SHRI ABKKP Yuvasangh

SHRI ABKKP Yuvasangh :: Official page ::

Shri Akhil Bhartiya Kutch Kadva Patidar Yuva Sangh

"શ્રી અ? Portal provides latest Kutch Kadva Patidar Yuvasangh information.

"Shri Akhil Bhartiya Kutch Kadva Patidar Yuva Sangh"

"શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ"

Yuvasangh.org is only portal in the world who connect all Kutch Kadva Patidar Zone / Community under one platform to make them able to interact with different Zone’s members and provide them latest updated VASTIPATRAK of different Kutch Kadva Patidar Zone. Please visit this website for more detail: http://www.yuvasangh.org/

15/05/2026

વિઝન, મિશન, વડીલો અને રીજીયન સાથે થીમના સુજાઓની પ્રસ્તુતિ.....કરતા
મહેશ ભાઈ પોકાર, ગૌતમ ભાઈ કેસરાણી,
વિશાલ ભાઈ નાકરાણી,

સ્વાગત...સ્વાગત,.... સ્વાગતDr.મોહન પટેલકુલપતિ શ્રી કાર્તિગુરુ શ્યામકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
15/05/2026

સ્વાગત...સ્વાગત,.... સ્વાગત

Dr.મોહન પટેલ
કુલપતિ શ્રી કાર્તિગુરુ શ્યામકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

।। શુભારંભ ।।શિવામૃત સ્પંદન ચિંતન શિબિર માંસનાતની સ્વાગત સાથે સૌરાષ્ટ્ર રિજિયન વતી મીઠો આવકાર🙏મોહન ભાઈ ધોળું અને કાન્તિ ...
15/05/2026

।। શુભારંભ ।।
શિવામૃત સ્પંદન ચિંતન શિબિર માં
સનાતની સ્વાગત સાથે
સૌરાષ્ટ્ર રિજિયન વતી મીઠો આવકાર🙏

મોહન ભાઈ ધોળું અને કાન્તિ ભાઈ સાંખલા....
દ્વારા ચિંતન શિબિર ની જાણકારી અને રૂપરેખા....આપવા માં આવેલ
પ્રમુખ શ્રી જગદીશ ભાઈ લીંબાણી...લક્ષ્યાંક વિશે વાત કરેલ...
કેન્દ્ર સમાજ અધ્યક્ષ શ્રી ગોપાલ બાપા ના આશીર્વાદ અને ભલામણ.....🙏🏻

જય શ્રી લક્ષ્મીનારાયણ🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🟠 અતિ આનંદ અને ગૌરવની લાગણી સાથે આપ સૌને જાણ કરવાનું કે🟠 શ્રી છત્રપતિ શિવાજી રિજીયન એ વ...
02/05/2026

જય શ્રી લક્ષ્મીનારાયણ
🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻

🟠 અતિ આનંદ અને ગૌરવની લાગણી સાથે આપ સૌને જાણ કરવાનું કે

🟠 શ્રી છત્રપતિ શિવાજી રિજીયન એ વર્ષ ૨૦૨૬ દરમિયાન સમગ્ર ભારતભરમાં YSK રિપેમેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી આપણા રિજીયનનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે.
આ સિદ્ધિ માત્ર એક નંબર નથી, પરંતુ આપણા સૌના સંકલ્પ,મહેનત,જવાબદારી અને એકતાનું જીવંત પ્રતિબિંબ છે

🟠 આ ઐતિહાસિક સિદ્ધિ માટે

🔸 CSR રિજીયન હેઠળ આવતા તમામ ૧૦ યુવા મંડળના YSK સભ્યોનો
જેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી અને 100% પ્રતિબદ્ધતા સાથે રિપેમેન્ટ પૂર્ણ કરી આ ગૌરવ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

💢 સાથે સાથે –

🔹 રિજીયનના કોરકમિટી ના આદરણીય હોદેદારોશ્રીઓનો અને સલાહકારશ્રીઓ
🔹 રિજીયન YSK સમિતિના કન્વિનરશ્રીઓનો
🔹 રિજીયન PDO શ્રીનો
🔹 દરેક યુવા મંડળના ટોપ-૩ અને કોરકમિટી ના સભ્યોનો
🔹 દરેક યુવા મંડળના YSK સમિતિના કન્વિનરશ્રીઓનો

આપ સૌના માર્ગદર્શન, આયોજન, મહેનત અને ટીમવર્ક વગર આ સફળતા શક્ય ન હોતી. આપ સૌએ મળીને જે એકતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે આવનારા સમયમાં પણ આપણને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.

આ સિદ્ધિ આપણને પ્રેરણા આપે છે કે આપણે આવનારા વર્ષોમાં પણ આ જ ઉત્સાહ અને સમર્પણ સાથે વધુ મોટા લક્ષ્યો હાંસલ કરીએ અને આપણા સમાજનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક પ્રકાશિત કરીએ.

🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ગુજરાતની ગૌરવગાથા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ - ગુજરાત દિવસ! 🦁🚩આજે ૧ મે, આપણી ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ. શ્રી અખિલ ભારતી...
01/05/2026

ગુજરાતની ગૌરવગાથા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ - ગુજરાત દિવસ! 🦁🚩

આજે ૧ મે, આપણી ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ તરફથી આપ સૌને ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

વારસો અને પરંપરા: ગુજરાતની સમૃદ્ધ ધરોહર, પરંપરા, સાહસ અને સદભાવનાની ભાવનાને નમન.

એકતા અને વિકાસ: આપણે સૌ સાથે મળીને ગુજરાતને વિકાસ, પ્રગતિ અને ગૌરવના નવા શિખરો સર કરાવીએ.

સેવા અને સમૃદ્ધિ: એકતામાં શક્તિ, સંસ્કૃતિમાં સમૃદ્ધિ અને સેવાભાવે ઉજ્જવળ બને આપણું ગુજરાત.

જય જય ગરવી ગુજરાત! 🚩✨

तैयार हो जाइए YSK Awards के लिए! 🏆✨​पिछले साल की तरह इस साल भी आपकी मेहनत रंग लाएगी। YSK टीम उन क्षेत्रों (Regions) को स...
28/04/2026

तैयार हो जाइए YSK Awards के लिए! 🏆✨
​पिछले साल की तरह इस साल भी आपकी मेहनत रंग लाएगी। YSK टीम उन क्षेत्रों (Regions) को सम्मानित करने जा रही है, जो समय से पूर्व और सबसे उत्कृष्ट कार्य करके दिखाएंगे।
​क्या आपका रीजन 'Timeless Titan' बनने के लिए तैयार है? ⏳
​अपनी टीम के सदस्यों को नीचे कमेंट्स में Tag करें और इस मिशन की शुरुआत आज से ही करें! 🙌

23/04/2026
25/03/2026

નયે દૌર મેં લિખેંગે, મિલ કર નઈ કહાની... 🚩
સમાજની પ્રગતિમાં તમારા વિચારોનું યોગદાન આપવાનો આ શ્રેષ્ઠ અવસર છે. કેન્દ્રીય યુવાસંઘ દ્વારા આયોજિત 'શિવામૃત મંથન' માં સહભાગી થઈ, આવતીકાલના ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં મદદરૂપ બનો.
📌 યાદ રાખજો: ૧૧ એપ્રિલ ૨૦૨૬ એ છેલ્લી તારીખ છે.
🔗 અત્યારે જ ફોર્મ ભરો : https://chintanshibir.yuvasanghevents.org
ચાલો, આપણા વિચારોના મંથનથી પ્રગતિનું અમૃત મેળવીએ! 💪✨

નવું વર્ષ, નવો સંકલ્પ અને નવી ઊંચાઈઓ! 🚀🚩ભારતીય નૂતન વર્ષના શુભારંભે યુવાસંઘ સંકલ્પ કરે છે કે આપણે સાથે મળીને સમાજને વધુ ...
19/03/2026

નવું વર્ષ, નવો સંકલ્પ અને નવી ઊંચાઈઓ! 🚀🚩
ભારતીય નૂતન વર્ષના શુભારંભે યુવાસંઘ સંકલ્પ કરે છે કે આપણે સાથે મળીને સમાજને વધુ સક્ષમ અને સંગઠિત બનાવીએ. મા નવદુર્ગાના આશીર્વાદ આપણા દરેક કાર્યમાં સફળતા અને શક્તિ પ્રદાન કરે.

આવો, આ પવિત્ર દિવસોમાં એકતાના રંગે રંગાઈએ અને રાષ્ટ્ર ઉત્થાનમાં આપણું યોગદાન આપીએ. 🤝

"નયે દૌર મેં લિખેંગે, મિલ કર નઈ કહાની..." 🚩સમાજની પ્રગતિમાં તમારા વિચારોનું યોગદાન આપવાનો આ શ્રેષ્ઠ અવસર છે. કેન્દ્રીય ય...
16/03/2026

"નયે દૌર મેં લિખેંગે, મિલ કર નઈ કહાની..." 🚩

સમાજની પ્રગતિમાં તમારા વિચારોનું યોગદાન આપવાનો આ શ્રેષ્ઠ અવસર છે. કેન્દ્રીય યુવાસંઘ દ્વારા આયોજિત 'શિવામૃત મંથન' માં સહભાગી થઈ, આવતીકાલના ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં મદદરૂપ બનો.

📌 યાદ રાખજો: ૧૧ એપ્રિલ ૨૦૨૬ એ છેલ્લી તારીખ છે.
🔗 અત્યારે જ ફોર્મ ભરો : https://chintanshibir.yuvasanghevents.org

ચાલો, આપણા વિચારોના મંથનથી પ્રગતિનું અમૃત મેળવીએ! 💪✨

વ્યસન મુક્તિ, એ જ સાચી શક્તિ! 🚭✨આજના 'નો સ્મોકિંગ ડે' પર શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દરેક યુવાનને આહ્વાન ...
11/03/2026

વ્યસન મુક્તિ, એ જ સાચી શક્તિ! 🚭✨

આજના 'નો સ્મોકિંગ ડે' પર શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દરેક યુવાનને આહ્વાન કરે છે કે આપણે વ્યસનમુક્ત રહીએ અને એક સ્વસ્થ, સક્ષમ અને ગૌરવશાળી સમાજનું નિર્માણ કરીએ.

સ્વસ્થ જીવન: ધૂમ્રપાન છોડી હૃદય અને ફેફસાંની બીમારીઓથી મુક્તિ મેળવીએ.

આર્થિક બચત: વ્યસન પાછળ થતો બિનજરૂરી ખર્ચ બચાવી તમારા ભવિષ્યમાં રોકાણ કરો.

પરિવારની સુરક્ષા: તમારો એક યોગ્ય નિર્ણય, તમારા પરિવારની આજીવન ખુશી બની શકે છે.

Address

Nakhtrana

Alerts

Be the first to know and let us send you an email when SHRI ABKKP Yuvasangh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SHRI ABKKP Yuvasangh:

Share