantadevi Road
Navsari
396421

Telephone

+91 2637 256 875

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Kadva Patidar Samaj - Navsari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share