Career Skills Center

Career Skills Center BFSI Course
UX Design Course
Full Stack Java Developer Course

19/12/2023
02/10/2023

ગુજરાતી ગુજરાતી પંપ મારીને નવરા કરી દીધા છે !

02/10/2023

ામરોટિયા
#હેમંત_વિરડા

20/09/2023
10/07/2023

રોજગાર કચેરી સુરત દ્વારા તારીખ ૧૨/૦૭/૨૦૨૩ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે AM/NS INDIA(Off Role Job) કંપની માટે 10,12 Pass,ITI Copa,ITI Electrician,ITI Mechanical,ITI Fitter,AC Technician,Boiler Operator,Diploma Fire & safety ,Diploma Mechanical,Diploma Electrical શૈક્ષણિક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ઈન્ટરવ્યું સ્થળ :-મદદનીશ નિયામક રોજગાર કચેરી,સુરત- સી- વિંગ ,પાંચમો માળ,બહુમાળી બિલ્ડીંગ,નાનપુરા,સુરત.આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા ,પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ,ગવર્મેન્ટ આઈડી પ્રૂફ(પાનકાર્ડ,આધાર કાર્ડ,પાસપોર્ટ,ચુંટણી કાર્ડ,(આમાંથી કોઈ પણ એક)) ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું

Address

Krishna Commercial Complex
Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Career Skills Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Career Skills Center:

Share